જાહ્નવી કપૂર સાડીમાં લાગે છે સુપર સ્માર્ટ, જોઇ લો એકથી એક ચડિયાતી તસવીરો

સાડીમાં જાહ્નવી લાગી રહી છે બલાની ખૂબસૂરત:

image source

બૉલીવુડ એક્ટ્રેસ જાહ્નવી કપૂર મોટાભાગે પોતાના જિમ લુક્સના કારણે ચર્ચામાં રહે છે. પરંતુ જો આપ જાહ્નવીને ઇન ટ્રેડિશનલ લુક્સને જોવો ખાસ કરીને તેના સાડી લુક્સને તો આપ પણ આ કહેવા પર મજબૂર થઈ જશો કે જાહ્નવી કપૂર આ ફોટોસમાં બલાની ખૂબસૂરત લાગી રહી છે.

રેડ સાડીમાં રેડ હોટ લુક :

image source

સૌથી પહેલા વાત આ રેડ સાડી જેમાં ખૂબ જ હોટ અને સેક્સી લાગી રહી છે જાહ્નવી કપૂર. જાહ્નવીએ રેડ કલરની પ્લેન જોર્જટ સાડી પહેરી છે જેની બોડર પર રેડ કલરથી શિમરી વર્ક કરેલ છે અને સાથે મેચિંગ શિમરી બ્રાલેટ સ્ટાઈલ બેકલેસ બ્લાઉસ.. ખુલ્લા વાળ અને કોઈ એક્સેસરીજ નહિ..

વેડિંગ સિજન માટે આ લુક છે પરફેક્ટ:

image source

એક તરફ જયાં રેડ સાડીમાં જાહ્નવી કપૂરે નો એક્સેસરીજ લુકને કેરી કર્યો હતો, ત્યાં જ જાહ્નવીની પિન્ક સાડી અને તેનો આ લુક વેડિંગ સિજન માટે એકદમ પરફેક્ટ છે.

જાહ્નવીની આ પિન્ક સાડી પર મલ્ટિકલરની પાતળી બોડર છે જેને તેણે મેચિંગ મલ્ટિકલર બ્લાઉઝની સાથે ટીમઅપ કરી રાખ્યો છે. સાથે જ માંગટીકા અને હાથમાં હેવી કંગન..

લાઇટ પર્પલ શિમરી સાડી:

image source

આ દિવસોમાં શિમરી સાડી પણ ઘણી ટ્રેન્ડમાં છે અને પ્રસિદ્ધ ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઇન કરેલી લાઇટ પર્પલ કલરની આ શિમરી સાડીમાં જાહ્નવી બેહદ ખૂબસૂરત જોવા મળી રહી છે.

વાઇટ સાડીમાં ચાંદની લુક:

image source

વાઇટ કલરની આ પ્લેન સાડીમાં પોતાની માં શ્રીદેવીના ચાંદની લૂકની યાદ અપાવતી જોવા મળી જાહ્નવી કપૂર.

ઓફ વાઇટ ફ્લોરલ સાડી:

image source

ઓફ વાઇટ કલરની આ પ્લેન સાડીમાં ફ્લોરલ બોડર અને સ્પેગેટી સ્ટાઈલ મેચિંગ ફ્લોરલ બ્લાઉઝને કેરી કર્યો છે જાહ્નવીએ. આ સાથે જ હેવી ઇયરિંગ્સ અને પિન્ક લિપસ્ટિક. જાહ્નવી કપૂરની આ સાડીને તરુણ તહીલિયાનીએ ડિઝાઇન કરી છે.

ગ્રીન સાડી સંગ વેલ્વેટ બ્લાઉઝ:

image source

પેરોટ ગ્રીન કલરની આ બાંધણી સ્ટાઈલ સાડીને જાહ્નવીએ ડીપ ગ્રીન કલરના વેલ્વેટ ફેબ્રિકના બ્લાઉઝ અને હેવી ચોકર નેકલેસની સાથે ટીમઅપ કર્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ