આ વિશેષ વસ્તુ લાવે છે ઘરની તિજોરીમાં ધન અને બનાવે છે તમને ધનવાન, બસ ખાલી ઘરના મંદિરમાં રાખી લો આ વસ્તુ…

સામાન્ય રીતે એવું કહેવામા આવે છે કે હિન્દુ ધર્મમાં મંદિરનુ ઘણું મહત્વ રહેલું છે. પૂજા સભામાં શું થવું જોઈએ અને શું ન થવી જોઈએ. તેના વિષે આજે આપણે જાણીએ આપણે રોજે નિયમિત રીતે પૂજા કરતાં હોઈએ છીએ તેના માટે જો તેના માટે કેટલીક વસ્તુ મંદિરમાં રાખવામા આવે તો તેનાથી આપણને ઘણા લાભ મળી શકે છે.

image source

એવું માનવામાં આવે છે કે આ વસ્તુઓને તમારે પુજાઘરમા રાખવાથી તમારા ઘર પર ભગવાનના આશીર્વાદ હમેશા માટે બની રહે છે. આનાથી માતા લક્ષ્મી ખૂબ ખુશ થાય છે. વાસ્તુશાસ્ત્ર હાજર નથી પરંતુ, ઘરમા આને શાંતિથી અને ખુશીથી જીવી શકીએ તેના માટે આનું ઘણું મહત્વ રહેલું છે. આપણુ ઘર આપણા માટે ખૂબ મહત્વનુ હોય છે.

તમારા જીવનમાં પૈસાને લગતી તંગી ચાલી રહી હોય અને તેનાથી તમારી આર્થિક સ્થિતિ નબડી પડી જતી હોય ત્યારે તમારે સમજવું કે માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા ઘર પર નથી. તેના માટે તમારે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ તેનાથી તમારા પર માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર બની રહેશે. આના માટે શાસ્ત્રો અને પુરાણોમાં ઘણા ઉપાયો વર્ણન કરવામાં આવેલા છે તેને અપનાવીને તમે માતા લક્ષ્મીને ખુશ કરી શકો છો.

image source

તમારે ઘરમાં કઈ પ્રકારની વસ્તુઓને રાખવી જોઈએ અને ક્યાં પ્રકારની વસ્તુઓને ન રાખવી જોઈએ. તેના વિષે આજે આપણે સમજીએ આજે આપણે એક એવી વસ્તુ વિષે વાત કરીએ છીએ જેને આપણે ઘરના મંદિરમાં રાખવાથી ખૂબ શુભ માનવમાં આવે છે. આને ઘરમાં મંદીમાં રાખવાથી આપણે પૈસાદાર બની શકીએ છીએ. તે વસ્તુ કઈ છે તેના વિષે આજે આપણે જાણીએ.

કોઈ પણ ઘરમાં આપણે મંદિરનુ સ્થાન ખૂબ મહત્વનુ હોય છે. આ પવિત્ર સ્થળ દેવી દેવતાઓ સાથે સંકળાયેલ હોય છે. તેથી આ સ્થળે જતાની સાથે જ તમને મનમાં ખૂબ શાંતિનો અનુભવ થાય છે આનાથી આપણને માનસિક શાંતિ મળે છે. સુખ, શાંતિ અને સમૃદ્ધિ મેળવવા માટે તમારે ઘરના મંદિરમાં ક્યારેય વાસ્તુને અવગણવા ન જોઈએ.

image source

મોરનું પીછું ભગવાન શ્રી કૃષ્ણનો ભાગ માનવામાં આવે છે તેથી તેને તમારે ઘરમાં રાખવું ખૂબ શુભ માનવામાં આવે છે. તમારે મોરને ઘરના મંદિરમાં રાખવું જોઈએ. આનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા પ્રવેશે છે. સનાતન ધર્મમાં ગંગાજળનું પણ ખૂબ મહત્વ રહેલું છે. ત્યારે તમારે પ્રાણદાનીની ગંગા ઘરમાં મંદિરમાં રાખવું જોઈએ. તમારે પુર્ણિમા અને એકાદશી જેવા શુભ દિવસે આનો ઘરમાં છંટકાવ કરવો જોઈએ. તેનાથી ઘર પવિત્ર બની જશે. આનાથી ઘરમાં રહેલી નકારાત્મક શક્તિ દૂર થઈ શકે છે.

માતા લક્ષ્મી ધનની દેવી માનવામાં આવે છે અને કુબેર મહારાજને ધનના દેવતા કહેવામા આવે છે. તેથી તેને ઘરની તિજોરીનું રક્ષા કરનાર અને આંદના દેવતા તરીકે તેમની પુજા કરવામાં આવે છે. તેથી તેમણે ઘરમાં રાખવા જોઈએ. માતા લક્ષ્મી અને કુબેર મહારાજની પ્રતિમાને ઘરમાં રાખવી ખૂબ શુભ માનવમાં આવે છે. તમારે ઘરના મુખ્ય દ્વાર પર સ્વસ્તિકનું ચિન્હ કરવું જોઈએ. આનાથી તમારા ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થશે.

image source

ઘરમાં પંચમુખી હનુમાનજીની તસવીર અથવા મુર્તિ રાખવી જોઈએ તે પણ મહત્વનુ માનવામાં આવે છે. શાસ્ત્રો પ્રમાણે આને તમારે ઘરની દક્ષિણ પશ્ચિમ દિશામાં રાખવી જોઈએ. આનાથી તમારા પર અને તમારા પરિવાર પર આવનારી બધી મુશ્કેલી દૂર થઈ જશે.

આ બાબતોને ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ :

તમારે ઘરમાં સીડી નીચે ક્યારેય મંદિર ન બનાવવું જોઈએ. બીમ નીચે પણ મંદિર ન બનાવવું જોઈએ. આની નીચે પુજા કરવાથી એકાગ્રતા ઘટે છે. તમારે મંદિરમાં અથવા પૂજામાં ઉપયોગ કરવા માટે વાસી ફૂલ ક્યારેય ન રાખવા જોઈએ. તેને જમીનમાં દબાવી દેવા જોઈએ.

image source

ઘરનું મંદિર એક પવિત્ર સ્થળ માનવામાં આવે છે તેથી સકારત્મક અને શાંતિપૂર્ણ આ સ્થળ હોવું જોઈએ. આને વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે રાખવામા આવે છે. તે ઘરમાં રહેનાર લોકોના જીવનમાં હમેશા ખુશી અને સમૃદ્ધિ બની રહે છે. મંદિર જે જગ્યાએ હોય તે જગ્યા સારી રીતે સ્વચ્છ હોવી જોઈએ.

મંદિર લાડકાનું અથવા આરસનું બનેલું હોવું જોઈએ. આ સિવાય તમારે કોઈ પણ પદાર્થનું મંદિર ન રાખવું જોઈએ. પુજા કરતી વખતે એવો પ્રયાસ કરવો કે એક સાથે આખો પરિવાર પુજા કરી શકે. ત્યાં બેસીને પુજા કરવાની જગ્યા પણ હોવી જોઈએ. મંદિરમાં શંખ હોવું સારું માનવમાં આવે છે. તેનો અવાજથી ઘરના વાતાવરણમાં સારી ઉર્જા આવે છે. ઘરનું વાતાવરણ પણ ભક્તિમય બને છે. તેથી ગુરુવારે આને વગાળીને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી સારું પરિણામ મળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ