રોટલી બનાવતા સમયે લોટમાં મેળવી દો બસ આ ચીજ, હમેંશા માટે ગેસની સમસ્યાથી મળી જશે છુટકારો

આજના ભાગદોડ વાળા સમયમાં અને આજની બેઠાડું લાઈફ સ્ટાઈલમાં દર દસમાંથી ત્રીજી વ્યક્તિને ગેસ અને કબજિયાતની સમસ્યાથી દરેક વ્યકિત પીડાઈ રહી છે. કારણ કે આજના ભાગદોડ ભરેલા જીવનમાં ખાનપાન યોગ્ય રીતે નથી થઈ શકતુ. તેનુ એક કારણ એ પણ છે કે આજકાલ લોકો બહારના કેમિકલ યુક્ત અને વધારે કેલેરી યુક્ત ભોજનનો જ જમવામાં ઉપયોગ કરી રહ્યા છે.


જે જે કસરતના અભાવના કારણે અને બેઠાડું જીવન ના કારણે પચતું નથી કે પાચન થઈ શકતું નથી., જેનાથી પેટમાં વિભિન્ન પ્રકારની બિમારીઓનો શિકાર બને છે અને ત્યારબાદ લોકો તેના નિદાન માટે ઘણા પ્રકારના સમાધાન શોધે છે પરંતુ તેનાથી પણ તેમને કોઈ ફાયદો નથી મળી શકતો. ગેસ અને કબજિયાતની સમસ્યા તો આજકાલ એક સામાન્ય બિમારીનું સ્વરૂપ લઈ લીધું છે અને આ સમસ્યા સાધારણ સમસ્યા બની ચૂકી છે. તો આજે તમારા સૌની હેલ્થનું ધ્યાન રાખીને અમે તમારા માટે જ ખાસ આ આર્ટીકલ લાવ્યા છીએ. તો આખો આર્ટીકલ વાંચો અને એમાં આપેલ પ્રયોગ અજમાવો ને રહો લાઈફમાં એકદમ ફીટ.

આ બધી ચીજોને જોતા જ અમે તમારા માટે આ સમસ્યાનું સટિક સમાધાન શોધ્યુ છે જેનો ઉપયોગ કરીને તમે પેટ સબંધિત બધી મુશ્કેલીઓને દૂર કરી શકો છો. તેના માટે સૌથી પહેલા તમારે તમારુ પેટ સાફ રાખવુ પડશે. અાજ જે અમે ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ તેની મદદથી તમારુ પેટ પણ હળવુ મહેસુસ થશે અને તમારુ પેટ સાફ પણ રહેશે અને પેટ સાફ રહેશે તો તમને પેટની બિમારીઓથી છૂટકારો મળી જશે.

તેના માટે તમારે બસ એક નાનકડુ કામ કરવાનુ છે. તમે તેને આસાનીથી ઘરમાં જ કરી શકો છો. તમારે કોઈ દવા કે ડોક્ટર પાસે પણ જવાની જરૂર નહિ પડે. તેનો ઉપયોગ તમારે અઠવાડિયામાં માત્ર એક દિવસ જ કરવાનો છે. જેનાથી તમને નબળાઈનો અનુભવ ના થાય અને તમારુ પેટ પણ સાફ રહે. તેના માટે તમારે ઓટ્સનો પાઉડર દુકાનેથી લેવો પડશે.

ઓટ્સને જઈ પણ કહેવામાં આવે છે. આ એક પ્રકારનો ખાદ્ય પદાર્થ છે જે ઘણાબધા અનાજોના મળવાથી બને છે. આ તમને દુકાન પર આસાનીથી ઉપલબ્ધ થઈ જશે. તેનો પાઉડર લઈને તમે લોટમાં મેળવીને લોટ બાંધી લો.

જ્યારે તમારે ત્વરિત જ રોટલી બનાવવી હોઇ ત્યારે તેને નાખો પછી રોટલી બનાવી લો. તેને અઠવાડિયામાં ઓછામાં ઓછો એકવાર ઉપયોગમાં લો. તેનુ પરિણામ તમને પ્રયોગ કરવાના આગલા દિવસથી જ મળવાનુ શરૂ થઈ જાય છે. અને તમારી પેટની બધી સમસ્યાઓ પણ ખતમ થઈ જાય છે.

જાણો ઘઉંના આ ૫ ફાયદાકારક ઉપાય, ઘઉંના લોટની રોટલી પૌષ્ટિક હોઈ છે એ તો બધા જાણે છે, પરંતુ શું તમે જાણો છો ઘઉંના ૫ ફાયદા? ઘઉંના આ ફાયદાને જાણીને તમે દંગ રહી જશો. એકવાર જરૂરથી વાંચો ઘઉંના આ ૫ ઔષધિય ગુણ

૧.ઘઉં તમારા વજનને નિયંત્રિત રાખવામાં ખૂબ મદદરૂપ હોઈ છે. મેંદા અને ચોખાથી બનેલી ચીજોને બદલે જો ફક્ત ઘઉંના લોટથી બનેલી ચીજોનો પ્રયોગ કરવામાં આવે, તો વજન આસાનીથી ઘટાડી શકાય છે.

૨.ઉધરસ થવા પર ૨૦ ગ્રામ ઘઉંના દાણા મીઠુ મેળવી ૨૫૦ ગ્રામ પાણીમાં ત્યાં સુધી ઉકાળો, જ્યાં સુધી પાણીની માત્રા એક તૃતીયાંશ ન રહી જાય. તેને ગરમ-ગરમ પી લો. સતત એક અઠવાડિયા સુધી આ પ્રયોગ કરવાથી ઉધરસ જલ્દી મટી જાય છે.

૩.ગરમીમાં ઘઉંનુ ઔ ષધિના રુપમાં સેવન ફાયદાકારક હોઈ છે. ૮૦ ગ્રામ ઘઉંને રાત્રે પાણીમાં પલાળીને સવારે સારી રીતે પીસીને ગાળી લો. ઈચ્છો તો તેમાં મિશરી મેળવી લો. આ રસ પીવાથી શરીરમાં ઉત્પન્ન ગરમી શાંત થાય છે અને પેશાબ સબંધિત રોગોમાં પણ ફાયદો મળે છે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ