કેટરીના કૈફે પહેર્યો સાવ સસ્તો શર્ટ, કિંમત જાણીને તમે બોલી ઉઠશો અરેરેરે…

શું આપને કેટરીના જેવી સ્ટાઈલ જોઈએ છે? જો આપનો જવાબ હા હોય તો આપે કેટરિનાની પોલકા ડોટ બુહુ શર્ટ જરૂરથી ખરીદવી જોઈએ. હાલમાં જ કેટરીનાએ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોતાની એક ફોટો શેર કરી છે. જેમાં કેટરીનાએ બ્લેક એન્ડ વાઇટ પોલકા ડોટસવાળો ખૂબ જ સેક્સી ક્રોપ ટોપ પહેરી રાખ્યું હતું, જેને કેટરીનાએ મસ્ટર્ડ યલો કલરની ફોક્સ લેધરવાળી રેપ અરાઉન્ડ સ્કર્ટની સાથે ટીમઅપ કરેલ હતું. આ સાથે જ ખુલ્લા વાળ, કાનમાં મોટી મોટી રાઉન્ડ ઇયરિંગ્સ, ખૂબ જ લાઇટ મેકઅપ અને ન્યુડ કલરની સ્ટ્રેપી હિલ્સ પહેરી છે.

image source

સૌથી ખાસ વાત એ છે કે કેટરીનાની પોલકા ડોટસ ટોપ ફક્ત ૮૦૦ રૂપિયાની છે. કેટરીનાની આ પોલકા ડોટસ ટોપને આપ ASOS નામની બ્રાન્ડથી ઓનલાઈન માંગવી શકો છો. આ શર્ટને ‘બુહુ શર્ટ’ પણ કહે છે, જેમાં ફ્રંટ નોટ છે અને બ્લેક શર્ટ પર વાઇટ કલરથી બનેલ પોલકા ડોટસ શર્ટને સ્ટાઇલિશ લુક આપી રહ્યા છે.

image source

કેટરીના કેફ તાજેતરમાં જ એક ઇવેન્ટમાં સામેલ થઈ હટી. આ દરમિયાન તેણે બ્લૂ કલરનું ડેનિમ જંપસુટમાં જોવા મળી હતી. આ લૂકને આપ પણ સરળતાથી કોપી કરી શકો છો કેમકે આ સ્ટાઈલ આપના બજેટમાં પરફેકટલી ફિટ બેસી જાય છે.

કેટરીના કૈફના ફેશનને ના જાણે કેટલી બધી છોકરીઓ કોપી કરે છે. પરંતુ તેની દરેક સ્ટાઈલને કોપી કરવું સરળ નથી હોતું, કેમકે આ અદાકારા દુનિયાના સૌથી મોંઘા બ્રાન્ડસના કપડાં થી લઈને જૂતાં, ઘડિયાળ અને પર્સ સુધી કેરી કરે છે. જોકે તેનું લેટેસ્ટ ડેનિમ જમ્પસૂટ એટલું તો બજેટમાં છે કે કોઈપણ તેને સરળતાથી કેરી કરી શકે છે.

image source

કેટરીના હાલમાં જ મુંબઈના એક ઇવેન્ટમાં સામેલ થતી જોવા મળી હતી. અહિયાં તે ખૂબ કેજયુઅલ લૂકમાં દેખાઈ હતી. કેટરીનાએ બ્લૂ ડેનિમ જમ્પસૂટ પહેર્યું હતું જેની સાથે તેણે એનિમલ પ્રિન્ટની હિલ્સ કેરી કરી હતી. કેટરીનાએ પોતાના વાળ ખુલ્લા રાખ્યા હતા અને તેની સાથે જ કેટરિનાની ખૂબસુરત સ્માઇલ તેની બ્યુટીને ખૂબ વધારી રહી હતી. કહેવાની જરૂરિયાત નથી કે આ સિમ્પલ લૂકમાં પણ કેટરીના ખૂબ સુંદર દેખાઈ રહી હતી.

જો આપને પણ કેટરીના જેવું જમ્પસૂટ પહેરવું છે અને તેની સ્ટાઈલને કેરી કરવી છે તો એના માટે આપે misguided બ્રાન્ડ પર શોપિંગ કરી શકો છો. અહિયાં આપને ડેનિમ જમ્પસૂટ ૩૪૦૦ રૂપિયામાં સરળતાથી મળી જશે.

image source

ત્યાં જ જો આપ એનિમલ પ્રિન્ટની સેન્ડલ લેવી છે તો એના માટે આપ public desire પર ઓનલાઈન શોપિંગ કરીને ખરીદી શકો છો. આમ તો લૂકને વધારે સારો બનવવા માટે આપ ઈચ્છો તો ચેન ઇયરિંગ્સ અને ગળામાં લોંગ ચેન વિથ પેન્ડન્ટ પણ પહેરી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ