આ પાંચ સવાલોના જવાબો પોતાની જાતને પૂછીને વિચારો તમે કેટલુ રાખો છો તમારી સુંદરતાનુ ધ્યાન

પોતાની જાતને પુછો અને આ 5 સવાલ અને જાણો તમે પોતાની સુંદરતાનું કેટલું ધ્યાન રાખો છો.

image source

શું તમે જાણો છો તમે પોતાની સુંદરતાનું કેટલું ધ્યાન રાખો છો?અને જો તમને એવું લાગે છે કે તમે આવું જ કરો છો અથવા તમારા મનમાં એવો સવાલ આવે છે કે કેવી રીતે તમે પોતાનું ધ્યાન રાખો છો કે નહીં આને સાબિત કરવા માટે તમારે શું કરવું જોઇયે? આ બધી વાતો જાણો..

કોઈ પણ સુંદરતા માત્ર એમની સ્કીનમાં જ નથી હોતી. પરંતુ આ પણ સાચું જ છે કે ખૂબસૂરત લોકોની સ્કીન કઈ અલગ જ પ્રકારની પોઝિટિવિટી હોય છે 2020 ના વર્ષમાં તમે સુંદર દેખાવા માટે શું નવું કરવા માંગો છો, આનો જવાબ અહિયાં પૂછવામાં આવેલા સવાલ પર નક્કી કરો જેથી તન-મન ની સુંદરતાની સાથે તમે આખું વર્ષ ચમકતા રહેશો.

image source

તો ચાલો શરૂ કરીયે ખૂબસરતીથી જોડાયેલ સવાલ જેનો જવાબ પૂરી ઈમાનદારી સાથે આપવાનો છે. આના જવાબ પછી તમે જાણી શકશો કે તમે તમારી બ્યુટિ પ્રત્યે કેટલા સજાગ છો અને એમાં ક્યાં ઇમ્પ્રૂવ કરવા માંગો છો…

1. તમારો મેકઅપ બ્રશ ,કાંસકો,હેર બ્રશ,અને મેનીકયોર સેટ કેટલા દિવસે સાફ કરો છો?

image source

a=માહિનામાં એક વાર

b=જ્યારે ગંદો દેખાય ત્યારે

c=કદાચ ક્યારેય પણ નહીં ,જ્યારે જૂનો થાય ત્યારે બદલી દો છો.

2. શું તમે સૂતા પહેલા તમારો મેકઅપ સાફ કરો છો?

image source

a=હમેશા ,હું મારો ચહેરો સાફ કર્યા વગર કયારેય પણ નથી સૂતી

b=ક્યારેક ક્યારેક છોડી દઉં છું , જ્યારે બહુ થાક લાગે ત્યારે

c=જો મને એમ લાગે કે ચહેરો સાફ કરી લેવો જોઇયે તો, નહિતર સવારે તો ચહેરો ધોવાનો જ છે ને.

3. શું તમે ક્લીંજર ,ટોનર અને મોસ્તુરઈજર નો ઉપયોગ નાઇટ ટાઇમ બ્યુટિ રૂટિન માટે કરો છો?

image source

a=હમેશા

b=ક્લીંજર અને મોસ્તુરઈજર કરું છું પરંતુ ટોનરનો ઉપયોગ કોઈ વાર જ કરું છું

c=હું મારો ચહેરો માત્ર સાબુ થી જ ધોઉ છું અને કોઈ કોઈ વાર મોસ્તુરઈજર લાગવું છું.

4. શું તમે રોજની 7 થી 8 કલાકની ઊંઘ લો છો.

image source

a=હું રોજ રાત્રે પૂરતી ઊંઘ લઉં છું

b=કોઈ કોઈ વાર જ પૂરતી ઊંઘ લઉં છું, હું બપોરે ઊંગીને મારી ઊંઘ પૂરી કરી લઉં છું , કારણ કે રાત્રે આવું નથી થઈ શકતું.

c=કોઈ પણ રાત્રે સારી રીતે નથી ઊંઘ શકતી, હું રાત્રે મોડેથી ઉંઘું છું અને સવારે જલ્દીથી ઉઠી જાઉં છું , રોજ રાત્રે 5 થી 6 કલાક જ ઊંઘી શકું છું.

5. શું તમે સનબ્લોક નો ઉપયોગ કરો છો?

image source

a=હું મારા ચહેરા ઉપર સાન બ્લોક લાગયા વગર બહાર નીકળતી જ નથી.

b=લાગવું છું પણ કોઈ વાર ઉતાવળમાં હોઉ ત્યારે નથી લાગવતી

c=હું માત્ર ઉનાળામાં જ લાગવું છું

તમારો સ્કોર

જો તમારા મોટા ભાગના સવાલોનો જવાબ ઓપ્શન a હોય તો તમે તમારી સુંદરતાનું પૂરું ધ્યાન રાખો છો. જો તમારા સવાલ નો જવાબ ઓપ્શન b હોય તો તમારે તમારી જાતને બ્યુટિને લગતી સિસ્ટમ માટે ધક્કો મારવો પડશે.

image source

જો હવે મોટાભાગના સવાલણો જવાબ ઓપ્શન c છે તો તમારી સ્થિતિ બ્યુટિને લગતી કાળજી માટે ખૂબ જ ખરાબ છે. ત્વચાને યુવાન અને ગ્લૌઇંગ રાખવા માટે તમારે પૂરતી કાળજી અને બ્યુટિ કેર ની જરૂરત છે.

એટલા માટે જ તમે પોતાની જાતને પ્રોમિસ કરો કે 2020ની સાલમા તમે તમારી ખૂબસુરતી અને બ્યુટિનું પૂરતું ધ્યાન રાખશો જેથી તમારું સૌંદર્ય નિખારે અને તમે ખૂબસૂરતની સાથે સાથે ખુશ પણ દેખાવો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ