સોશિયલ મિડીયા પર આ અભિનેત્રી રહે છે હાઇપર એક્ટિવ, લોકોની નજરમાં રહેવા ટોપલેસ ફોટોશુટ કરીને…

મિત્રો, રિયાલિટી શો ‘સ્પ્લીટસ વિલા-૧૦’ અને ‘રાગિની એમએમએસ રિટર્ન્સ’ જેવી ફિલ્મોમા કામ કરી રહેલી અભિનેત્રી દિવ્યા અગ્રવાલ આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વધુ પડતી એક્ટિવ રહે છે. તાજેતરમા જ દિવ્યાએ જણાવ્યુ હતુ કે, તે બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફની ડબલ બોડી બની હતી.

image soucre

ફક્ત એટલુ જ નહી તે કરણ જોહરની ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’ મા એક્સ્ટ્રા તરીકે સામેલ હતી. આ અંગે દિવ્યાએ તાજેતરમા આપેલા એક ઇન્ટરવ્યૂમા પોતાનો અનુભવ વર્ણવ્યો હતો. એક ઇન્ટરવ્યૂ દરમિયાન દિવ્યાએ જણાવ્યુ હતુ કે, “મારી ફોટોસ જોયા પછી કો-ઓર્ડિનેટરે મને ફોન કર્યો હતો.

image soucre

નવી મુંબઈમા મારો એક ડાન્સ સ્ટુડિયો હતો અને ત્યા ૭૦૦ વિદ્યાર્થીઓ હતા. નૃત્ય શિક્ષક અને કોરિયોગ્રાફર તરીકે અહી અમારી ઓળખ હતી. તે સમયે તેમણે મને ફોન કર્યો અને કહ્યું કે, તમે મારી ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યાર ના ભાગ બનશો. આ સમાચાર સાંભળીને મને થોડીવાર માટે આશ્ચર્ય થયુ.

image soucre

વધુમા દિવ્યાએ જણાવ્યુ કે, “જ્યારે હુ ગઈ ત્યારે મને ખબર પડી કે મને અહી બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે બોલાવવામા આવી હતી. તે સમયે મારો મિત્ર મારી સાથે હતો, તેથી અમને લાગ્યું કે તેનો પ્રયાસ કરવો પણ ઠીક છે. એ પછી દિવ્યાએ અનેક ફિલ્મો બનાવી હતી. એટલું જ નહીં તે કેટરિના કૈફની ડબલ બોડી પણ બની હતી.

image soucre

આ વિશે વાત કરતાં તેણે કહ્યું હતું કે, “કેમેરા પાછળ કામ કરવું મારા માટે હંમેશાં સારું રહે છે. મને સિનેમા ગમે છે. મેં કેટરિનાના શરીરને પરફ્યુમ અને સાબુમાં ડબલ બનાવ્યું. તેમના શરીર મારા શરીર સાથે ખૂબ મેળ ખાતી હોય છે. તે એક મનોરંજક અનુભવ હતો અને મેં તે એક વર્ષ સુધી કર્યું.

આજે તમને દિવ્યા અગ્રવાલ વિશેની એક વિશેષ વાત એ જણાવવાની છે કે, હાલ થોડા સમય પહેલા જ તે પોતાના ટોપલેસ ફોટોશૂટ માટે ઘણી ચર્ચામા આવી હતી. ફોટોશૂટ દરમિયાન તેણીએ ટોપને બદલે રંગબેરંગી ફૂલો પહેર્યા હતા, જે ખૂબ જ સુંદર દેખાતા હતા.

image soucre

ઘણા લોકોએ તેમને આ માટે ટ્રોલ કર્યા હતા, જેના જવાબમાં દિવ્યાએ કહ્યું હતું કે, કોઈપણ વ્યક્તિ એ કોઈ પર પોતાના પોશાક અંગેના વિચારો થોપી ના શકે. આજે દરેક વ્યક્તિ પાસે સ્વતંત્રતા છે કે, તે પોતાની ઈચ્છા મુજબના પોશાક પહેરી શકે છે. આજે એ ખુબ જ દુઃખની વાત છે કે, કોઈપણ વ્યક્તિની ઓળખ તેના પોશાક પરથી કરવામા આવે છે. તેમના ફોલોઅર્સે તેમના આ વિચારને સન્માનિત કર્યો અને તેમની ખબ જ પ્રસંશા પણ કરી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ