જો તમને આવતા હોય આવા સપના, તો તેનો અર્થ થાય છે કે..

સપનામાં દુર્ઘટના અને અફેરની થાય અનુભૂતિ તો તેનો અર્થ થાય છે કે….

image source

સપના દરેક વ્યક્તિને આવે છે. કેટલાકને તે યાદ રહે છે તો કેટલાકને યાદ રહેતા નથી. તેવામાં તમને જણાવી દઈએ કે કેટલાક અક્ષરોનો સપનાઓ સાથે ખાસ સંબંધ હોય છે.

સ્વપ્ન શાસ્ત્રનું માનીએ તો દરેક અક્ષર સાથે કેટલાક સંકેત જોડાયેલા હોય છે. આવા સપના કોઈ વ્યક્તિ વિશેષ માટે સૂચન કરે છે.

image source

આ રીતે જ અંગ્રેજીના અક્ષર Aનો આપણા જીવનમાં મહત્વપૂર્ણ સ્થાન હોય છે. જો આ અક્ષરથી શરૂ થતાં સપના તમને આવે તો તેનો અર્થ ખાસ હોય છે.

1. અબનોર્મલ સપના

image source

જો તમને સપનામાં કંઈ પણ અબનોર્મલ દેખાય તો તેનો અર્થ છે કે તમારા જીવનમાં અસ્થિરતા છે. સ્વપ્ન શાસ્ત્ર અનુસાર સપનું જોનાર વ્યક્તિએ પોતાના કામમાં ખાસ ધ્યાન આપવું જોઈએ જેથી સ્થિતિમાં સુધારો કરી શકાય.

2. અબોર્શન થવું

જો કોઈ સ્ત્રીને સપનામાં પોતાનું અબોર્શન થતું જોવા મળે તો તે સંકેત હોય છે કે તમારી આસપાસ સંકટ દેનારી સ્થિતિ સર્જાઈ શકે છે.

 

image source

ધ્યાન આપવાની બાબતે એ છે કે આ શબ્દની શરૂઆત પણ એ અક્ષરથી થાય છે. સ્વપ્ન શાસ્ત્ર અનુસાર આવા સપનાનો અર્થ થાય છે કે તમારા જીવનમાં એવી સ્થિતિ સર્જાશે તેનાથી તમે નાખુશ રહો.

તેવામાં જરૂરી છે કે જે કાર્યોને તમે પૂરા કરવા હાથમાં લીધા હોય કે લેવાના હોય તેના વિશે ફરીથી એકવાર વિચારી લો. એટલે કે સમજી વિચારીને આગળ વધો.

3. એક્સીડન્ટ

image source

જો કોઈ વ્યક્તિને સપનામાં કોઈનો અકસ્માત દેખાય તો સ્વપ્ન શાસ્ત્ર કહે છે કે તે એક જોખમી સંકેત છે. આવા સપનાનો અર્થ થાય છે કે તમે કોઈપણ યાત્રા પર જાઓ તે પહેલા એકવાર વિચારી લેવું અને યાત્રા દરમિયાન સાવધાની રાખવી. શક્ય હોય તો યાત્રા કરવાનું ટાળવું. કારણ કે ક્યારેક અકસ્માત જીવલેણ સાબિત થઈ શકે છે.

4. અફેર

image source

સ્વપ્ન શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિને સપનામાં કોઈનું અફેર જોવા મળે અથવા તો પોતાનું જ અન્ય સાથે અફેર થયાનું અનુભવાય તો તેનો અર્થ થાય છે કે તમે ભાવનાત્મક રીતે નબળા પડી શકો છો. સાથે જ આ સ્વપ્ન એવા લોકો તરફ પણ સંકેત કરે છે જે મનથી કોઈ સાથીની શોધમાં હોય.

5. એકલતા એટલે કે અલોન

સ્વપ્ન શાસ્ત્ર કહે છે કે જો કોઈ વ્યક્તિ સપનામાં પોતાની જાતને એકલી જુએ તો એક અલગ જ અનુભવ હોય છે. એટલે કે અલોન હોવાનો અર્થ થાય છે કે તે વ્યક્તિને આવનાર સમયમાં એકલતામાં સમય પસાર કરવો પડી શકે છે.

image source

આવી વ્યક્તિના જીવનમાં એવા સંકેત પણ સર્જાય શકે છે જેમાં તે અન્યથી અગલ પડી જાય. સકારાત્મક રીતે જોઈએ તો આવા સપના આઝાદી તરફ પણ સંકેત કરે છે.

આવું સપનું જોનાર વ્યક્તિને પોતાનું જીવન પોતાની મરજીથી જીવવાની આઝાદી મળી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ