જવ થી કરો ડાયાબિટીસ અને પથરીનો ઈલાજ ,૮ ફાયદા બીજા

જવ એક પ્રકારનું અનાજ છે જે ઘણા ઘરોમાં જોવા મળે છે. આ ઘઉંનાં દાણાથી થોડા હળવા અને જાડા હોય છે. આમા ઘણા પ્રકારનાં પોષક તત્વો મળી આવે છે જે શરીર માટે ખૂબ જરૂરી હોય છે. તેની અંદર રહેલ લેક્ટિક એ સિડ,સૈલિસિલિક એસિડ,પોટેશિયમ અને કેલ્શિયમ શરીરને ઘણી બિમારીઓ થી દૂર રાખે છે.
જો તમે દરરોજ જવનો ઉપયોગ કરશો,તો તેનાથી તમને ઘણા ફાયદા મળી શકે છે .

પથરીથી બચાવ કિડનીમાં પથરીની સમસ્યાથી આજકાલ વધારે ભાગનાં લોકો પિડીત છે. આ બિમારીથી છૂટકારો મેળવવા માટે જવને પાણીમાં ઉકાળી અને ઠંડુ કર્યા બાદ પીઓ. દરરોજ આ પાણીનું સેવન કરવાથી કિડનીમાંની પથરી બહાર નિકળી જાય છે .

પ્રેગ્નનેન્સીમાં ફાયદાકારકજે મહિલાઓની બાળકદાની નબળી હોય છે, એમના માટે જવ ખૂબ ફાયદાકારક હોય છે. આના સિવાય જે મહિલાઓનો વારે-વારે ગર્ભપાત થઈ જાય છે એ મને પણ આનું સેવન કરવું જોઇએ. આના માટે જવનાં લોટમાં ઘી અને સુકોમેવો ઉમેરીને લાડુ બનાવવામાં આવી શકે છે.

જાડાપણું દૂર કરે શરીરથી ફાલતૂ ચરબી ઓ છી કરવા માટે જવને સત્તૂ અને ત્રિફળાનાં ઉકાળામાં મધ મેળવીને પીવાથી ફાયદો થાય છે. આ સિવાય જે લોકોને વજન ઓછું છે તે જવને દૂધમાં મેળવીને ખીર બનાવીને પણ ખાઈ શકે છે.આનાથી તેમના શરીરનું વજન વધશે અને નબળાઈ પણ દૂર થશે.

ડાયાબિટીસમાં અસરદારબદલતી જીવનશૈલી અને ખોટા ખાનપાનનાં કારણે વધારેભાગનાં લોકોને ડાયાબિટીસની સમસ્યા થઇ જાય છે. આ બિમારીથી છૂટકારો મેળવવા માટે દરરોજ જવનાં લોટની રોટલી બનાવીને ખાઈ શકો છો.

સ્કીનનો રંગ નિખારેત્વચાનું કાળાપણું દૂર કરવા માટે ૧ મુઠી છનેલા જવનાં લોટને એક પાતળા કપડામાં બાંધીને પોટલી બનાવી લો અને આને કાચ્ચા દૂધમાં પલાળીને અઠવાડિયામાં ઓછામાં ઓછું ૩ વાર નહાતા સમય શરીર પર ઘસવું.

દાઝેલાનાં નિશાન કરે દૂર જવનાં સત્તૂને શરીર પર ઘસવાથી બળતરા મટી જાય છે. જો શરીરમાં કોઇપણ ભાગ પર દાઝી ગયાનું નિશાન છે તો જવને જીણા પીસીને તલનાં તેલમાં મેળવીને લગાવવાથી ફાયદો થાય મળશે.

લૂ થી બચાવે

ગરમીઓ માં શરીર પર ટૈનિંગ થઈ જાય છે.આનાથી છૂટકારો મેળવવા માટે જવને પીસીને શરીર પર લેપ લગાવવાથી આરામ મળે છે. તેના સિવાય જવનાં સત્તૂ પીવાથી કે ખાવાથી શરીરમાં ઠંડક આવે છે અને શરીર ઘણી હદ સુધી ગરમી સહન કરી શકે છે.

કબજિયાત કરે દૂરજો તમને વારે વારે ગેસ થઇ જાય છે તો દરરોજ જવની રોટલીનું સેવન કરો.તેનાથી કબજિયાત ,ગેસ નહિ બને કારણ કે આમા ફાઇબર હોય છે અને આ પચવામાં પણ સરળ હોય છે. એસીડિટીમાં જવનાં પાણીમાં મધ મેળવીને સેવન કરવાથી લાભ થાય છે .