મહાશિવરાત્રીએ બુધ કરશે કુંભ રાશિમાં ગોચર, આ રાશિને થશે અઢળક ધન લાભ, જાણો તમારી રાશિ વિશે…

મહાશિવરાત્રીનો તહેવાર આવવાનો છે. આ તહેવાર શિવજીને સમર્પિત કરવામા આવ્યો છે. આ દિવસે તેઓની વિધી વિધાન સાથે પુજા કરવામા આવે છે. તે દિવસે ગંગા જળ અને પંચામૃતનો અભિષેક કરવામા આવે છે. આ વખતે આ તહેવારની સાથે શિવયોગ બનવાનો છે.

image source

તેની સાથે બુધ દેવ પણ પોતાની રાશિમા ફેરફાર કરી રહ્યા છે. બુધ મકર રાશિ માથી કુંભ રાશિમા પ્રવેશ કરવાના છે. તેની અસર દરેક રાશિના લોકો પર થશે. તો ચાલો જાણીએ દરેક રાશિનુ રાશિફળ વિશે.

મેષ રાશિ :

આ રાશિના લોકો માટે ખુબ જ સારો સમય રહેવાનો છે. તમારા વડીલો અથવા ભાઇઓ સાથે મતભેદ ન થાય તેનુ ખાસ ધ્યાન રાખવુ જોઇએ. સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર વ્યક્તિ માટે સારો સમય રહેશે. આમ ગ્રહની સ્થિતિમા ફેરફાર થવો ખુબ જ સારુ રહેશે.

વૃષભ રાશિ :

image source

તમારી કામ કરવાની જગ્યાએ તમને ખુબ મોટી સફળતા મળશે. સામાજીક ક્ષેત્રે તમારી નામનાની સાથે માનમા વધારો થશે. તમારા જીવનમા ચાલતી સમસ્યાને તમે તમારી તાકતથી દુર કરી શકો છો. ખાનદાની સંપત્તી માટે ચાલતા વિવાદો દુર થશે.

મિથુન રાશિ :

આ રાશિના લોકોની સાથે તેમનુ નસીબ રહેશે. અભ્યાસ કરતા લોકોને સ્પર્ધાનુ સારુ પરીણામ મળશે. વિદેશ જવાના યોગ બની શકે છે. તમારા દરરોજના કામમા વધારો થશે. આનાથી આવનાર સમયમા તમને ફાયદો થશે.

કર્ક રાશિ :

આ રાશિના લોકોએ પોતાના આરોગ્ય પ્રત્યે કાળજી રાખવી જોઇએ. વાતાવરણમા ફેરફાર થવાથી તમારી તબિયત ખરાબ થઇ શકે છે. જમીન મકાનની બાબતની સમસ્યાઓ વધી શકે છે. નાણાને લગતી સમસ્યાથી બચવુ જોઇએ.

સિંહ રાશિ :

image source

આ રાશિના લોકો જેમના લગ્ન નથી થયા તે લોકોને સારો પ્રસ્તાવ મળી શકે છે. પારીવારીક પ્રસંગ આવી શકે છે. બાળકો માટેની ચિંતા દુર થશે. વ્યવ્સાય સાથે જોડાયેલ લોકોને પોતાની મહેનતનુ સારુ ફળ મળશે. દરેક કામમા તમને સફળતા મળશે.

કન્યા રાશિ :

આ રાશિના લોકો માટે આ સમય ફાયદાકારક રહેશે. તમારા આરોગ્યમા સુધારો થશે. જુની બીમારીઓથી આરામ મળશે. વિરોધી સક્રીય રહેશે તેથી તેઓથી બચીને રહેવુ જોઇએ. તમારા બધા કામ ધ્યાનથી કરવા જોઇએ નહિતો તે ખરાબ થઇ શકે છે.

તુલા રાશિ :

image source

આ રાશિના લોકો માટે આ સમય સારો રહેશે. આ સમય દરમિયાન તમારા જીવનમા સુખ, શાંતી અને સમૃદ્ધિ આવશે. વેપાર ધંધામા ફાયદો થશે. નોકરી કરતા લોકો માટે પણ સારો સમય છે. મિત્રોનો સાથ તમને મળશે. પ્રેમ સંબંધ ધરાવતા લોકો માટે સારો સમય રહેશે. તે પોતાના ઘરે પ્રેમ લગ્ન વિશે વાત કરી શકે છે.

વૃશ્ચિક રાશિ :

આ રાશિ વાળા લોકોને પોતાના ઘરના વડીલોના આશીર્વાદ મળશે. તમારી ખાનદાની સંપત્તીમા વધારો થશે. તમારા મિત્રો તમારા કામમા મદદ કરી શકે છે. સગાવ્હાલાનો સહયોગ તમને મળશે. મુસાફરી કરતા સમયે ખાસ કાળજી રાખવી જોઇએ.

ધન રાશિ :

આ રાશિના ક્લોકોની તાકતમા વધારો થશે. મિત્રોનો સાથ તમને મળશે. ભાઇ બહેન તમને મદદ કરી શકે છે. તમારા દ્વારા લીધેલ બધા જ નિર્ણયો સફળ થશે. તમે ધાર્મીક કામ સાથે જોડાયેલ રહેશો. તમે તમારા તરફથી દાન પણ કરી શકો છો.

મકર રાશિ :

image source

આ રાશિના લોકોનો આ સમય સારો રહેશે. તમારા જીવનની બધી જ સમસ્યાઓને તમે તમારી સમજણ અને સ્વભાવથી આરામથી હલ કરી શકો છો. પારીવારીક ખુશીમા વધારો થશે. ઘરનુ વાતાવરણ શાંત રહેશે.

કુંભ રાશિ :

આ રાશિના લોકોને પોતાના બાળકોને લગતી ચિંતાઓ દુર થશે. અભ્યાસ કરતા લોકો સારા પરીણામ સથે ઉત્તીર્ણ થશે. નોકરીયાત વર્ગને બઢતી થવાની સંભાવના રહેલી છે. તમારી બધી ઇચ્છાઓ પુરી થશે. કેન્દ્ર અને રાજકિય ક્ષેત્રે સેવા આપવાની તાક મળશે.

મીન રાશિ :

આ રાશિના લોકોનો સમય સામાન્ય રહેશે. નાણાકિય વ્યવહાર કરતા પહેલા વિચારી લેવુ જોઇએ. તમારા વધારાના ખર્ચાઓ વધશે. કોર્ટ કચેરીની બહાર જ વિવાદનો ઉકેલ લાવવો જોઇએ. ઝગડા અને વિવાદ વધારે થવાની સંભાવના રહેલ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ