પ્રેગ્નેન્સી ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ 11માં દિવસે મહિલાએ નાની પરીને જન્મ આપતા મેડિકલ સાયન્સમાં હડકંપ

આપણે બધા એ હકીકતથી સારી રીતે વાકેફ છીએ કે બાળકના જન્મ માટે ઓછામાં ઓછા 9 મહિનાનો સમય લાગે છે. સામાન્ય રીતે કોઈ બાળક સાતમા મહિને અથવા તેના સમયના 15 દિવસથી આમ તેમ થાય છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો કોઈ બાળક માત્ર 11 મા દિવસે જન્મ લે?

ડોક્ટર કે નર્સેને આ મહિલાની ગર્ભાવસ્થા વિશે ખબર ન પડી

image source

જી હા દોસ્તો, બ્રિટનના એક શહેરમાં આવું જ કંઈક બન્યુ છે. એક યુગલને છોકરીના જન્મના 10 દિવસ પહેલા જ ખબર પડી હતી કે સ્ત્રી ગર્ભવતી છે અને 11 મા દિવસે તે મહિલાએ એક સુંદર પુત્રીને જન્મ આપ્યો છે. આપને જણાવી દઇએ કે થોડા સમય પહેલા આ મહિલાને કોરોના થયો હતો જેના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, પરંતુ કોઈ પણ ડોક્ટર કે નર્સેને આ મહિલાની ગર્ભાવસ્થા વિશે ખબર ન પડી.

બ્રિસ્ટેલ શહેરમાં ચમત્કાર થયો

image source

આ ચમત્કાર બ્રિટનના બ્રિસ્ટેલ શહેરમાં થયો છે. જ્યાં સેમ હિક અને જોય નામના દંપતી રહે છે. સેમ કેર હોમમાં કામ કરે છે. જો કે સેમે 2020 માં ઘણી વાર ગર્ભાવસ્થા પરિક્ષણ કરાવ્યું હતું અને દરેક વખતે પ્રેગ્નેશી ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. આ ઘટના અંગે કપલે કહ્યું કે અમારા માટે આ કોઈ ચમત્કારથી કમ નથી. તેમણે કહ્યું કે તે અમારા માટે આ સરપ્રાઈઝ હતું જોકે આ સરપ્રાઈઝ સુખદ હતું,

દુનિયા હજી પણ તેને ચમત્કાર કહી રહી છે

image source

પરંતુ દુનિયા હજી પણ તેને ચમત્કાર કહી રહી છે. અહેવાલો અનુસાર 1 જાન્યુઆરીએ સેમ હિક તેના પતિ સાથે ટીવી જોઈ રહ્યી હતી. પતિએ સેમ હિકના પેટ પર હાથ રાખ્યો હતો, તે જ સમયે તેના પતિ જોયને અચાનક લાગ્યું કે કોઈએ પેટમાં લાત મારી, જ્યારે જોયે તેની પત્ની સેમને આ કહી, તો તે હસી પડી હતી, પરંતુ તેમના પતીએ જોર દઈને કહ્યું કે આપણે બીજા જ દિવસે ગર્ભાવસ્થા પરિક્ષણ કરાવવું જોઈએ.

નાની પરીને જન્મ આપ્યો

image source

પરીક્ષણ બાદ દંપતીને જાણ થઈ કે તેઓ માતાપિતા બનવાના છે. પ્રેગન્સી ટેસ્ટના અહેવાલને જોઇને દંપતી આશ્ચર્યચકિત થઈ ગયા હતા, ડોક્ટરોના મતે સેમને 9 મહિના ઉપરાંત ત્રણ અઠવાડિયાની ભારે પ્રેગનેન્સી હતી. આનો અર્થ એ છે કે તેની ગર્ભાવસ્થા નવ મહિનાથી ઉપર પસાર થઈ ગઈ હતી. ડોક્ટરોએ આ દંપતીને કહ્યું કે

ટેસ્ટના 10 દિવસ બાદ બાળકીને જન્મ આપ્યો

image soucre

તૈયાર રહો ડિલિવરી કોઈપણ સમયે થઈ શકે છે. તેના માત્ર 10 દિવસ બાદ 11 જાન્યુઆરીએ કેર હોમથી પાછા ફરતી વખતે સેમે લેબર પેન ઉપડતા તેને હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી જ્યાં તેમણે સ્વસ્થ નાની પુત્રીને જન્મ આપ્યો. બાળકીનું નામ જુલિયા રાખ્યું છે. આ બેટીના જન્મ પહેલા સેમ અને જોયને બે બાળકો છે. આઠ વર્ષનો જોની અને ત્રણ વર્ષીય થોમસ છે.