ગર્ભાશયનું કેન્સર થવાના આ છે મુખ્ય લક્ષણો, આજે જ જાણો અને થઈ જાવ સાવચેત…

આજકાલ મહિલાઓ જેમ દરેક ક્ષેત્રમાં આગળ છે પછી ભલે તે જોબ કરતી હોય કે પછી ઘરે બાળકો અને રસોઈને સંભાળતી હોય બધાની જવાબદારી અને ઘરમાં થતી તકલીફોબધાનું ધ્યાન રાખવામાં સ્ત્રી એ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું ભૂલી જ જાય છે. મહિલાને પણ એવી ઘણી તકલીફો થતી હોય છે પણ તે બીજાનું ધ્યાન રાખવામાં પોતાની જાતની કાળજી લેવાનું ભૂલી જાય છે અને તેને થતી તકલીફોને અવગણતી હોય છે. આમાંથી એક તકલીફ હોય છે ગર્ભાશયનું કેન્સર, આજે અમે તમને જણાવીશું તેના લક્ષણો વિષે અને કેવીરીતે અ કેન્સર થાય છે. સ્તન કેન્સર ત્યારે થાય છે જ્યારે બ્લેડરની કોશિકાઓમાં વધારે પરિવર્તન આવે છે અને એવી રીતે કામ નથી કરી શકતું જેવી રીતે કરવું જોઈએ.

આ પરિવર્તન હંમેશા થાય છે અને તમને તેનો અણસાર આવતો નથી અને દરેક આ કેન્સરનું કારણ નથી હોતું. આમાં થોડા પરિવર્તનમાં યુરીનરી ટ્રેકટ ઇન્ફેકશન, કિડનીમાં સ્ટોન કે પછી નાનું ટ્યુમર જેમ કે પેપીલોમાં કે ફીબ્રોમા પણ શામેલ છે.
આ પરિવર્તન હકીકતમાં ટ્યુમર કે કેન્સરમાં પણ બદલાઈ શકે છે. બ્લેડરનું કેન્સર સામાન્ય રીતે યુરોથેલીયમથી પ્રારંભ થાય છે જે બ્લેડર. યુટ્રેસ, યુરેથ્રા અને રેનલપેલ્વિસ સુધી પહોંચી શકાય છે.

બ્લેડર કેન્સરના પ્રકાર,

બ્લેડર કેન્સરનું વર્ગીકૃત કરવાના અનેક પ્રકાર છે. પણ સૌથી મહત્વપૂર્ણ રીત આને આક્રમક અને ગેરઆક્રમક પ્રકારમાં વર્ગીકૃત કરવું છે. ગેરઆક્રમક કેન્સર ફક્ત યુરોથેલીયમની કોશિકાઓમાં થાય છે અને તેનો ઈલાજ સંભવ છે અને આક્રમક બ્લેડર કેન્સર ત્યારે થાય જ્યારે કેન્સર બ્લેડરની દીવાલો અને માંસપેશીઓમાં ફેલાઈ ગયું હોય.

આ કેન્સરનો ઉપચાર,
બ્લેડર કેન્સરનો ઉપચાર આ વાત પર આધાર રાખે છે કે એ કયા સ્ટેજનો કે પછી કઈ શ્રેણીનું છે. ઉપચારની પ્રાથમિક પધ્ધતિમાં સર્જરી, ઈમ્યુનોથેરાપી, કિમોથેરાપી અને રેડીયેશન પણ ઉપલબ્ધ છે. સર્જરી સૌથી ખરાબ થઇ શકે છે કારણકે તેમાં ટ્યુમરની સાથે બ્લેડરનો પણ થોડો ભાગ કાઢી લેવામાં આવે છે. બહુ જ વિકટ પરીસ્થિતિમાં તો આખું બ્લેડર પણ કાઢી નાખવામાં આવે છે.

૧.યુરીનમાં બ્લડ આવવું : યુરીનમાં લોહી આવવું આને હેમટ્યુરિયા પણ કહેવામાં આવે છે બ્લેડર કેન્સરનું આ સૌથી મુખ્ય કારણ છે. જે પણ લોકોને બ્લેડર કેન્સર થાય છે તેમાંથી ૧૦માંથી ૮ કે ૯ લોકોને હેમ ટ્યુરિયાની સમસ્યા હોય છે. સામાન્ય રીતે આ સ્થિતિમાં દુખાવો થતો નથી.

૨. પેશાબના સમયે દુખાવો થવો : આ બ્લેડરકેન્સરનું એક સામાન્ય લક્ષણ છે. પેશાબ કરવાના સમયે થવા વાળો દુખાવાને ડાયસુરિયા કહેવામાં આવે છે. આમાં પેશાબ કરતા સમયે બહુ અસહ્ય દુખાવો થતો હોય છે. આ બ્લેડરના કેન્સર થવાની નિશાની છે જેના વિષે દરેક મહિલાઓને આ વાતમાં સચેત રહેવું જોઈએ.

૩. થોડી થોડી માત્રામાં પેશાબ આવવો : જો તમને પણ આવું થતું હોય કે થોડી થોડી વારે થોડો થોડો પેશાબ આવતો હોય. આવું થવા પર વહેલાથી પહેલા ડોક્ટરને મળી આવો. અવારનવાર પેશાબ આવવો પણ બહુ ઓછી માત્રામાં આવવું. આ એક બ્લેડરકેન્સરનું લક્ષણ હોય છે.

૪. મૂત્રમાર્ગમાં સંક્રમણ થવું : જો તમને યુટીઆઈની તકલીફ થતી હોય તો આ ફક્ત સંક્રમણના કારણે નથી થતું. તેના ગભીર પરિણામથી બચવા માટે બની શકે એટલા વહેલા ડોક્ટરની મુલાકાત લેવા જાવ અને તપાસ કરાવો.
૫. દુખાવો થવો : જો તમને તમારી પીઠમાં કીડનીની પાસે દુખાવો થાય તો આ એક ચિંતાનો વિષય છે તમારે આ દુખાવાનો ઉપાય જલદી જ કરાવી લેવો જોઈએ.

૬.પગના તળિયામાં સોજો આવવો : પગમાં ઘણા બધા કારણોને લીધે સોજો આવી શકે છે પણ જો આ સોજો એ ઘણા દિવસો સુધી રહે તો તમારે સાવધાની રાખવાની

જરૂરત છે, મહિલાઓમાં બ્લેડર કેન્સરનું આ મુખ્ય કારણ છે.