કપિલ શર્મા પાસે આ 5 વસ્તુઓ છે સૌથી મોંઘી, જોજો કિંમત જાણીને ચક્કર ના આવી જાય

કપિલ શર્મા લાઈફસ્ટાઈલ

કપિલ શર્મા (kpil sharma) આ દિવસોમાં કોમેડી શો ‘ધ કપિલ શર્મા શો’ની બીજી સીજન લઈને આવી ચુક્યા છે. તાજેતરમાં જ પિતા બનેલ કપિલ શર્માએ ઘણા ગરીબીના દિવસો જોયા છે, પરંતુ હવે કપિલ શર્માની જિંદગી કોઈ સપનાથી ઓછી નથી.

image source

ભારતના સૌથી પ્રસિદ્ધ કોમેડિયન (comedian) અને એક્ટર કપિલ શર્મા (kapil sharma)પોતાની કોમિક ટાઈમિંગ (comic timing)માટે જાણીતા છે. કપિલ શર્માએ પોતાના કોમેડી શોઝ ‘કોમેડી નાઈટ્સ વિથ કપિલ’ (comedy nights with kapil) અને ‘ધ કપિલ શર્મા શો’(the kapil sharma show)થી દરેક વ્યક્તિના દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે.

image source

અમૃતસરના એક નાનકડા ઘરમાં રેહનાર કપિલ આજે એક એવી જિંદગી જીવે છે જેના માટે લાખો લોકો તરસતાં હોય છે. કોમેડી કિંગના નામથી પ્રસિધ્ધ કપિલ આજે કેટલીક ગાડીઓ અને કરોડોના બંગલાના માલિક છે. આવો, અમે આપને જણાવીશું કે કપિલ શર્મા કેટલી મોઘી ગાડીઓનો શોખ રાખે છે અને કેટલી મોઘી જિંદગી જીવે છે.

image source

કપિલ શર્મા આજે આ મુકામ પર છે તે ફક્ત અને ફક્ત પોતાની મહેનતના કારણે જ છે. કપિલ શર્માએ નાનપણમાં ઘણી ગરીબી જોઈ છે અને આજે કરોડોનાં માલિક છે. કપિલ શર્મા વર્તમાન સમયમાં પોતાના કરિયરમાં પોપ્યુલારીટીની બુલંદી પર છે અને કપિલ શર્માના શો ‘ધ કપિલ શર્મા શો’ શોને ઘણી બધી ટીઆરપી પણ મળી રહી છે.

હાલમાં જ કપિલ શર્માના શોની બીજી સીજનના ૧૦૦ એપિસોડ પુરા થયા છે. કપિલ શર્માની આટલી પોપ્યુલારીટીના કારણે નિર્દેશક કરણ જૌહરએ (karan johar)એ પોતાના પ્રસિધ્ધ શો ‘કોફી વિથ કરણ’(coffe with karan) માં પણ બોલાવવામાં આવ્યા હતા.

image source

વાત કરીએ મોઘી વસ્તુઓ ખરીદવાની તો આ બાબતમાં કપિલ શર્મા કોઈ બોલીવુડ સ્ટારથી પાછળ નથી, તો આ છે એવી પાંચ સૌથી મોઘી વસ્તુઓ જે કપિલ શર્મા પાસે છે.:

  • ૧. મર્સિડીઝ બેંઝ એસ-ક્લાસ-1.૧૯ કરોડ (Mercedes benz s class- Rs.1.19 crore)
  • ૨.વોલ્વો એક્સીસ ૯૦ – 1.૩ કરોડ (volvo XC 90 -1.3 crore)
  • ૩.વૈનિટી વૈન- ૫ કરોડ (vanity van -Rs. 5.5crore)
  • ૪. ડી એચ એલ એન્કલેવમાં ફ્લેટ-૧૫ કરોડ (flat at DHL Enclave-Rs. 15 crore)
  • ૫. પંજાબમાં બંગલો – ૨૫ કરોડ (bungalow in Punjab – Rs. 25 crore)

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ