પહેલાં કરતાં એકદમ બદલાઈ ગયો છે, અંબાણી પરિવાર; હાલના અને અગાઉના ફોટો જોશો તો ચોંકી જશો…

મુકેશ અંબાણીનો પરિવાર વર્ષો પહેલાં જેવો લાગતો હતો અને આજે જેવો લાગે છે એની તસ્વીર જોશો તો તમને સમજાશે કે કેટલો બદલાઈ ગયો છે તેમનો પરિવાર… પહેલાં કરતાં એકદમ બદલાઈ ગયો છે, અંબાણી પરિવાર; હાલના અને અગાઉના ફોટો જોશો તો ચોંકી જશો… અંબાણી પરિવારના પહેલાંના ફોટોઝ જોઈને કહો કોણ કેટલું બદલાઈ ગયું છે.

 

View this post on Instagram

 

A post shared by Madhav Jaiswal️️️️️️️️ (@madhav5948) on


આપણે આપણાં કોઈ પરિવારના સભ્યના વર્ષો જૂના ફોટોઝ જોઈએ ત્યારે ખૂબ જ મજા પડી જતી હોય છે. કોઈના લગ્ન પ્રસંગે આખો પરિવાર તે આલ્બમમાં હોય અને વર્ષો બાદ એ જોવા લઈએ ત્યારે આપણે બોલી ઊઠીએ છીએ કે જો તો કેવો બદલાઈ ગયો છે ચહેરો. કોઈ શરીરે જાડું કે પાતળું થઈ ગયું હોય, વાળ સફેદ થઈ ગયા હોય તો કોઈને સાવ ટાલ પડી ગઈ હોય તો કોઈનો વાન કાળો થઈ ગયો હોય. નાનું બાળક હોય તો તે જુવાન થઈ ગયું હોય ત્યારે તેને બતાવીએ કે જો તું નાનો હતો ત્યારે કેવો લાગતો હતો…

 

View this post on Instagram

 

A post shared by Madhav Jaiswal️️️️️️️️ (@madhav5948) on


આવી જ એક રસપ્રદ ફોટો સ્ટોરી લઈને અમે અપના માટે લાવ્યાં છીએ. જેમાં ભારતનું સૌથી ફેવરિટ સેલિબ્રિટિ ફેમીલી અંબાણી પરિવારના નવા અને જુના ફોટોઝનું કલેક્શન મૂક્યું છે. જે જોઈને પણ ખૂબ જ મજા પડી જશે. વર્ષો પહેલાં મુકેશ અંબાણી, નીતા અંબાણી અને તેમના બંને દીકરાઓ કેવા લાગતા હતા અને આજે અંબાણી પરિવારના આટલા ભાવ્ય લગ્નો દરમિયાન તેવો કેવાં લાગતાં હતાં તે જોશો તમને ખૂબ જ ફરક જણાશે.

 

View this post on Instagram

 

A post shared by Madhav Jaiswal️️️️️️️️ (@madhav5948) on


કહેવાય છે કે સમય સાથે ઘણું બધું બદલાય છે. સૌના ચહેરા, પહેરવેશ અને ટેવો પણ બદલાતી હોય છે. આવો અંબાણી પરિવાર પણ કેવું બદલાયું છે જોઈએ.

 

View this post on Instagram

 

A post shared by Sneha arora (@sneha_arora_97) on


મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પરિવારની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ જોવાય છે, પસંદ કરાય છે શેર થાય છે અને તે અતિશય વાઈરલ પણ થાય છે. તાજેતરમાં, વહુ શ્ર્લોકા મહેતાનો જન્મ દિવસ ઉજવવામાં આવ્યો હતો. આપણાં દેશના સૌથી ધનાઢ્ય પરિવારની જીવનશૈલી તેમજ તેમની તંદુરસ્તીની ચર્ચાઓ, તેમની ફેશન અને સામાજિક કાર્યો સાથેની ભાવનાઓ કાયમ ચર્ચામાં રહે છે. આજે અમે તમને મુકેશ અંબાણી અને તેમના પરિવારના સભ્યોની એવી જૂની અને નવી તસવીરો બતાવીશું કે તે જોયા બાદ, તમે પોતે કહેશો કે આ પરિવાર ખરેખર પહેલાં કરતાં તદ્દન બદલાઈ ગયું છે.

 

View this post on Instagram

 

A post shared by BoLlyTrols (@bollytrols) on


મુકેશ અંબાણી

સૌ પ્રથમ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની વાત કરીશું. તેમની પાસે દેશનું સૌથી મોટું વ્યવસાયિક એકમ હોવાના કારણે, તેમનું દૈનિક રુટિન ખૂબ વ્યસ્ત છે. વ્યસ્ત શેડ્યૂલ્સ વચ્ચે સમય કાઢીને મુકેશ અંબાણી તેમની તંદુરસ્તીની સંભાળ રાખે છે. તેમના આ બંને ફોટોઝ તેમની સફળાતાનું રહસ્ય બતાવવાનો જીવંત પુરાવો છે.

નીતા અંબાણી

 

View this post on Instagram

 

A post shared by Ambani Family (@ambanifamily) on


મુકેશ અંબાણીના પત્ની અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક અધ્યક્ષ, નીતા અંબાણીની આ બંને તસ્વીર જુઓ. તેમની તંદુરસ્તી અને સુંદરતા અંગે તેઓ કાયમ ચર્ચામાં રહેતાં હોય છે. તેમની ફેશન અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ ભલભલી અભિનેત્રીઓને પણ પાછળ કરી દે તેવી હોય છે. ફિટનેસની તેઓ ખૂબ જ કાળજી રાખે છે તેના માટે નીતા અંબાણીએ સારું એવું વજન ઉતાર્યું છે. આ નવી અને જૂની બંને તસ્વીરો જોતાં તમને વિશ્વાસ કરવો મુશ્કેલ છે કે શું ખરેખર આ નીતા અંબાણી જ છે?

આકાશ અંબાણી

 

View this post on Instagram

 

A post shared by Madhav Jaiswal️️️️️️️️ (@madhav5948) on


મુકેશ અંબાણી અને નીતા અંબાણીના જોડિયા બાળકો ઇશા અંબાણી અને આકાશ અંબાણી છે. આ બંને ભાઈ બહેનના લૂક પણ ગજબ બદલાયા છે. એક એવો સમય હતો જ્યારે આકાશ અંબાણી ખૂબ ચરબીવાળા દેખાતા હતા પરંતુ હવે તેનો દેખાવ કોઈ બોલિવુડના સ્ટાર કરતા ઓછો નથી. એકદમ સ્ટાઈલિશ અને સ્લીમ થઈ ગયા છે.

ઇશા અંબાણી

 

View this post on Instagram

 

A post shared by isha ambani (@ishaambaniii) on


ઇશા અંબાણીને તેના લગ્ન પછી વધુ ખ્યાતિ મળી છે. ઈશાએ તેના ભાઈની જેમ જ વજન ગુમાવ્યું છે. ઇશા તેની માતા જેવી જ સુંદર લાગે છે અને તે પોતાની તંદુરસ્તીની સારી એવી સંભાળ પણ રાખે છે. તેઓ દરરોજ કસરત કરવા જીમમાં જાય છે. ઇશાના લગ્ન દેશના જ નહીં વિશ્વના સૌથી ભવ્ય લગ્નોમાંથી એક હતાં. જેના ફોટોઝ અને વીડિયોઝ સૌ કોઈએ ખૂબ જ પસંદ કર્યા અને શેર કર્યા છે. તે લગ્નના દરેક પ્રસંગોમાં ડિઝાઈનર કપડાંઓમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેનો નાનપણનો અને હાલનો ફોટો જોઈને ઓળખી પણ નહીં શકો.

અનંત અંબાણી

 

View this post on Instagram

 

A post shared by Ambani Family (@ambanifamily) on


અંબાણી પરિવારના સૌથી નાના પુત્ર અનંત અંબાણીનું એક સમયે ઘણું વજન હતું. એક અહેવાલ અનુસાર, અનંતે ૧૮ મહિનામાં લગભગ ૧૦૮ કિલો વજન ઉતાર્યું હતું. જ્યારે તેઓ લોકોની નજરમાં આવ્યા, ત્યારે તેઓ ઉપર કોઈને પણ વિશ્વાસ કરવો મુશ્કેલ હતું કે આ અનંત જ છે શું?

આજે આ પરિવારમાં બે વહુઓ શ્ર્લોકા મેહતા અને રાધિકા મર્ચન્ટનો પણ સમાવેશ થયો છે. અને જમાઈ આનંદ પિરામિલ પણ સામેલ થઈ ગયા છે. જેમના રજવાડી ભવ્યાતિભવ્ય લગ્નના ફોટોઝ જોઈએ ત્યારે આ આખો પરિવારમાં સૌ કોઈ ખૂબ જ સુંદર લાગી રહ્યાં છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ