આ મહિલાની કહાની જાણીને ડોક્ટરોની પણ આંખો થઇ ગઇ પહોળી, કંઇક આ રીતે જ આપી દીધો બાળકને જન્મ, અને પછી જાણવા મળ્યું કે…

યુકેના હેમ્પશાયરમાં રહેતી એક મહિલાએ પોતાની વિચિત્ર પ્રેગનન્સીની વાર્તા લોકોને સોશિયલ મીડિયા દ્વારા જણાવી છે. 28 વર્ષીય નિકોલે જણાવ્યું છે કે તે 8 વર્ષ પહેલાં સેક્સ વિના કેવી રીતે ગર્ભવતી થઈ હતી. કેટલીક વાર એવું બને છે જ્યારે સેક્સ કર્યા વિના પણ મહિલા ગર્ભવતી થઈ શકે છે. આવા જ કેટલાક કારણો પર આપણે આજે નજર નાખીશું. કેટલીક વાર ફોરપ્લે દરમિયાન જ પુરુષોનું વીર્યસ્ખલન થઈ જાય છે અને એ દરમિયાન જો મહિલાઓની અન્ડરવેરમાંથી વીર્ય લીક થઈ તેના વજાઈના સુધી પહોંચે તો મહિલા પ્રેગનેન્ટ થઈ શકે છે. જ્યારે કેટલીક વાર પુરુષો સ્પર્મને સ્પર્શ કર્યા બાદ ફિંગરિંગ કરે છે અને આ કારણસર મહિલાઓ પ્રેગનેન્ટ થઈ શકે છે. શારીરિક સંબંધ બાંધ્યા વગર કોઇ મહિલા ગર્ભવતી થઇ શકે ખરી? ખરેખરમાં આવી ઘટની બની ચૂકી છે એક મહિલા સંભોગ કર્યા વગર ગર્ભવતી બની છે. બ્રિટનમાં રહેનારી એક મહિલાએ હેરાન કરી દેનારી પોતાની પ્રેગનેન્સીની કહાણી બતાવી છે. 28 વર્ષની નિકોલ મોરેએ જણાવ્યું કે થોડા વર્ષો પહેલા તે કેવી રીતે સેક્સ કર્યા વગર પ્રેગનેન્ટ થઇ ગઇ હતી.

થોડા વર્ષો પહેલાનો મામલો

image soucre

નિકોલે સોશ્યલ મિડીયામાં જે કહાણી કહી હતી તે પ્રમાણે થોડા વર્ષો પહેલા તે બોયફ્રેન્ડને ડેટ કરી રહી હતી. તે દરમિયાન તેને એક દિવસ ચક્કર આવ્યા અને તેને છાતીમાં બળતરા થઇ હતી. તે ડૉક્ટર પાસે ગઇ ત્યારે તે હેરાન થઇ ગઇ કારણકે તેણે સંભોગ નહોતો કર્યો તો તે કેવી રીતે ગર્ભવતી થઇ શકે છે.

ટેમ્પોન પણ નહોતી કરી શકતી યુઝ

image soucre

નિકોલે કહ્યું કે, હું ટેમ્પોનનો પણ ઉપયોગ નહોતી કરી શકતી. ઘણા પ્રયત્ન કર્યા બાદ પણ હું શારીરિક સંબંધો બનાવી શકતી નહોતી. મને ખુબ દુખતુ હતુ અને ડૉક્ટર્સે કહ્યુ હતુ કે આ કોઇ ચિંતાની વાત નથી. ડૉક્ટરે કહ્યું કે તે વેઝીનીસ્મસ ડિઝીસથી પિડીત છે. આ બિમારીથી પિડીત મહિલાઓની વજાઇના મસલ્સ સંકોચાઇ જાય છે જેનાથી રિલેશન ન બનાવી શકાય. નિકોલે કહ્યું કે જ્યારે તેણીને અને તેના બોયફ્રેન્ડને સમસ્યાની અનુભૂતિ થાય ત્યારે ઘનિષ્ઠ બનવાની અન્ય રીતો અજમાવતા હતા. ડૉક્ટરે કહ્યું કે જો સેક્સ કર્યું ન હોય તો પણ ગર્ભાવસ્થા થઈ શકે છે. જો વીર્ય અથવા પ્રવાહી કોઈક રીતે યોનિમાર્ગમાં જાય તો પણ ગર્ભવતી મહિલા થાય છે.

image soucrde

જો કે આ ખૂબ જ દુર્લભ કેસોમાં થાય છે અને નિકોલનો કેસ તેમાંથી એક હતો. નિકોલને પણ ચિંતા હતી કે ગર્ભાવસ્થાના સમાચાર સાંભળીને તેનો બોયફ્રેન્ડ તેના પર શંકા કરશે. જો કે, આવું ન થયું અને તેણે ગર્ભાવસ્થા દરમિયાન નિકોલને ટેકો આપ્યો. નિકોલે કહ્યું કે આખી ગર્ભાવસ્થા દરમિયાન, બધા ડોકટરોને તેની વાતની ખાતરી નહોતી. નિકોલે કહ્યું, ‘મારો બોયફ્રેન્ડ મારી સાથે દરેક એપોઇન્ટમેન્ટમાં ડૉક્ટરને મળવા માટે જતો હતો જેથી તે ડૉક્ટરને એમ પણ કહી શકે કે અમે ખરેખર સેક્સ નથી કર્યું. ગર્ભાવસ્થાના ચોથા મહિના દરમિયાન રૂટિન ચેકઅપ દરમિયાન, જ્યારે ડૉક્ટરે મને યોનિમાર્ગ વિશે કહ્યું, ત્યારે મને તેના વિશે ગૂગલ પર માહિતી મળી હતી. જેના પરથી મને સમજાયું કે આમાં કંઈપણ ખોટું નથી અને આ ફક્ત મારી એક તબીબી સ્થિતિ છે.

પ્રેગનેન્ટ કેવી રીતે થઇ

image soucre

શરૂઆતમાં ગર્ભવતી કેવી રીતે થઇ તે જાણીને ડૉક્ટર્સ પણ હેરાન થઇ ગયા હતા. કેટલાક ટેસ્ટ અને સેકેન્ડ ઓપિનીયન બાદ પોતાની હાલતની જાણ થઇ હતી. જો શારીરિક સંબંધ ન બનાવી શકો તો પણ જો સ્પર્મ વજાઇનામાં જાય તો તે પ્રેગનન્ટ થઇ શકે છે. આ જ ઘટના નિકોલ સાથે બની છે. થોડા સમય બાદ જ્યારે બધુ નોર્મલ થયુ ત્યારે તે વેજીનીસ્મસ થેરાપિસ્ટને મળી અને તેની મદદથી તે બહાર આવી શકી.

image soucre

જે બાદ પ્રસવ વખતે પણ તેને કોઇ તકલીફ થઇ ન હતી. ધીરે ધીરે સંજોગો સામાન્ય થઇ ગયા હતા. હવે તે બિમારીમાથી બહાર આવી રહી છે. નિકોલે કહ્યું, ‘મારી પુત્રી મારા માટે ચમત્કાર જેવી છે. ઘણા લોકો હજી પણ મને ‘વર્જિન મેરી’ કહે છે અને તેનાથી મને ખૂબ હસવું આવે છે. ‘ નિકોલની સેક્સ લાઇફ હવે સામાન્ય છે, પરંતુ તેની ગર્ભાવસ્થાની આ વાર્તા હજી પણ લોકોને આશ્ચર્યચકિત કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ