જો હોળીની રાતે ભૂલ્યા વિના કરશો આ કામ તો આખું વર્ષ રહેશે દેવી લક્ષ્મી પ્રસન્ન

માનવામાં આવે તે કે હોળિકા દહન સમયે કરાયેલા ઉપાયો આખું વર્ષ તમને સમૃદ્ધિ આપે છે. જો તમે ધનની આશા રાખો છો તો તમારે હોળીની રાતે આ કામ કરી લેવું જોઈએ. તેનાથી ધનની દેવી લક્ષ્મી તમારા પર મહેરબાન રહેશે અને આખું વર્ષ તમને ધનની ખોટ રહેશે નહીં.

image soucre

જો તમારી પર કોઈ ધનસંબંધિત કેસ ચાલી રહ્યો હોય કે કોઈની પાસેથી તમને રૂપિયા લેવામાં મુશ્કેલી આવી રહી હોય તો તમારે હોળિકા દહનની જગ્યાએ ધન ન આપનારાનું નામ જમીન પર દાડમની લાકડીથી ત્રિકોણ આકારમાં લખવાનું રહે છે. આ પછી તેની પર ગુલાલ છાંટી લો. હોળિકા માતા ધન પરત લાવી આપે તેવી પ્રાર્થના પમ કરો. અન્ય દિવસે સવારે ત્યાંથી રાખ લાવો અને જે તે સંબંધિત વ્યક્તિનું નામ લઈને તેને પાણીમાં પ્રવાહિત કરી લો.

આર્થિક સંપન્નતા અને નકારાત્મક શક્તિઓના નાશ માટે કરો આ ટોટકા

image source

કમલ ગટ્ટાની માળા લો અને ઓમ મહાલક્ષ્મયૈ નમઃ મંત્રનો જાપ કરો. આ માળા ધારણ કરીને હોળિકાની નજીક દેશી ઘીનો દીવો કરીને આર્થિક સંપન્નતાની કામના કરો.

image source

જો તમે ધનની વૃદ્ધિ ઈચ્છો છો તો તમે આ એક મંત્રનો 108 વાર જાપ કરો અને સાથે ખાંડની આહુતિ આપતા જાઓ. આ મંત્ર છે ઓમ શ્રી હ્રીં શ્રી મહાલક્ષ્મયૈ નમઃ. તેનાથી તમને સમૃદ્ધિ મળી શકે છે.

image soucre

જો તમને સરકાર કે કોઈ ખાસ વ્યક્તિ સામે સમસ્યા છે તો તમે હોળિકામાં ઉલટા ચક્ર લાવીને તેને આકડાની જડના 7 ટુકડા, વિરોધીનું નામ લઈને ચઢાવો. તમારી સમસ્યા દૂર થશે.

image soucre

જો તમને વેપારમાં સતત નુકસાન થઈ રહ્યું છે તો તમે હોળિકા દહનની સાંજે દુકાન કે મકાનના મુખ્ય દ્વારની ચોખટ પર ગુલાલ છાંટો, તેની પર લોટનો બનેલો ચાર મુખનો દીવો રાખો અને તેને હોળિકામાં પધરાવી લો.

અથાગ પ્રયત્ન કરવા છતાં તમારી પાસે ધન ટકતું નથી તો તમે હોળીના દીવસે 5 કોડીઓને લાલ કપડામાં બાંધીને તિજોરી કે કેશ બોક્સમાં રાખો. તમારી પ્રગતિ જલ્દી થવા લાગશે

image source

આર્થિક તંગી રહેતી હોય તો તમે હોળીના દિવસે ઘરમાં કે મંદિરમાં જઈને લક્ષ્મી દેવીની વિધિવત પૂજા કરો અને સહસ્ત્રનામ પૂજા કરો. પૂજા કર્યા બાદ તમારા સામર્થ્ય અનુસાર ગરીબોને દાન કરો. હાય, કૂતરા કે અન્ય પશુઓને ભોજન કરાવો. આમ કરવાથી તમારા ધન અને ધાન્યના ભંડાર ભરેલા રહેશે અને આર્થિક મુશ્કેલી દૂર થશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ