ચહેરાને સુંદર બનાવવો છે તો કરી લો આ 1 ચીજનો ઉપયોગ, મળશે નવી ચમક

આપણા ઘરી રસોઈને અનેક રોગની દવા માનવામાં આવે છે. હળદર, મરી, લવિંગ, મધ, દહીં, ઈલાયચી કે પછી સામાન્ય મીઠું, ફટકડી, બેકિંગ સોડા વગેરે, આ દરેક ચીજના રસોઈ બનાવવાની સાથે સાથે ઘરેલૂ અને બ્યૂટી રિલેટેડ ઉપયોગો પણ છે. આપણી રસોઈમાં રહેતી છાળશની આજે આપણે વાત કરીશું. છાશને ખાસ તો આપણે ગરમીમાં પીતા હોઈએ છીએ જેથી આપણે લૂથી બચી શકીએ. તે ગરમીમાં રાહત આપવાનું કામ કરીએ છે. આ સાથે તમે ભાગ્યે જ જાણતા હશો કે છાશ બ્યૂટી ટ્રીટમેન્ટનું પણ કામ કરે છે.

image source

છાશની પ્રકૃતિ ઠંડી હોય છે. આ સાથે જ તેમાં રહેતા પોષક તત્વો સ્કીનને સ્વસ્થ રાખવાની સાથે તેને સૂરજના હાનિકારક કિરણોથી પણ બચાવે છે. તો જાણો છાશને કઈ રીતે સુંદરતા નિખારવા માટે અને ફેસ પરના ડાઘ ધબ્બાને દૂર કરવા માટે ઉપયોગમાં લઈ શકાય છે. આજે અમે તમને આવા કેટલાક ખાસ ઉપાયો જણાવીશું જેમાં તમે આ ટ્રાય કરી શકો છો અને સાથે જ તમારી સુંદરતા નિખારી શકો છો.

ગરમીમાં રહે છે સનબર્નની સમસ્યા

image source

જો તમે પણ ગરમીમાં આ સનબર્નની સમસ્યાથી પરેશાન રહો છો તો તમે તેનાથી છુટકારો જલ્દી જ મેળવી શકો છો. આ માટે તમારે એક પેક બનાવીને ચહેરા પર લગાવવાનો રહે છે. આ માટે તમે છાશ અને ટામેટાના રસને મિક્સ કરીને ફેસ પર લગાવી શકો છો. આ કામ તમારે 10થી 15 મિનિટ માટે કરવાનું છે. આ પછી તમારે સાફ પાણીથી ફેસ ધોઈ લો. તેનાથી તમને બળતરામાં રાહત મળશે અને સાથે જ તમારી સનબર્નની સમસ્યા પણ દૂર થઈ શકે છે.

image source

છાશ એક એન્ટી એજિંગનું કામ કરે છે તો મધ ક્લીન્ઝરના રૂપમાં કામ કરે છે, તેનાથી તમારી વધતી ઉંમરની સમસ્યા ઓછી દેખાય છે. આ માટે છાશ અને મઘને મિક્સ કરીને ફેસ પર લગાવશો તો પણ તમારી સ્કીન ગ્લોઈગ બનશે. જ્યારે તે સૂકાઈ જાય ત્યારે ફેસને સાફ પાણીથી ધઓઈ લો. અઠવાડિયામાં 2 વાર આ ઉપાય કરવાથી તમેને જાતે જ ફેરફાર દેખાશે.

image source

છાશમાં લેક્ટિક એસિડ અને અલ્ફા ડાઈડ્રોક્સી એસિડ હોય છે. જે સ્કીનને ગ્લોઈંગ બનાવવામાં મદદ કરે છે. તેનાથી ખીલ અને કાળા ડાઘની સમસ્યા પણ દૂર થાય છે.

image source

આ સિવાય તમે નારંગીના છોતરાંને સૂકવીને તેનો પાવડર બનાવી શકો છો. તેને છાશમાં મિક્સ કરો અને પેસ્ટને ફેસ પર લગાવીને હળવા હાથે મસાજ કરો. તેને થોડી વાર ફેસ પર રહેવા દો અને સૂકાઈ જાય એટલે ફેસ ધોઈ લો. આમ કરવાથી સૂકી અને બેજાન સ્કીન દૂર થશે અને સાથે જ છાશ અને જે લોટ મિક્સ થયો છે સતે સ્કીનને હાઈડ્રેટ કરવાની સાથે સાથે ફરીથી ભેજવાળી રાખે છે અને તેમાં નવો ગ્લો આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ