ગરદનની નસો દેખાવવી માનવામાં આવે છે અપશુકન, જાણો આખી વાત

દરેક ના મન મા સામી વ્યક્તિ ના સ્વભાવ ને જાણવાની ઈચ્છા હોય જ છે. સ્વભાવ જાણી લેવાથી વ્યક્તિ હંમેશા સતર્ક રહી શકે છે. આપણા જીવનમાં પણ કોઈ એવી વ્યક્તિ હોય છે જેના પર આપણે વિશ્વાસ કરી શકીએ છીએ. પરંતુ વ્યક્તિના સ્વભાવને જાણવા માટે તેની સાથે સમય વીતાવવો પડે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પહેલી જ મુલાકાતમાં વ્યક્તિના સ્વભાવ વિષે જાણી શકા છે. લોકોના હાવભાવ તો ઠીક, વ્યક્તિની ગરદન જોઈને પણ સ્વભાવ અંગે જાણી શકાય છે.

image source

સામુદ્રિક શાસ્ત્ર અનુસાર ગરદન જોઈને વ્યક્તિ જીવનમાં કેટલો ધનવાન થશે, તેને જીવનમા કેટલો સંઘર્ષ કરવો પડશે તે અંગે જાણી શકાય છે. સામુદ્રિક શાસ્ત્ર અનુસાર લાંબી ગરદન ધરાવતા લોકો ખૂબ જ કામુક હોય છે. તે મોંઘી ચીજો ખરીદવાનો શોખ ધરાવતા હોય છે. તેમને ઐયાશીવાળુ જીવન જીવવુ ગમે છે. આ લોકો વધુ બોલકા, અસ્થિર, નિરાશ અને ચાંપલા હોય છે. ટૂંકી ગરદન ધરાવતા લોકો નસીબદાર હોય છે. તેમને હંમેશા ભાગ્યનો સાથ મળી રહે છે.

image source

જે લોકોને ગરદન વાંકી હોય તેથી તમારે હંમેશા સાવધાન રહેવું જોઈએ. એવુ માનવામાં આવે છે કે આ લોકોને અહીંની વાત ત્યાં કરવાની આદત હોય છે. જે લોકોની ગરદનમાં નસો દેખાતી હોય તેમને આજીવન પૈસાની સમસ્યાનો સામનો કરવો પડે છે. પૈસાની બાબતે તેમનો હાથ ક્યારેય છૂટો નથી રહેતો. જે લોકોની ગરદન ગોળ અને મજબૂત હોય છે તે ખૂબ જ ધનવાન બને છે, તેમને પૈસો કમાવવા માટે ખાસ મહેનત કરવી નથી પડતી.

image source

જે લોકોની ગરદન સીધી હોય તે ખૂબ જ સ્વાભિમાની હોય છે. તેમને હંમેશા સમયની કિંમત સમજાય છે. આવા લોકો પર વિશ્વાસ કરવો આસાન હોય છે. જે વ્યક્તિઓની ગરદન ઉપર ખૂબ જરૂરી હોય તે અલગ પ્રકારનો સ્વભાવનું સૂચન કરે છે. જે વ્યક્તિ ની ગરદન જાડી હોય અને તે પાછળ વળીને જોઈ નથી શકતી તેવા વ્યક્તિનો સ્વભાવ હોય છે અને બીજા નું કાર્ય કોપી કરવામાં હોશિયાર હોય છે.

image source

જે વ્યક્તિ ની ગરદન એકદમ પાતળી હોય છે તેને જ્યોતિષશાસ્ત્રમાં સારું ગણવામાં આવતું નથી. જે માણસ ની ગરદન સીડી જેવી હોય છે તે સમજદાર સ્વભાવની હોય છે. આવા માણસો ગમે તે વાત સરળ રીતે સમજી જનારા હોય છે અને ખૂબ જ બુદ્ધિશાળી હોય છે. જે માણસ ની ગરદન લાંબી અને ગોળ હોય તેમજ દેખાવમાં ખૂબ જ સુંદર હોય અને ચહેરાને વધુ સુંદર બનાવતી હોય તેવા માણસો અન્યને ઉપયોગી થવાનો સ્વભાવ ધરાવતી હોય છે.

image source

જે વ્યક્તિ ગરદન ઉપર ના ભાગ માં પડી અને નીચેના ભાગમાં સાંકડી હોય તેના વિચારો અવારનવાર બદલતા જાય છે અને ક્યાંય પણ સ્થાઇ થઇ શકતી નથી. ગરદન એકદમ સપાટ હોય તેવી વ્યક્તિઓ બહુ જ સ્વાર્થી હોય છે. જે વ્યક્તિઓને ખૂબ જ અક્કડ ભરીને ચાલવાની ટેવ હોય તેની ગરદન પણ અક્કડ રહેતી હોય છે. જે વ્યક્તિને એકદમ પાછલા ભાગમાં ગમતી હોય તેઓ પોતાની જાતને મહત્વ આપે છે. આવી વ્યક્તિઓ ધ્યાન નોકરી કે ધંધો કરતા હોય ત્યાં પોતાનું માં જળવાતું હોય તો જ કરે છે. અન્યના દબાવ માં આવી મેં કામ કરવાનું બિલકુલ પસંદ કરતા નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!