સવારે ખાલી પેટ કરો લીંબુ પાણીનું સેવન,મળશે ઘણા ફાયદા, સવારે લીંબુ પાણીનાં સેવનનાં ફાયદા

દરરોજ સવારે જાગ્યા પછી પહેલા હુંફાળું લીંબુ પાણી પીવું જોઈએ .જેથી પાચનતંત્ર સારુ રહે છે.મોંની દુર્ગંધ દૂર થાય છે,શ્વાસની દુર્ગંધ દૂર થાય છે,મગજની શક્તિ વધે છે.લીંબુપાણીમાં રહેલા લીંબુનાં રસમાં હાઈડ્રોલ્કોરિક એ સિડ અને પિત સિક્રશનનાં પ્રોડ્કશનમાં વૃદ્ધિ કરે છે.જે પાચન માટે આવશ્યક છે.લીંબુમાં વિટામીન સી હોવાથી તે સ્વાસ્થય માટે ફાયદાકારક છે.તેનો વપરાશ નિયમિત રીતે ભોજનમાં થતો હોય છે.પણ સવારે લીંબુ પાણી પીવાથી અનેક ફાયદા થાય છે.રોજ સવારે જાગ્યા બાદ પહેલા હુંફાળું લીંબુપાણી પીવું જોઈએ .જેથી પાચનતંત્ર સારુ રહે છે,મોંની દુર્ગંધ દૂર થાય છે,શ્વાસની દુર્ગંધ દૂર થાય છે તેમજ મગજશક્તિમાં વધારો થાય છે. લિવરને મજબૂત કરે છે લીંબુનાં રસમાં સાઈટ્રિક એ સિડ રહેલું હોય છે,જે એ ન્ઝાઈમ્સને યોગ્ય રીતે કાર્ય કરવામાં મદદરૂપ થાય છે.લિવરમાં સમાયેલા ઝેરી તત્વો બહાર ફેંકવાનું કામ કરે છે.
મગજની શક્તિ વધારે છે પોટેશિયમ અને મેગ્નેશિયમનાં પ્રમાણનું આપણા મગજ પર સકારાત્મક પ્રભાવ પડે છે.લીંબુ પાણીમાં ડિપ્રેશનથી છૂટકારો અપાવવાનો ગુણધર્મ છે.તે પીવાથી ધ્યાન ધરવામાં પણ મદદ મળે છે. વજન ઓછુ કરવા માટે – વજન ઓછુ કરવા માટે લીંબુપાણીનાં સેવનને ઉત્તમ માનવામાં આવે છે.દરરોજ સવારે હુંફાળાં પાણીમાં લીંબુનો રસ અને મધ ભેળવીને પીવાથી ફાયદો થાય છે.આ નુસખો વજન અોછું કરવા માટે કારગર છે.રોગપ્રતિકારક શક્તિ સુધારે છે લીંબુ જેવા ખાટા ફળમાં વિટામીન સી ભરપૂર પ્રમાણમાં હોય છે.જે શરદી-ઉધરસથી છૂટકાર અપાવે છે.લીંબુપાણીનું સેવન રોગપ્રતિકારક શક્તિ સુધારે છે.તદુપરાંત તેમાં પોટેશિયમ પણ રહેલું હોય છે.જે મગજને સંતુલીત રાખવાનું કામ કરે છે.તેના સેવનથી બ્લડપ્રેશરને કાબુમાં રાખી શકાય છે. મોંની દુર્ગંધ દૂર કરે છે લીંબુનો રસ શ્વાસની દુર્ગંધને દૂર કરે છે.તે બેક્ટેરિયાનો પણ નાશ કરે છે.
કેન્સરમાં પણ ફાયદાકારક કેન્સરથી ગ્રસ્ત વ્યકિત પાણીમાં છાલ સહિત લીંબુ નાખીને સેવન કરે તો લાભ થાય છે. કિડની સ્ટોનમાં આપે છે રાહત લીંબુ પાણી પેશાબને પાતળો રાખવામાં મદદ કરે છે તથા કિડનીમાં પથરીની તકલીફ ઉદભવતી નથી. ડાયાબિટીસ કરે કંટ્રોલ લીંબુપાણીનું સેવન હાઈ શુગરવાળા માટે ઉત્તમ વિકલ્પ છે.તે શરીરમાં ના શુગર લેવલને કંટ્રોલમાં રાખીને શરીરને રિહાઈડ્રેટ અને તાજગી બક્ષે છે. પાચનક્રિયા કરે છે ઠીક લીંબુપાણીમાં રહેલા લીંબુનાં રસમાં હાઈડ્રોલ્કોરિક એ સિડ અને પિત સિક્રેશનનાં પ્રોડકશનમા વૃદ્ધિ કરે છે,જે પાચન માટે આવશ્યક છે.તેમુ એસિડિટી અને ગઠિયાના રોગમાં પણ લાભદાયક પુરવાર થયું છે.જે લોકોને એસિડિટીનાં લીધે છાતીમાં બળતરા થતી હોય તેમને લીંબુ પાણીનું સેવન નિયમિત કરવું જોઈએ .સવારે ખાલી પેટ કરો લીંબુ પાણીનું સેવન,મળશે ઘણા ફાયદા.
મિનરલ,આયરન,મેગ્નેશિયમ,ફાસ્ફોરસ,કેલ્શિયમ,પોટેશિયમ અને જીંકનાં ગુણોથી ભરપૂર લીંબુ ઘણી બિમારીઓ ને દૂર કરવામાં મદદરૂપ છે.તે સિવાય રોજ લીંબુ પાણીનું સેવન કરવાથી બોડી ડિટોક્સ થાય છે અને ઝેરી પદાર્થો બહાર નિકળી જાય છે,જેનાથી ઘણી ગંભીર બિમારીઓ થી બચી શકાય છે.ઠંડીમાં ગરમપાણી,મધ અને લીંબુનું સેવન કરવાથી શરીર ગરમ રહે છે અને ઘણી તકલીફો દૂર થાય છે.વધારે પડતા લોકો વજન ઓ છુ કરવા માટે સવારે ખાલી પેટ લીંબુ પાણી પીવે છે પણ તેના સિવાય પણ લીંબુ પાણીનાં બીજા ઘણા ફાયદા છે.આજ અમે આપને લીંબુ પાણીનાં અે જ ફાયદા વિશે જણાવશું.તો આવો જાણીઅે લીંબુપાણીનું સેવનથી થતા ફાયદા વિશે.સવારે ખાલી પેટે ૧ ગ્લાસ લીંબુપાણી પીવાથી મગજ ફ્રેશ રહે છે અને આખો દિવસ શરીરમાં પાણીની કમી નથી થતી. લીંબુ પાણી પીવાથી મોમાંથી આવતી દુર્ગંધ દૂર કરવા સાથે જ શ્વાસમાં તાજગી બનાવી રાખે છે. જે લોકોને પેટ સંબંધિત સમસ્યાઓ રહે છે લીંબુપાણી તેમના માટે લાભદાયક છે.લીંબુ પાચનતંત્રને મજબૂત કરે છે. લીંબુમાં વિટામિન્સ અને ઇએનટીઆઇ ઓક્સિડેન્ટનાં ગુણ હોય છે.જેનાથી ડાઘ-ધાબા સાફ થવા સાથે જ રંગમાં પણ નિખાર આવે છે. ઠંડીમાં અવારનવાર લોકોને સાંધામાં દુખાવો થવા લાગે છે.આ મોસમમાં ગરમપાણીમાં મધ નાખીને પીવાથી આ સમસ્યાથી છૂટકારો મેળવી શકાય છે. વિટામીન સી અને પોટેશિયમનાં ગુણોથી ભરપૂર લીંબુપાણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરીને બિમારીઓ થી બચાવે છે. લીંબુ પાણી પીવાથી કિડની સાફ થાય છે અને વારે-વારે બાથરૂમ જવાની તકલીફથી પણ છૂટકારો મેળવી શકાય છે. લીવરને સાફ કરવા માટે રોજ લીંબુપાણીનું સેવન ફાયદાકારક હોય છે. ગળામાં ખરાશ,દુખાવો થવા પર લીંબુપાણીનું સેવન કરો.તમને તરત આરામ મળી જશે.