જો ફોલો કરશો કરિના કપૂરના આ નુસ્ખા, તો વજન ઘટી જશે સડસડાટ, અને સાથે થશે આ અનેક ફાયદાઓ

કરીનાની હેલ્થ ટીપ્સ

બોલીવુડ અભિનેત્રી અને સ્ટાઈલ ડીવા કરીના કપૂર ખાન (kareena Kapoor khan)એ પોતાના પ્રંસશકો માટે પોતાના ફિટનેસ સિક્રેટ (fitness secret) શેર કર્યા છે. જો કે અભિનેત્રી કરીના કપૂર ખાન સોશિયલ મીડિયા (kreena Kapoor on social media)નો વધારે પ્રયોગ કરતી નથી, તો પણ કરીના કપૂરે આ પ્લેટફોર્મ પર પોતાના જીમ(kareena Kapoor exercise routine)વિષે કેટલીક જાણકારીઓ શેર કરી છે.

image source

એજંસી મુજબ પિંકવિલા ડોટ કોમની રીપોર્ટમાં વર્કઆઉટ સિવાય કરીના (workout routine)નું માનવું છે કે જીવન પ્રત્યે સકારાત્મક અભિગમ અને સ્વસ્થ દ્રષ્ટિ કોણની સાથે સારું ભોજન સ્વસ્થ રહેવા માટે સૌથી સારી રીત છે. બેબોના નામથી પણ લોકપ્રિય અભિનેત્રી કરીનાએ ખુલાસો કર્યો છે કે તે પોતાના દિવસની શરુઆત લીંબુ ભેળવેલ એક ગ્લાસ ગરમ પાણી પીવાથી કરે છે.

image source

એવા ઘણા બધા લોકો છે જેમના દિવસની શરુઆત એક કપ કોફી કે ચાથી થાય છે. આ જાણતા હોવા છતાં પણ કે આ આદતથી આપના સ્વાસ્થ્યને કેટલાક નુકસાન થઈ શકે છે આપ આ આદતને નથી છોડી શકતા કેમકે આપની આ જ આદત આપને સવારે પેટ સાફ કરવામાં આપની મદદ કરે છે. પરંતુ આપની આ આદત ઝડપથી વજન ઘટાડવા (lose weight fast)ના આપના લક્ષ્યને આપનાથી દુર કરી શકે છે.

સવારે ઉઠીને ગરમ લીંબુ પાણી પીવાના ફાયદા(benefits of drinking warm lemon water in morning)

૧.ઝડપથી વજન ઘટાડવાનો ઘરેલું ઉપાય બની શકે છે આ મોર્નિંગ ડ્રીંક:

image source

જો આપ કેટલાક અઠવાડિયા કે મહિનાઓ પછી કોઈ પાર્ટીની શાન બનવું છે કે કોઈ જૂની ડ્રેસ પહેરવી છે, તો આજથી જ નિયમિત રીતથી સવારે એક ગ્લાસ ગરમ પાણી પીવાનું શરુ કરો. જો આપ એક ગ્લાસ ગરમ પાણી પીવો છો, તો એનાથી શરીરમાં જામી ગયેલ ચરબી સમાપ્ત થાય છે. જે વજન ઘટાડવામાં મદદગાર સાબિત થાય છે.

૨.બ્લડપ્રેશર થાય છે કંટ્રોલ:

image source

જો આપ હાઇપર ટેન્શનના શિકાર છો તો આપના ભોજનમાં લીંબુ એક સુપરફૂડ છે. જો આપ સવારે ઉઠીને એક ગ્લાસ ગરમ લીંબુ પાણી પીવો છો, તો આ બ્લડ પ્રેશરને ઘટાડે છે. તેમજ ગરમ પાણી બ્લડ સર્ક્યુલેશનને યોગ્ય કરે છે. એટલું જ નહી ગરમ પાણી પીવાથી આખા શરીરમાં ફેલાયેલ વિષાક્ત તત્વોને બહાર કાઢવાનું કામ કરે છે.

૩.ડાયજેશન સુધરે છે.:

image source

રોજ સવારે ગરમ પાણી પીવાથી પાચન શક્તિ તંદુરસ્ત થાય છે. જે ભોજનને સારી રીતે પચાવવામાં કે ડાયજેસ્ટ કરવામાં ખુબ મદદગાર સાબિત થાય છે અને યોગ્ય રીતે સ્વાસ્થ્યને સ્વસ્થ બનાવી રાખે છે.

૪.ઈમ્યુનીટી મજબુત થાય છે.:

image source

બદલાતી ઋતુમાં સ્વાસ્થ્ય બનાવી રાખવા માટે રોજ સવારે ખાલી પેટ એક ગ્લાસ ગરમ પાણીમાં લીંબુ નાખીને પીવો, આમ કરવાથી શરીરની રોગપ્રતિકારક ક્ષમતામાં વધારો થાય છે.

૫.કબ્જ અને એસિડીટીથી તરત રાહત અપાવે છે.:

image source

જો આપને ક્બ્જની ફરિયાદ રહે છે, તો પણ ગરમ પાણી આપને મદદ કરી શકે છે. આવામાં સવારે ગરમ પાણી પીવાથી ખુબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. ગરમ પાણી પીવાથી એસીડીટી(acidity)થી છુટકારો મળે છે. ખરેખરમાં એસીડીટી પેટ ખરાબ થવાના કારણે થાય છે. જો આપ રોજ સવારે એક ગ્લાસ ગરમ પાણી પીવો છો, તો એનાથી આપનું પેટ ઠીક રહેશે અને આપને એસીડીટી જેવી સમસ્યાનો સામનો નહી કરવો પડે.

૬.મળશે ખુબસુરત ત્વચા.:

image source

જી હા, સવાર સવારમાં ગરમ પાણી પીવાથી ત્વચામાં નવી ચમક મેળવી શકાય છે. લીંબુમાં વિટામીન સી હોય છે જે કોલેજન ફોર્મેશન માટે ખુબ જરૂરી છે. આ ત્વચાને જવાન બનાવી રાખવામાં અને સ્વસ્થ રાખવામાં મદદગાર સાબિત થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ