શું તમે જોઇ કરિના કપૂર અને તૈમુરની આ લેટેસ્ટ તસવીર? જેમાં કરિનાએ કાઢી છે બહાર જીભ અને તૈમુરે આપ્યો છે મસ્ત પોઝ

મધર ગોલ / કરીના કપૂરની સેલ્ફીમાં, તૈમૂરે આપ્યો સુંદર પોઝ આપ્યો, કરીનાએ કહ્યું- ‘મધર્સ ડે પરથી આનો અંદાજ લગાવી શકાય છે.

મુંબઈ: લોકડાઉનના આ સમયમાં જયારે બધા પોતાના ઘરમાં ભરાયેલા છે, એવામાં બોલીવુડ સેલેબ્રેટીના પણ આવા જ હાલ છે. જો કે તેઓ સતત સોશિયલ મીડિયા દ્વારા પોતાના ફેન સાથે જોડાયેલા રહેવા પ્રયત્ન કરે છે.

image source

આ દિવસો દરમિયાન કરીના કપૂર સતત પોતાના ફોટા પોસ્ટ કરતી રહીને ચાહકોનું મનોરંજન કરે છે, તેમજ એમની સાથે જોડાયેલી છે. હાલમાં જ મધર્સ ડે લોકડાઉનના હોવા છતાં ઉજવાઈ ગયો ત્યારે આ પ્રસંગે પણ કરીનાએ પુત્ર તૈમૂર સાથે એક ક્યૂટ સેલ્ફી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી.

image source

આ રવિવારે મધર્સ ડે હતો. જે વિશ્વની માતાઓના સન્માનમાં ઉજવાતો દિવસ. આ પ્રસંગે તૈમૂર સાથે કરીનાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક રમૂજી ફોટો શેર કર્યો હતો. તૈમૂર પણ માતા કરીના કપૂરે બનાવેલા ચહેરાના હાવભાવ મુજબ તેની જેમ જ પોઝ આપી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) on

આ સુંદર તસ્વીર શેર કરતી વખતે કરીના લખે છે, ‘આના દ્વારા તમે મારા મધર્સ ડેનો અંદાઝ લગાવી શકો છો, જો કે દરેક બીજા દિવસે એ મારી સાથે જ હોય છે. હેપી મધર્સ ડે ‘.

 

View this post on Instagram

 

I am not dreaming of beaches… You are! #TakeMeBack ❤️

A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) on

કરીના કપૂરની દરેક ફોટોની જેમ જ માતા અને પુત્રની આ સુંદર તસવીર પણ સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. આ તસવીર અંગે ટિપ્પણી કરતાં સોનમ કપૂરે કમેન્ટમાં લખ્યું હતું કે, ‘હું તમને અને કરિશ્માને યાદ કરું છું’. જો કે આ પોસ્ટમાં સોનમ સિવાય કરિશ્મા કપૂર, અમૃતા અરોરા અને રિયા કપૂર સહિત ઘણા અન્ય સેલેબ્રેટીએ પણ ટીપ્પણીઓ કરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ