જોઇ લો મેક અપ વગર આ ફેમસ અભિનેત્રી કેવી લાગે છે તે તસવીરોમાં

મેક અપ વગર અભિનેત્રીને ઓળખવી અઘરી છે, જાણો ફિલ્મ ” સિંઘમ ” ની અગ્રણી અભિનેત્રીના સુંદરતાના રહસ્યો

image source

રૂપેરી પડદે લાખો હ્રદયોના ધબકારા વધારતી અભિનેત્રીઓ ઘણીવાર મેકઅપ વગર પણ જોવા મળે છે. પરંતુ કેટલીક અભિનેત્રીઓને આ દેખાવમાં ઓળખવું પણ અઘરું હોય છે. એનાથી ખબર પડે છે કે પડદાની સુંદરતા વધારવામાં મેકઅપનું કેટલું મોટું યોગદાન હોય છે. અહીંયા જાણો, પોતાની પસંદીતા અભિનેત્રીના મેકઅપ વગરના દેખાવ અને સુંદરતા માટેના પ્રચલીત વ્યવહાર વિશે.

image source

રૂપેરી પડદા પર પોતાના પ્રિય અભિનેતાઓ અને અભિનેત્રીઓને જોઈને આપણે તેમના જેવા સુંદર દેખાવાનું સપનું જોવા માંડીએ છીએ, કારણકે એ ક્ષણે આપણે ભુલી જઈએ છીએ કે આ બધું પડદાની રોમાંચકતા છે. વાસ્તવિક જીવનમાં તે પણ આપણી જેમ સામાન્ય માણસ જ છે. અહીંયા જુઓ તમારી એવીજ એક મનપસંદ અભિનેત્રીની તસ્વીર, જેને વગર મેકઅપની જોઈને ઓળખવી પણ અઘરી છે.

image source

કેમેરા આપણા ચેહરાની દરેક ખામી પકડી લે છે. તેથી કેમેરાની સામે આવતા પહેલા પોતાના ચહેરા ઉપર ખુબજ મેકઅપ અને સુંદરતા પ્રસાધનો લગાવવા પડે છે. આ જ કામ અમારા અભિનેતાઓ પણ કરે છે. મેકઅપ વગર સુંદર દેખાવુ એમના માટે પણ કેટલું અઘરૂ હોય છે, તે હમણાંજ કેમેરામાં ઝડપાયેલી બોલિવુડ અભિનેત્રીને જોઈને સમજાઈ ગયું. તસ્વીર જોઈને વિચારો કે શું ખરેખર જો આ જ દેખાવામાં તમે કાજલ અગ્રવાલને એરપોર્ટ પર મળ્યા હોત તો ઓળખી શકત કે આ તમારી પસંદીતા અભિનેત્રી જ છે ? જવાબ તમે જ વિચારો.

 કાજલનો મેકઅપ વગરનો દેખાવ

image source

કાજલ અગ્રવાલ રાખોડી રંગની એ- લાઈન કુર્તીમાં એકદમ દેશી છોકરી લાગી. કાજલ પર આ સિલ્કની રાખોડી રંગોની કુર્તી સાથે મેઘધનુષ્ય રંગનું નીચે ખુબજ સુંદર લાગી રહ્યુ હતું. આ સાથે, કાજલે ઘાટા જાંબલી રંગનું નીચે કપડું પહેર્યુ હતુ. જે સમયે કાજલને કેમેરામાં ઝડપી હતી, ત્યારે તેમને જોઈને લાગી રહ્યુ હતુ કે જાણે માત્ર મોઈસ્ચ્યુરાઈઝર સિવાય એણે પોતાના ચહેરા પર કાંઈજ લગાવ્યું ન હોય.

 શું બેદરકારી કરી રહે છે કાજલ?

image source

અડઘી બાંયની કુર્તી, ખુલ્લા વાળ અને ગોળ ફ્રેમના ચશ્મામાં કાજલને ઓળખવી ખુબ અઘરી હતી. આ દેખાવથી એક વાત તો સ્પષ્ટ છે કે રોમાંચકતા માત્ર પડદા સુધીજ મર્યાદિત છે. વાસ્તવિક જીવનમાં આપણા અભિનેતાઓ આપણી જેમજ સામાન્ય દેખાવવાળા હોય છે. આમ તો ગુસ્સે ન થશો, પરંતુ તસ્વીર જોઈને તો એવું જ લાગી રહ્યુ છે કે કાજલ હાલમાં પોતાની ત્વચાની સંભાળ પર બહુ ધ્યાન નથી આપી રહી.

 કાજલના વાળ સંભાળની ટીપ્સ

image source

જો કે કાજલના વાળ પહેલાની જેમ ચમકીલા અને જાડા લાગે છે. પોતાના એક ઈન્ટરવ્યુમાં તેના સુંદર વાળનું રહસ્ય બતાવતા કાજલે જણાવ્યું હતુ કે તેના વાળ કુદરતી જ જાડા છે. તેથી તે તેની સાર-સંભાળ રાખવા માટે સલ્ફેટ મુક્ત અને ગ્લિસીરીન ધરાવતા શેમ્પુનો ઉપયોગ કરે છે.

 આ રીતે જળવાઈ રહે છે વાળનો જથ્થો

image source

વાળનો જથ્થો જાળવવા માટે કાજલનું રહસ્ય એ છે કે અઠવાડિયામાં ત્રણ વખત કરતા વધુ શેમ્પુથી ધોવાથી એ તમારા વાળ ખરવાનું કારણ બની શકે છે. તેથી અઠવાડિયામાં ત્રણ વખત કરતા વધુ શેમ્પુ વાળમાં ન નાખવું વધુ સારુ છે. કોઈકવાર એવું કરવામાં કોઈ સમસ્યા નથી. જો કે અઠવાડિયામાં ત્રણ વખત શેમ્પુ અને બે વખત માત્ર કંડિશનરથી જ વાળને ધોઈ શકાય છે. તો હવે સમજાયું કાજલના રેશ્મી વાળનું રહસ્ય?

 કાજલ એ જણાવ્યું હતુ તેના તંદુરસ્ત શરીરનુ રહસ્ય.

image source

બોલિવુડ ફિલ્મ “સિંઘમ” દ્વારા હિંદી સિનેમાનાં દર્શકોના હ્રદયમાં સ્થાન મેળવતી કાજલ અગ્રવાલને ફિલ્મ રિલીઝ પછી પોતાના ચહેરા માટે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તે પોતાની તંદુરસ્તી જાળવવા માટે જમતા પહેલા કચુંબર ખાય છે, જેમાં કાકડી, મગફળી, ઋતુના શાકભાજીઓ અને ફળોનો સમાવેશ થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ