બોલિવૂડના આ ફેમસ સેલેબ્સ આજે પણ નથી યુઝ કરતા સોશિયલ મિડીયાનો..

સોશિયલ મીડિયા થી દુર બોલીવુડ સેલેબ્સ

image source

સોશિયલ મીડિયાના આશરે આજે દરેક વ્યક્તિ પ્રસિદ્ધ થવા ઈચ્છે છે. જો કે બોલીવુડના કેટલાક સેલેબ્સ એવા પણ છે જેઓ હજી સુધી સોશિયલ મીડિયાથી દુર રહે છે. જો કે, તેમના ફોટોસ વાઈરલ થઈ જાય છે પરંતુ તેમના ફેંસ ઈચ્છે છે કે તેમનું પોતાનું એક ઓફીશીયલ અકાઉંટ હોય.

લોકપ્રિયતા પ્રાપ્ત કરવા માટે સૌથી સરળ ઉપાય હાલના સમયમાં સોશિયલ મીડિયા છે. બોલીવુડમાં પણ મોટી સંખ્યામાં એકટર અને એક્ટ્રેસ આજે સોશિયલનો ઉપયોગ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા દ્વારા તેઓ વધારે ફેમસ થઈ રહ્યા છે. તેમછતાં બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં કેટલાક એવા પણ ટોપ એકટર અને એક્ટ્રેસ છે, જેઓ સોશિયલ મીડિયાથી દુર રહે છે.

જો કે તેમના ફોટોસ તેમના ફેંસ દ્વારા બનાવેલ ગ્રુપ માંથી વાઈરલ થઈ જ જાય છે. પણ, ફેંસ ઈચ્છે છે કે તેઓ ખુદ સોશિયલ મીડિયા પર આવે. એમાં રણબીર કપૂરથી લઈને જુના સમયની ટોપ એક્ટ્રેસ રેખા સુધી સામેલ છે. કોણ કોણ નથી, સોશિયલ મીડિયા પર એક રીપોર્ટ-

કંગના રનૌત:

image source

કંગના પણ એ એકટ્રેસેસમાં સામેલ છે, જે દરેક મુદ્દા પર પોતાનો એક નજરીયો રાખે છે. તેમછતાં કંગના રનૌત પોતે હજી સુધી સોશિયલ મીડિયા પર નથી. મોટાભાગના કંગના રનૌતના વિચાર તેની બહેન રંગોલી ચંદેલ પોતાના અકાઉંટથી સાર્વજનિક કરે છે. જો કે ફેંસ જરૂર ઈચ્છે છે કે કંગના રનૌત સોશિયલ મીડિયા પર આવે.

કરીના કપૂર ખાન:

image source

કરીના કપૂર ખાન પણ સોશિયલ મીડિયા પર નથી, આ સાંભળીને કેટલાકને ભરોસો નહી થાય. પણ આ સાચું છે. બેબો એટલે કે કરીના કપૂર ખાન પોતાની પર્સનલ અને સાર્વજનિક જીવનમાં ભલે દરેક મુદ્દા પર પોતાની અલગ સલાહ રાખવા માટે જાણવામાં આવે છે, પણ સોશિયલ મીડિયાથી અંતર હજી પણ બનાવી રાખ્યું છે. જો કે, આ પણ એક અંદાજ જ છે કે કરીના કપૂરનું એક અકાઉંટ છે, તેનું વેરીફાઈ થવાનું હજી બાકી છે. વિચારવા જેવી વાત છે બોલીવુડની કહેવાતી ગોસીપ ક્વીન સોશિયલ મીડિયા પર છે જ નહી!!!

રણબીર કપૂર:

image source

બોલીવુડમાં રણબીર કપૂર પોતાના માટે એક ખાસ સ્થાન ધરાવે છે. બોલીવુડ ઇન્ડસ્ટ્રીના શહેનશાહ અમિતાભ બચ્ચન સુધી રણબીર કપૂરની એક્ટિંગના વખાણ કરતા થાકતા નથી. રણબીર કપૂરની દરેક ફોટો વાઈરલ થઈ જાય છે. પણ, રણબીર કપૂર પોતે સોશિયલ મિડીયાથી દુર રહેવાનું પસંદ કરે છે. જો કે, એના કેટલાક ફેંસ ગ્રુપ છે. પણ, ફેંસ ઈચ્છે છે કે રણબીર કપૂર પોતે સોશિયલ મીડિયા પર આવે.

રેખા:

image source

બોલીવુડમાં દશકો સુધી રાજ કરનાર એક્ટ્રેસ રેખાને ચાહવાવાળાની કોઈ કમી નથી. રેખાના હમઉમ્ર અમિતાભ બચ્ચન કે ઋષિ કપૂર સોશિયલ મીડિયા પર ઘણા એક્ટીવ રહે છે. પણ, રેખા કદાચ સોશિયલ મિડીયાથી દુર રહેવાનું જ પસંદ કરે છે. જો કે, ફેંસને આશા છે કે રેખા જલ્દી જ સોશિયલ મીડિયા પર આવશે.

સૈફ અલી ખાન:

image source

સૈફ અલી ખાન પણ પત્ની કરીના કપૂર ખાનની જેમ સોશિયલ મીડિયાથી દુર રહેવાનું પસંદ કરે છે. સૈફ અલી ખાન શરુઆતથી જ સોશિયલ મિડીયાથી દુર રહે છે. જો કે આ અટકળો પણ હતી કે સૈફ અલી ખાન અકાઉંટ બનાવી શકે છે. જો આવું થાય તો ફેંસ માટે આનાથી મોટી ખુશ ખબરી શું હોઈ શકે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ