દેશના આ છે ટોપ ટેન હાઈવે, જેમાં ગુજરાતનો આ હાઇવે છે ટોપ પર, પૂરી વિગતો જાણીને તમને પણ થશે ગર્વ

મિત્રો, આપણા દેશના રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઓથોરીટીએ દેશના સૌથી ઉત્તમ રાષ્ટ્રીય ધોરીમાર્ગની સૂચિ બહાર પાડી છે. એન.એચ.આઈ.આઈ. એ સમગ્ર ભારતભરના રાષ્ટ્રિય ધોરી માર્ગોનો સર્વે હાથ ધરવામા આવ્યો હતો. તેના આધાર પર આ સૂચિ તૈયાર કરવામાં આવે છે.

image source

આ સર્વેક્ષણમાં દેશના ૨૧૯ રાષ્ટ્રીય ધોરી માર્ગનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ૧૮,૬૬૮ કિમીનું અંતર સુધી સમાવેશ કરવામાં આવ્યો છે. આવા અભ્યાસ આખી દુનિયામાં નિયમિત પણે કરવામાં આવે છે, જોકે આ પહેલી વાર છે જ્યારે ભારતે તેના રાષ્ટ્રીય ધોરી માર્ગનો અભ્યાસ કરવામાં પહેલા છે.

આવી રીતે રેટિંગ અપાય છે :

image source

એન.એચ.એ.આઇ.એ આ કામ હાઇવેને રેંકિંગ આપતા પહેલા તેમની કાર્યક્ષમતા, સુરક્ષા અને વાપરસ કરતાંને પૂરી પાડવામાં આવતી સેવા જેવી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયના અધિકારીઓનાં જણાવ્યા પ્રમાણે હવે દર છ મહિને આ અભ્યાસ કરવામાં આવે છે. અધિકારીઓનું કહેવું છે કે આ સર્વેથી વૈશ્વિક સ્તરે હાઈવેના ધોરણોને જળવામાં મદદ મળી શકે છે.

ખામી દૂર કરવાની બાબતો :

આ અહેવાલમાં જણાવ્યા પ્રમાણે હાઇવે કોરિડોરના રેટિંગની સિસ્ટમ રાષ્ટ્રીય ધોરી માર્ગ પર ઉપલબ્ધ સેવાઓના સ્તરનું હાલની સ્થિતિ વિષે જાણી શકાય છે. આ ડિઝાઇન, ધોરણો, વ્યવહાર, માર્ગદર્શિકા અને કરારમાં કમીઓને ઓળખવામાં મદદ કરી શકે છે. તે ભૂલો દૂર કરવાથી વધુ સારા ઉપયોગ કર્તા અનુભવ અને હાઈવેની ગુણવત્તામાં સુધારો કરી શકે છે.

આ સૌથી શ્રેષ્ઠ હાઇવે છે :

image source

એન.એચ.એ.આઇ. ના અભ્યાસમાં જાણવામાં આવ્યું છે કે ૨૧૯ હાઇવે માથી અમદાવાદ સૌથી શ્રેષ્ઠ રસ્તો છે. આ ૬ લેનનો રાષ્ટ્રીય ધોરી માર્ગ અમદાવાદ અને વડોદરાના મહાનગરને જોડે છે. આ સંશોધનમાં એનએચ ૪૮ ને ૧૦૦ માથી ૯૧.૮૧ નો એકદંરે સ્કોર મળ્યો છે.

બીજા અને ત્રીજા સ્થાને આ હાઇવે છે :

બીજા સ્થાન ગોવાથી કર્ણાટકના કુંદપુર સુધીનો ૧૪૧ કિલોમીટર લાંબો હાઇવેનો સમાવેશ કરવામાં આવે છે. આ જ સમયે અમદાવાદ વરોદરાને જોડતો હાઇવે એનઇ ૧ નો ૯૩ કિલોમીટર લાંબો ચાર રસ્તાનો રસ્તો આ યાદીમાં ત્રીજા સ્થાને આવેલ છે. આ ત્રણ સૌથી શ્રેષ્ઠ હાઇવે આ ભાગો આઇઆરબી ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપર્સ દ્વારા બનાવવામાં આવેલ છે.

image source

આ હાઇવેમાં ચારથી સાત નંબરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે :

એનએચ ૧૩૦ સિંગા અને સરગન વચ્ચેનો ૪૨ કિલોમીટર લાંબો રસ્તો આ દેશનો ચોથો શ્રેષ્ઠ રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે. હાઇવે નો આ ભાગ એલ એન્ડ ટી દ્વારા તૈયાર કરેલ છે. પાંચમા નંબરે એનએચ ૨૧૧ નો ૯૮ કિલોમીટર લાંબો સોલાપુર યેદેશીનો હાઇવે રહેલો છે. એનએચ ૪૮ કૃષ્ણગીરી અને વાલ્જાહપેટ વચ્ચેનો ૧૪૮ કોલિમિટર લાંબો હાઇવે છઠ્ઠા સ્થાન પર છે. ગોધરા અને ગુજરાત મધ્યપ્રદેશ સરહદને જોડે તે ૮૭.૧ કિલોમ્મિટર લાંબો એનએચ ૪૭ સાતમા સ્થાન પર રહેલો છે.

image source

આ છેલ્લા ત્રણ રાષ્ટ્રીય ધોરી માર્ગ છે :

બેંગ્લોરથી નેલમંગલા વચ્ચે જે એનએચ ૪ હાઇવેનો ભાગ ૧૦માં છેલ્લા ત્રણમા સાતમા સ્થાન પર આવેલ છે. ત્યારે ઇસ્લામ નગર અને કડાથલ વચ્ચે એનએચ ૪૪ હાઇવે આઠમા સ્થાન પર આવેલ છે અને છેલ્લો મહુલિયાને બહરાગોધા અને બહરાગોદડાથી ચિચિરાને જોડતો એનએચ ૩૩ દસમા એટલે કે છેલ્લા સ્થાન પર છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ