તમારા ઘરમાં પણ ઉંદર વધી ગયા છે તો તેને મારવાને બદલે આવી રીતે કરજો બહાર, કારણકે…

આપણે સૌ જાણીએ છીએ કે ભગવાન ગણેશનું વાહન ઉંદર છે. ભગવાન ગણેશને ઉંદર ખૂબ પ્રિય છે. આપણે સૌ ભગવાન ગણેશની પુજા કરીયે ત્યારે આપણે તેની સાથે ઉંદરની પણ પુજા કરીએ છીએ. આ ઉંદરની આપણે ભગવાન સાથે પુજા કરીએ છીએ અને જ્યારે તે આપના ઘરમાં દેખાય તો લોકો તેનાથી ખૂબ પરેશાન થાય છે. તે ઘરમાં હોય ત્યારે તે ઘરની અનેક વસ્તુઓને કાપી નાખે છે અને તેનાથી લોકો ખૂબ પરેશાન થાય છે.

image source

ઘણા લોકો ઘરમાં ઉંદર જોતાની સાથે જ ઘરમાં દવાનો છંટકાવ કરે છે તેથી ઉંદર મરી જાય છે. મોટાભાગના લોકો ઉંદરથી છૂટકારો મેળવવા માટે આવું જ કરતાં હશે. આપણે ઉંદરને ન મારવો જોઈએ તેનાથી આપના જીવનમાં ખૂબ ખરાબ અસર જોવા મળી શકે છે તેથી આપણે ક્યારેય પણ ઉંદરને ન મારવો જોઈએ તેને ઘર માથી બહાર નિકાલવા માટે બીજા ઘણા ઉપાય કરવા જોઈએ.

image source

તમારા ઘરમાં જ્યારે ઉંદર આવે ત્યારે તમારે તેને મારવાની જગ્યાએ તેને ઘરની બહાર કાઢવાની કોશિશ કરવી જોઈએ. ઉંદર ભગવાન ગણશેનું વાહન છે. તેથી તેને મારવું યોગ્ય નથી. તેને મારવું અશુભ નથી પરંતુ તેની પાછળ અન્ય તાકાત રહેલી છે. આપણે સૌ જાણીએ છીએ કે ઉંદર દરમાં રહે છે તે દરમાં હમેશા માટે અંધારું રહે છે.

image source

ઉંદરને નકારાત્મક શક્તિનું પ્રતિક માનવમાં આવે છે. તે હમેશા દરમાં રહે છે તેથી તે હમેશા અંધારમાં રહેવાના કારણે તેમાં નકારાત્મક શક્તિનો વાસ થાય છે. તમારા ઘરમાં અચાનક વધારે ઉંદર આવે અથવા રહેવા લાગે ત્યારે તમારે સમજવું કે તમારા ઘરમાં નકારાત્મક શક્તિઓ વધી ગઈ છે અને તેની અસર પણ તે દેખાડવા લાગી છે. ઘરમાં સકારાત્મક ઉર્જા કરતાં નકારાત્મક ઉર્જા વધી જાય છે.

image source

તમારા ઘરમાં પણ ઉંદરનો ત્રાસ વધી જાય ત્યારે તમારે ભગવાન ગણેશજીની પુજા અર્ચના કરવી જોઈએ. તમારે ક્યારેય પણ ઉંદરને મારવું ન જોઈએ. તેને કોઈ બીજું મારતું હોય તો પણ તેને અટકાવવા તેનાથી ઘરમાં નકારાત્મક શક્તિ વધે છે.

image source

તેને મારવાથી તમારે તમારા જીવનમાં ઘણું નુકશાન પણ વેઠવું પડી શકે છે. તેનાથી તમારા જીવનમાં ઘણી પરેશાની થઈ શકે છે. તમારા જીવનમાં અણધારી સમસ્યા આવી જાય છે તેથી તમારે ક્યારેય પણ ઉંદરને મારી ન નાખવું જોઈએ તેને ઘરમાથી બહાર કાઢવા માટે ઘણા ઉપાયો અપનાવી શકો છો.

image source

તમારા ઘરમાં ઉંદરનો ઉપદ્રવ વધી ગયો હોય અન તેનાથી તમે ખૂબ પરેશાન હોવ ત્યારે તમારે તેને ઘર માથી બહાર કાઢવા માટે આ ઉપાય કરવો જોઈએ તેનાથી ઉંદર ઘર માથી બજાર જતો રહેશે અને તે ફરે ઘરમાં નહીં આવે.

image source

તેના માટે તમારે ઊંટની જમણી બાજુના પગનો નખ કાપીને લાવવો અને તેને તમારે તમારા ઘરમાં રાખવો. તેનાથી તમારા ઘરમાં રહેલા બધા ઉંદર ઘરની બહાર નીકળી જશે. આવી રીતે તમે ઉંદરને ઘરની બહાર કાઢી શકો છો પરંતુ તમારે તેને ક્યારેય મારવો ન જોઈએ. તેનાથે તમને ઘણું નુકશાન થઈ શકે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ