જાણો કેમ જાહ્નવી કપૂર કેમ સેન્ડલ હાથમાં પકડી લીધા અને ચાલી ફૂલ સ્પિડમાં…

જાહ્નવીના હાથમાં સેન્ડલ

image source

‘ધડક ગર્લ’ જાહ્નવી કપૂર આ દિવસોમાં પોતાની ફિટનેસ પર ધ્યાન આપી રહી છે. સોશિયલ મીડિયા પર જાહ્નવી કપૂરના કેટલાક ફોટોસ વાઈરલ થઈ રહ્યા છે. એમાં તે જીમની બહાર ઉઘાડા પગે જોવા મળી છે. આ ફોટોસમાં જાહ્નવી કપૂર સેન્ડલને પોતાના હાથમાં પકડેલ જોવા મળી રહી છે.

સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલ ફોટોસમાં જાહ્નવી કપૂર થોડી જલ્દીમાં હોય તેમ જોવા મળી રહી છે. ખરેખરમાં, શુક્ર્વારના રોજ એક્ટ્રેસ જાહ્નવી કપૂર એક ઇવેન્ટમાં ગઈ હતી. આ દરમિયાન જાહ્નવી કપૂરે વાઈટ જીન્સ અને ટોપ પહેર્યું હતું. જીન્સ અને ટોપની સાથે જાહ્નવી કપૂરે હાઈ હિલ્સ પહેરી હતી.

image source

જીમ જવાની ઉતાવળમાં એક્ટ્રેસ જાહ્નવી કપૂરએ પોતાની હાઈ હિલ્સ હાથમાં પકડી લીધા હતા અને ઉઘાડા પગે રસ્તા પર ચાલતી જોવામાં આવી. આના સિવાય જાહ્નવી કપૂરના વર્કઆઉટનો વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં જાહ્નવી હેવી વર્કઆઉટ કરતી જોવા મળી જાય છે.

આપને જણાવીએ કે, ઉઘાડા પગે જીમ જતા સમયે જાહન્વીએ તે જ ડ્રેસ પહેરી હતી જેમાં તેને ટ્રોલ કરવામાં આવી હતી. જાહ્નવીના ટાઈટ ડ્રેસના લીધે લોકોએ સોશિયલ મીડિયા પર ભદ્દી કમેન્ટ્સ કરી હતી.

image source

ખરેખરમાં, નેહા ધુપીયાના ચેટ શો દરમિયાન કેટરીના કૈફને પૂછવામાં આવ્યું હતું કે કોનો જીમ લુક ઓવર ધ ટોપ લાગે છે? આ પ્રશ્નના જવાબમાં કેટરીનાએ કહ્યું કે જાહ્નવી કપૂરનો જીમ લુક ઓવર ધ ટોપ તો નથી લાગતો પરંતુ જાહ્નવી કપૂર કઈક વધારે જ નાના શોટ્સ પહેરે છે.

જાહ્નવી કપૂર મોટાભાગે શોટ્સમાં જ જીમ જતા જોવા મળે છે. જાહ્નવી કપૂરના શોટ્સને લઈને કેટરીના કૈફ એકવાર પોતાની ચિંતા જતાવી ચુકી છે.

image source

જાહ્નવી કપૂરને ઇન્ડસ્ટ્રીમાં આવ્યાને વધારે સમય નથી થયો તેમછતાં તે પોતાના પર વધારે કામ કરી રહી છે.

કેટલાકે તો કહ્યું હતું કે, એકટ્રેસે પોતાની નાની બહેનની ડ્રેસ પહેરી લીધી છે, તો બીજી બાજુ કેટલાક લોકોએ કહ્યું કે જાહન્વીએ પોતાની સાઈઝની ડ્રેસ જ પહેરી હતી.

image source

જાહ્નવી કપૂરની ફેશન સેન્સ ખરેખરમાં લાજવાબ છે. જાહ્નવી કપૂરના લુકમાં તેણી કોઈ ટ્રેડીશનલ લુક હોય કે પછી વેસ્ટર્ન લુક હોય તે હંમેશા પોતાના દરેક લુકના કારણે ફેન્સના દિલો પર છવાઈ રહે છે.

તાજેતરમાં જ જાહ્નવી કપૂરે પોતાની મમ્મી અને બોલીવુડની દિગ્ગજ અભિનેત્રી શ્રીદેવીની ડેથ એનીવર્સરી પર તેમને યાદ કરીને તેમની સાથેની નાનપણની એક ફોટો શેર પણ કરી છે.

image source

જેમ પણ હોય, જાહ્નવી કપૂરએ બોલીવુડમાં ફિલ્મ ‘ધડક’થી ડેબ્યુ કર્યું હતું. હા જો કે, ફિલ્મ ‘ધડક’ કોઈ ખાસ કમાલ નથી બતાવી શકી પરંતુ એક્ટ્રેસ જાહ્નવીની એક્ટિંગને ખુબ પસંદ કરવામાં આવી હતી.

જાહ્નવી કપૂરના વર્કફ્રંટની વાત કરીએ તો આ વર્ષે જાહ્નવી કપૂર કેટલીક ફિલ્મોમાં જોવા મળી શકે છે. તે ફિલ્મો ‘દોસ્તાના-૨’, ‘રુહી આફ્જા’, ‘ગુંજન સક્સેના’ અને ‘તખ્ત’માં જોવા મળી શકે છે.

image source

જાહ્નવી કપૂરની અપકમિંગ ફિલ્મ ‘રુહી આફ્જા’ની વાત કરીએ તો આ ફિલ્મમાં જાહ્નવી કપૂરની સાથે રાજ કુમાર રાવ સાથે મુખ્ય ભૂમિકામાં અને વરુણ શર્મા પણ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકા નિભાવતા જોવા મળી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ