કોરોના વાયરસને લઇને હોટ પૂનમ પાંડેએ મોં પર રૂમાલ બાંધીને તેના BFને કરી કિસ, જોઇ લો તસવીરોમાં

પૂનમ પાંડેએ તેના બોયફ્રેન્ડ સાથેનો ‘કોરોના કિસ’ કરતો ફોટો શેર કર્યો અને કહ્યું કે, ‘આને કેપ્શન આપો’, અને પછી આવા જવાબ મેળવ્યા.

પૂનમ પાંડે એક ભારતીય ફિલ્મ અભિનેત્રી છે જે બોલિવૂડ અને તેલુગુ સિનેમામાં તેના કામો માટે જાણીતી છે. તેણે પોતાની કારકિર્દીની શરૂઆત એક મોડેલ તરીકે કરી હતી. તે ગ્લેડ્રેગ્સ મેનહન્ટ અને મેગામોડેલ હરીફાઈની ટોચની નવ સ્પર્ધકોમાંની એક બની હતી અને ફેશન મેગેઝિનના કવર પેજ પર પણ દેખાઇ હતી.

પૂનમ પાંડે જે રીતે પોતાનો પ્રેમ વ્યક્ત કરી રહી છે તેને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

image source

પોતાની અનોખી શૈલી અને બોલ્ડ તસવીરોના કારણે ચર્ચામાં રહેલી પૂનમ પાંડે ફરી એકવાર સોશ્યલ મીડિયા પર સનસનાટી મચાવી રહી છે. કોરોના વાયરસને કારણે જ્યાં લોકો એકબીજાથી અંતર જાળવી રહ્યા છે. આ સાથે જ તેણે સોશિયલ મીડિયા પર પોતાના બોયફ્રેન્ડ સાથે એક તસવીર શેર કરી હતી, જે બાદ પૂનમ પાંડે પર સોશ્યલ મીડિયા પર ઘણી ચર્ચાઓ થઈ રહી છે. ફોટામાં પૂનમ તેના બોયફ્રેન્ડને કિસ કરતી જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Poonam Pandey (@ipoonampandey) on

સોશ્યલ મીડિયા પર પૂનમ પાંડેનો આ અંદાજ લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. પૂનમ પાંડે જે રીતે પોતાનો પ્રેમ વ્યક્ત કરી રહી છે તેને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. ભલે બંને ગળાડૂબ પ્રેમમાં ડૂબી ગયા હોય, છતાં, બંને વચ્ચે કોરોના વાયરસનો ડર સ્પષ્ટ દેખાય રહ્યો છે. આ ફોટા પર થોડીવારમાં હજારો લાઈક આવી ગઈ હતી.

image source

બંનેએ તેમના ચહેરા પર રૂમાલ બાંધ્યો છે. આ ફોટો શેર કરતી વખતે પૂનમ પાંડેએ ચાહકોને આ ફોટો પર કેપ્શન આપવા જણાવ્યું છે. પૂનમ પાંડેની આ તસવીર પર તેના ચાહકો એકથી એક ચઢિયાતા કેપ્શન આપી રહ્યા છે. એક વપરાશકર્તાએ કેપ્શનમાં લખ્યું કે, કોરોના કિસ. બીજાએ લખ્યું કે, માસ્ક વાલા લવ. ત્યાં જ બીજા, એક વપરાશકર્તાએ લખ્યું છે કે, આગ લગે બસ્તી મેં, હમ હે અપની મસ્તી મેં. અન્ય કોઈએ એવું પણ કહ્યું કે જો માસ્ક માટે પૈસા નથી, હું મોકલી દઉં.

image source

આ ફોટો કોઈ શોપિંગ કોમ્પ્લેક્સનો દેખાય રહ્યો છે, કારણ કે તેમની પાછળ એક ડમી સ્પષ્ટ દેખાય રહી છે. આ તસવીરમાં પૂનમ પાંડેએ સફેદ શર્ટ પહેર્યો છે અને ચહેરા પર લીલો રૂમાલ બાંધ્યો છે. તેના બોયફ્રેન્ડએ કટ સ્લીવ્ઝની બ્લુ ટી-શર્ટ પહેરેલી છે અને તેની ઉપર તે જ બ્લુ કલરનો રૂમાલ બાંધેલો છે.

image source

નોંધપાત્ર વાત એ છે કે, ભૂતકાળમાં પૂનમે આ બોયફ્રેન્ડ સાથે બીજો ફોટો પોસ્ટ કર્યો હતો જેમાં તે સંપૂર્ણપણે ટોપલેસ દેખાતી હતી. તેનો તે સેક્સી ફોટો જોઈને બધા જ આશ્ચર્યચકિત થઈ ગયા અને તે ખૂબ ઝડપથી એકદમ વાયરલ થયો હતો.

image source

ચાલો તમને એ પણ જણાવી દઈએ કે પૂનમ પાંડે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહી છે. તે ઘણીવાર તેની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. તાજેતરમાં તે ચર્ચાઓમાં આવી ત્યારે તેણે શિલ્પા શેટ્ટીના પતિ અને અન્ય વ્યક્તિ પર છેતરપિંડીનો આરોપ પણ લગાવ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ