આ સપ્તાહે કપિલ શર્મા શો પહોંચી ગયું ટોપ 5માં, જાણો બીજા કયા શો છે આ લીસ્ટમાં…

૨૦૧૯ની શરૂઆતમાં અને ડિસેમ્બર ૨૦૧૮ના અતે એક લાંબો અંતરાલ સુધી લગભગ દોઢ વર્ષ સુધી આ શો પ્રસારિત નહોતો થયો અને ખુશીની વાત છે કે ધ કપિલ શર્મા શો ફરીથી દર્શકોના દીલ જીતી લેવા સક્ષમ થયો છે. તેને ટોપ ફાઈવના લિસ્ટમાં પહોંચતાં પૂરાં ૧૪ સપ્તાહ લાગ્યા છે.


બ્રોડકાસ્ટ રિસર્ચ ઑડિઅન્સ કાઉન્સિલે ૨૦૧૯ ના ૧૪મા સપ્તાહના રેટિંગની સૂચિ જાહેર કરી છે. એ રેટિંગ્સ અનુસાર આ સમયે કપિલ શર્માનો શો પહેલાથી વધુ સારા સ્તર પર છે.

કપિલ શર્મા શો ટોપ ૫ સૂચિમાં સામેલ થાયો છે. છેલ્લા સમય વિશે વાત કરી તો, ગયા હપ્તે કપિલનો શો ૮મે સ્થાને હતો. ટી.આર.પી. મુજબ, આ શો તેની શરૂઆતમાં ખૂબ પાછળ પાછળ હતો, પરંતુ આ વખતે પરિસ્થિતિ વધુ સારી થઈ રહી છે. અને તેની પાસેથી આ સ્થાનને મજબૂતીથી ટકાવી રાખવાની આશા પણ છે.

” Footprints on the sands of time are not made by sitting down. ” #5YearsofKKB 🌟 Congratulations to the entire cast and crew of KUMKUM BHAGYA! 🥳 May you all keep climbing new heights of success ever, forever and after! ❤ @ektaravikapoor @shabirahluwalia @itisriti @shri.n @varunthebabbar @nitin_tintin10 @shobha9168 @balajitelefilmsltd @shikhasingh @vinrana @mugdha.chapekar @leena_real @nonaberry @ruchisavarn @mishal.raheja @supriyarshukla @shivanisopori @anuragkraag @ankittmohan @suwatianand @kaul_me @chloejferns @kaurwakeevasistha @vedaanshjaju And we miss you all too! 💘 @arjitaneja @mrunalofficial2016 @madhurimatuli . . Thank you all for making KUMKUM BHAGYA special, AbhiGya is so so close to the heart! 💘 AN UNFORGETTABLE MAGICAL TALE SO FAR! 😍💖 . #abhigya #kumkumbhagya #kkb #zeetv #abhi #pragya #fuggi #rockstar #shabirahluwalia #sritijha #loncengcinta #twistoffate #iniyairumalargal #ahkalbim

A post shared by ✨ Mαhαm ✨ (@bloombelievix) on

ટી.આર.પી. રેટિંગ અનુસાર પહેલા અંકે શ્રિતિ ઝા અને શબ્બીર અનુવાલિયાની કુમકુમ ભાગ્ય પહેલા સ્થાને છે. આ શોમાં યર લીપ લેવાયું છે અને નવી જનરેશન સાથે નવા ચહેરા પણ આવ્યા છે.

ઝી ટી.વી.નો આ શો પહેલાં સાતમાં સ્થાને હતો અને તેને માત્ર ૨.૮ રેટિંગ જ મળ્યા હતા. બીજા સ્થાને કુલ્ફી કુમાર કે જે સ્ટાર પ્લસ પર પ્રસારિત થાય છે જેમાં મોહિત મલિકને મુખ્ય પાત્રમાં ખૂબ પસંદ કરાય છે. ગયા હપ્તે તે શો ૨.૭ રેટિંગ સાથે ચોથા સ્થાને હતો.

ઝી ટી.વી.ના જ બીજા પ્રચલિત શો કુંડલી ભાગ્ય માટે સારા સમાચાર નથી. ગયા સપ્તાહે બીજા ક્રમેથી આ વખતે ત્રીજા તરફ સરક્યો છે.

Cute couple ❤️❤️ @the_parthsamthaan @iam_ejf

A post shared by erica & parth lovers (@kasoti_zindagi_ki_02) on

કલર્સનો નાગીન ૩ ગયા સપ્તાહે ટોપ ૫માંથી બહાર નીકળી જઈને છઠા ક્રમે આવી ગયો છે. કસોટી ઝિંદગી કી – ૨ ગયા સપ્તાહે ટોપ પર હતો આ વખતે છઠા ક્રમે આવ્યો છે આ શો.

યે રિસ્તા ક્યા કહેલાતા હૈ શો ટોપ ફાઈવમાંથી બહાર નીકળી ગયો છે. શીવાંગી જોષી અને મોહસીન ખાનની જોડી સાથે વર્ષોથી ચાલતો આ શો સાતમાં સ્થાને છે.

સોની ટી.વી. પર ચાલતો ડાન્સ રીયાલીટી શો સુપર ડાન્સ – ૩ આઠમાં સ્થાને ચાલે છે. શહીર શેખ અને રેહા શર્માનો યે રિશ્તે હૈ પ્યાર કે નવમાં સ્થાને છે. અને દસમાં સ્થાને આવ્યો છે ઝી ટી.વી.નો શો તુજ સે હૈ રાબતા…