ઓપ્પો, વિવો અને રેડમીના સ્માર્ટફોન યુઝર્સ માટે ગુડ ન્યુઝ, વાંચી લો જલદી તમે પણ

ઓપ્પો વિવો અને રેડમીના સ્માર્ટફોન માટે ગુડ ન્યુઝ

image source

વૈશ્વિક બજારમાં પીઅર ટુ પીઅર ટ્રાન્સમીશન કનેકશનને વધારવા માટે ઓપ્પો, વિવો અને શાઓમી આ ત્રણેવ કંપનીઓએ ભાગીદારી કરી છે. નવું જોડાણ વપરાશકર્તાઓને ઈન્ટરનેટનો ઉપયોગ કર્યા વગર ફાઈલ્સ, ફોટોસ અને વિડીયો સ્થાનાંતરિત કરવાની મંજુરી આપશે. આવી પરિસ્થિતિમાં આ ત્રણેવ કંપનીઓના સ્માર્ટફોન ધરાવતા લોકો માટે ખુબ જ ખુશીની વાત છે. આમાંથી અગાઉ જણાવેલ ગ્રાહકો ખુબ જ સહેલાઈથી ફાઈલ્સ ટ્રાન્સફર કરી શકશે.

image source

પીઅર ટુ પીઅર ટ્રાન્સમિશન, હાઈ-સ્પીડ વાઈ-ફાઈ ડાયરેકટ ટ્રાન્સફર માટેના પ્રોટોકોલ નીચે બનાવવામાં આવેલ છે. ફાઈલ ટ્રાન્સફર ફન્કશન બ્લુટુથ લો એનર્જી(BLE)નો ઉપયોગ કરીને ડિવાઈસને સ્કેન કરે છે જે વિશાળ શ્રેણીમાં તેમજ ઓછા વીજ વપરાશનો દાવો કરવામાં આવ્યો છે અને wi-fi p2p (પીઅર ટુ પીઅર) ટેકનીક દ્વારા સંચાલન કરવામાં આવે છે. ફાઈલ્સનો ઉપયોગ કરીને ટ્રાન્સમિટ કરે છે. તેને 20mb/s ની એવરેજ સ્પીડ આપે છે.

image source

“આ ત્રણ કંપનીની ભાગીદારીનો ઉદ્દેશ દુનિયાના લાખો ઓપ્પો,વિવો અને ઝિઓમી સ્માર્ટફોન વપરાશકર્તાઓને એકીકૃત કરીને અને વધારે વપરાશકર્તાઓને કેન્દ્રિત કરીને ફાઈલ શેરીંગમાં લાવવાનો છો.”

ઓપ્પોના વાઈસ પ્રેસીડન્ટ અને સોફ્ટવેર એન્જીનીયરીંગ બીઝનેસ ડીવીઝનના પ્રમુખ એન્ડી વુંએ જણાવે છે કે “ઓપ્પો, વિવો અને શાઓમી માટે તેઓના વપરાશકર્તાઓને સામુહિક રીતે સારી સેવા આપવા માટે આ પહેલું અત્યંત મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે અને આમાં વપરાશકર્તાઓને સામેલ કરીને અને વધારે ખુલ્લા, સાહજિક અને ઈન્ટરેકટિવીટીનો અનુભવ પ્રદાન કરવા માટે અન્ય એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં પણ જોડીએ છીએ.” સ્વાગત કરીએ છીએ.”

image source

શેરીંગની પ્રક્રિયાને એકદમ સરળ છે. ઓપ્પોએ જાહેર કર્યું છે કે કલરઓએસ 7ની સાથે તેમણે નવા ઓપ્પો શેર બટન્સ આપવામાં આવશે. જેથી તે વિવો અને ઝિઓમી સ્માર્ટફોન સાથે સક્રિય થઈ શકે. પછી વપરાશકર્તાઓને સરળતાથી ફાઈલ્સની આપ-લે કરી શકે છે.

image source

કલરઓએસ તાજેતરમાં રેનો 2, રેનો 10 x ઝૂમ, એફ 11 પ્રો,એફ 11 પ્રો માર્વેલની એવેન્જર્સ લીમીટેડ એડીશન અને એફ 11 સાથે ટ્રાયલ વર્જન તરીકે ઉપલબ્ધ છે. આ પ્રકાશન એપ્રિલ મહિનામાં ફાઈન્ડ સીરીઝ, રેનો સીરીઝ, આર સીરીઝ, એફ સીરીઝ, એ-સીરીઝ અને કે ૩ પણ આવરી લેવામાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ