શું બનવું છે ધનવાન? તો કરીલો આ 2 રૂપિયાની નોટનો જુગાડ અને બસ કરીલો આ કામ…

મિત્રો અને સજ્જનો સમગ્ર વિશ્વમા આપણને અનેકવિધ પ્રકારના જુદા-જુદા નાણાકીય ચલણ જોવા મળે છે. બધા જ દેશોની પોતાની એક કરન્સી હોય છે, જેનો તે પોતાના દેશમા ઉપયોગ કરતા હોય છે જેમકે, ભારતમા રૂપિયો , અમેરિકામા ડોલર , જાપાનમા યેન અને સ્પેનમા યુરો વગેરે નાણાનો ઉપયોગ કરવામાં આવે છે. મોટાભાગના લોકો એવા હોય છે કે, જે અલગ-અલગ પ્રકારના નાણાનો સંગ્રહ કરતા હોય છે એટલે કે તેમને આવા વિશિષ્ટ પ્રકારના નાણાં એકત્ર કરવાનો શોખ હોય છે અને તેને મેળવવા માટે ઘણા લોકો મોઢે માંગી કિંમત પણ ચુકવવા તૈયાર હોય છે.

image source

જો આપણે આ વિશે આગળ વાત કરીએ તો ઓનલાઇન માર્કેટમા આજે આપણા દેશની ૧ રૂપિયાની નોટથી લઈને ચલણમા આવેલી તમામ પ્રકારની વિશિષ્ટ અને અલગ અલગ નોટો ની ખુબ જ ઊંચી માંગ છે અને આ ચલણ વેચવા માટે આપણે ઘરની બહાર ક્યાય જવાની જરૂર પણ નથી. આજે ઓનલાઈન કેટલીય ઈ-કોમર્સ વેબસાઈટ છે જેના દ્વારા તમે તેને વેચી કે ખરીદી શકો છો.

image source

તો આજે અમે તમને એવી જ એક ૨ રૂપિયાની ચલણી નોટ વિશે જણાવીશું જેની કિંમત પણ લાખોમાં થય શકે છે. બસ આ આ માટે ફક્ત એક જ શરત હોય છે કે, તે ચલણમા કઈક વિશેષતા હોવી જોઈએ. જેમકે, કોઈપણ ચલણી નોટના ફક્ત સિરિયલ નંબર અને ગવર્નરની સહી ના આધારે માત્ર એક રૂપિયાની નોટના પણ લોકો લાખો રૂપિયા આપવા માટે તૈયાર થય જતા હોય છે.

image source

જો તમને ખ્યાલ ના હોય તો જણાવી દઈએ કે, ઈ-કોમર્સ વેબસાઈટ પર અમુક ૨ રૂપિયાની નોટની કિંમત લાખો રૂપિયામાં નક્કી થતી હોય છે અને તેના માટે આ વેબસાઈટ ઉપર બોલી પણ લગાવવામાં આવે છે. આમ, તમારી પાસે પણ જો કોઈ વિશેષતા ધરાવતી ચલણી નોટ હોય તો તમે તે નોટની તસ્વીર આવી વેબસાઈટ ઉપર પોસ્ટ કરીને આ ચલણી નોટની તમે મોઢે માંગી કિમત મેળવી શકો છો.

image source

ઈ-કોમર્સ વેબસાઈટ ઉપર દરેક નોટ લાખોની કિંમતમાં જ વેચાય છે એવું નથી હોતું ઘણી નોટના ભાવ સામાન્ય પણ હોય છે પરંતુ, આ ભાવ તમારી સામાન્ય નોટની કિંમત કરતા ઘણા વધારે હોય છે પરંતુ, અગાઉ જણાવ્યુ તેમ શરત એક જ છે કે, તમારી નોટની અંદર ખાસ પ્રકારના ચિન્હો કે એવું કઈ હોવું જોઈએ, જેના કારણે નોટ અલગ અને વિશિષ્ટ લાગે અને તેને ખરીદનાર વ્યક્તિને લેવામા પણ રુચિ જાગે.

image source

જેમકે, જો કોઈ ચલણી નોટમા ૭૮૬ નંબર અથવા તો કોઈ એક જ નંબર આખી નોટ ની અંદર વારંવાર આવતો હોય તો ઘણા બધા એવા લોકો હોય છે કે જે આવી નોટ ને ભાગ્યશાળી માને છે અને તેને ખરીદીને સામેવાળા ને મોં માંગી કિંમતે આપે છે.

image source

જો તમારી પાસે પણ આવી ૨ રૂપિયાની નોટ હોય અથવા તો બીજી કોઈપણ નોટ અને જુના ચલણી સિક્કા હોય તો આજે જ આ વેબસાઈટ પર જઈને તેમાં લેવડ દેવડ કરતી વેબસાઈટ ઉપર તમે વિઝીટ કરી તમે તેને વેચવાનો પ્રયત્ન કરો. એવું નથી કે તેના ઉપર તમે માત્ર ૨ રૂપિયાની જ નોટને વેચી શકો છો પરંતુ, તમે કોઈપણ જૂની નોટ અને ચલણી સિક્કાઓને અહી વેચી શકો છો અને આ સિક્કાની કિંમત પણ લાખોમા અંદાજવામા આવે છે અને વેચાય છે. આમ તમે પણ આવી નોટને વેચી માલામાલ અને ધનવાન બની શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ