આ 5 દિવસોમાં બેન્કો રહેશે બંધ, જલદી જ પતાવી લેજો જરૂરી કામ નહિં તો પડશે ઘરમ ધક્કો અને અટવાઇ જશે બધું કામ

આ મહિનામાં ઘણા તહેવારો આવવાના છે તેનાથી આપણે બેંકને લગતા બધા કામ પૂરા કરી દેવા જોઈએ. આ નવ દિવસમાં ઘણા દિવસ સુધી બેન્ક બંધ રહી શકે છે આ દિવસમાં બેન્ક બંધ રહેવાથી તમારે જાણ હોવી જોઈએ કે બેન્કો કેટલા દિવસ બંધ રહેશે તેથી તમારે પૈસાને લગતા બધા વ્યવહાર પહેલા જ કરી લેવા જોઈએ તમારે બેન્ક બંધ રહેવાથી કોઈ સમસ્યા ન થાય તેના માટે આ જાણવું ખૂબ મહત્વનુ છે.

image source

આ નવ દિવસમાં પાંચ દીવસ બીએનકે બંધ રહેશે. અને ખાલી ચાર દિવસ જ બેન્ક ખૂલી રહેશે. તેમાં તહેવાર અને શનિ રવિની રજાઓ સામેલ છે.

image source

આ અઠવાડિયામાં મહાશિવરાત્રી આવવાની છે તેની જાહેર રાજા હોવાથી બેંક બંધ રહે છે. ત્યાર બાદ એક દિવસ બેન્ક ખૂલી રહેશે તે પછીના દિવસે બેન્ક શનિવાર અને રવિવારની રજા રહેશે તેથી પણ બેન્ક બંધ રહે છે. તે પછી બે દિવસ બેન્કની હાલતાલ રહેશે તેના કારણે પણ બેન્ક બંધ રહેશે. આ તમારે જાણવું ખૂબ મહત્વનુ છે તેનાથી તમારા કોઈ અટકી ન જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ.

શુક્રવારના દિવસે બેંકમાં ભીડ વધારે રહે શકે છે :

image source

આ વખતે બેંકમાં લાબી રાજા હોવાને કારણે બેન્કના કર્મચારીને પણ ઘણી રજાઓ મળી જશે. તેથી તમારે બેન્કના કામ કરવા માટે તે બ્રાંચમાં શુક્રવારે જવું પડશે તેમાં પણ તમારે વધારે ભીડ હોવાથી તે દિવસે તમારે ત્યાં ઘણો સમય લાગી શકે છે. તેથી તમારે આ દિવસો પહેલા જ તમારા બધા કામ પ્લાન કરી લેવા અને તેના માટે તમારે વધારે સમય ન બગડો અને આનાથી તમને વધારે મુશ્કેલી પણ નહીં પડી શકે. આ દિવસોમાં તમે ઓનલાઈન ટ્રાન્સફરની મદદથી તમારા બધા કામ કરી શકો છો એનાથી તમારું ખાસ કામ આના લીધે અટકી જશે નહીં.

આવનારા ૯ દિવસમાં ૫ દિવસ રહેશે બેન્ક બંધ :

image source

૧૧ માર્ચે મહાશિવરાત્રી છે તેની જાહેર રાજા હોવાથી ગુજરાત, મધ્યપ્રદેશ, કર્ણાટક, ઓરિસ્સા, પંજાબ, ઉત્તરાખંડ, રાજસ્થાન, જમ્મુ, ઉત્તરપ્રદેશ, તેલંગાણા, કેરળ, મહારાષ્ટ્ર, ઝારખંડ, છત્તીસગઢ, હિમાચલ અને કાશ્મીરમાં બેન્ક આ દિવસે બંધ રહેશે. પરંતુ દિલ્હીમાં આ દિવસે પણ બેન્ક ચાલુ રહેશે તેથી દિલ્હી વાસીઓ તેના કામ આ દિવસે પણ કરી શકે છે. ૧૩ માર્ચના દિવસે બેન્કમાં બીજા શનિવારની રાજા હોય છે તેનાથી બેન્ક બંધ રહેશે. ૧૪ માર્ચના દિવસે રવિવાર હોવાથી જાહેર રજા હોવાથી પણ બેન્ક બંધ રહેશે. ૧૫ અને ૧૬ માર્ચના દિવસે બેંકમાં હડતાળ હોવાથી પણ બેન્ક બંધ રહેશે.

શા માટે બેંકમાં હડતાળ રખાય છે :

image source

૧૫ અને ૧૬ માર્ચના દિવસે બેંકમાં તડતાલ રાખવામા આવી છે આના કારણે આ બંને દિવસ બેન્ક બંધ રહેશે. આ બેંકોમાં રાષ્ટ્રવ્યાપી હડતાલની યુનાઈટેડ ફોર્મ ઓફ બેન્ક યુનિયનને આ હડતાલ જાહેર કરી છે આ હડતાલ કરવાનું કારણ એ છે કે સાર્વજનિક ક્ષેત્રોના બેકના ખાનગીકરણના વિરોધમાં આ બેન્ક યુનિયને હડતાળ કરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!