આ સેલેબ્સ રીલ લાઈફમાં છે ભાઈ-બહેન અને રીયલ લાઇફમાં પડયા છે એકબીજાના પ્રેમમાં, જો કે હવે એકબીજાને કરે છે કંઇક એવું કે…

મિત્રો, ગ્લેમરની દુનિયા એક એવી જગ્યા છે કે, જ્યા ક્યારે શું થાય? તે કોઈને ખબર નથી. સામાન્ય રીતે, કલાકારો ઇચ્છે તે જ રોલ મેળવવા માંગે છે પરંતુ, કેટલીકવાર પોતાની કારકિર્દી બનાવવાની ઇચ્છામાં તેમણે અમુકવાર એવી ભૂમિકાઓ પણ ભજવવી પડશે, જે તેમના સપના પૂર્ણ કરવા માટે મહત્વપૂર્ણ છે.

image source

આપણા ટીવી અને બોલિવૂડ કલાકારો સાથે પણ ઘણીવાર આવુ જ થાય છે. બધા કલાકારો એવી ઈચ્છા ધરાવતા હોય છે કે, તેમને હીરો અને હિરોઈનનુ પાત્ર મળે પરંતુ, અમુક કારણોસર તેમણે ભાઈ અને બહેનનુ પાત્ર પણ ભજવવુ પડે છે અને જો પડદા પરના ભાઈ-બહેન વાસ્તવિક જીવનમા યુગલ બને તો તેમની મુશ્કેલીઓ વધુ વધી જાય છે.

image source

અભિનય ક્ષેત્રે અભિનેતાએ તમામ પ્રકારની ભૂમિકાઓ ભજવવા માટે તૈયાર રહેવુ પડે છે. ઘણીવાર પરિસ્થિતિને ધ્યાનમા રાખીને તેમણે માતા-પિતા અને ભાઈ-બહેનની ભૂમિકા પણ ભજવવી પડે છે પરંતુ, જ્યારે વાસ્તવિક જીવન દંપતીએ સ્ક્રીન પર ભાઈ અને બહેનની ભૂમિકા ભજવવી પડે છે ત્યારે મુશ્કેલીઓ વધે છે.

image source

વાસ્તવિક જીવન દંપતીને ભાઈ-બહેનની ભૂમિકામાં પ્રવેશવા માટે પૂરતો સંઘર્ષ કરવો પડે છે. આજના આ લેખમા અમે તમને એક એવા ટેલીવિઝન કલાકાર સાથે પરિચય કરાવવા જઈ રહ્યા છીએ કે, જેમણે પડદા પર ભાઈ-બહેનોનો રોલ કર્યો છે પરંતુ, વાસ્તવિક જીવનમા તે એક યુગલ છે.

image source

અમે કાંચી સિંહ અને રોહન મહેરાની વાત કરી રહ્યા છીએ. કાંચી એક અત્યંત સુંદર ટીવી અભિનેત્રી છે. તેણીએ ટીવી શો “ફેમિલી” થી બાળ કલાકાર તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ કાંચીએ ઘણા ટીવી શોમા કામ કર્યું હતુ. હવે જો રોહન મહેરા વિશે વાત કરીએ તો રોહન એક મોડેલ અને અભિનેતા છે. તેણે તેની કારકિર્દીની શરૂઆત ટીવી શો “ગુમરાહ” થી કરી હતી.

image source

લોકપ્રિય ટીવી શો “યે રિશ્તા ક્યા કહલાતા હે”મા ઓનસ્ક્રીન ભાઈ અને બહેનનુ પાત્ર ભજવતા નક્શ એટલે કે રોહન મહેરા અને ગાયત્રી કાંચી સિંહ તેમના વાસ્તવિક જીવન પ્રેમને કારણે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. હકીકતમાં આ શો દરમિયાન નિર્માતાઓએ સ્પષ્ટ કરી દીધું હતું કે, તેમના સંબંધોની અસર સિરિયલ ઇમેજ પર પડશે.

image source

ત્યારબાદ રોહને ઘણા ટીવી શોમાં કામ કર્યું હતું. આ સિવાય તેણે ટીવી રિયાલિટી શો “બિગ બોસ-૧૦” મા પણ ભાગ લીધો છે. વાસ્તવિક જીવનમા હાલ આ બંને એકબીજાને ખુબ જ ડેટ કરી રહ્યા છે અને બંનેને ઘણીવાર સાથે પણ જોવામા આવ્યા છે અને બંનેને સાથે જોઇને એવી અફવાઓ પણ ઉડી રહી છે કે, આવનાર સમયમા તે લગ્નસંબંધે જોડાઈ શકે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ