આ વાયરલ વિડીયોમાં રાની દેખાઇ રહી છે ખૂબ જ બોલ્ડ, જોતાની સાથે જ અનેક ફેન્સ મુકાઇ ગયા શરમમાં

રાની મુખર્જીનો અત્યંત બોલ્ડ લૂક થઈ રહ્યો છે વાયરલ, જુઓ વિડિયો

image source

રાની મુખર્જીની ફિલ્મ હિચકીએ ગયા વર્ષે ખુબ જ સારું પ્રદર્શન કર્યું હતું. તેણી હાલ ફિલ્મોમાં ઘણી ઓછી એક્ટિવ છે.

હાલ તેણી પોતાની દીકરી પર વધારે ધ્યાન આપી રહી છે અને માટે જ તેણી ફિલ્મોમાં પણ ઓછું કામ કરી રહી છે.

image source

પણ આ શુક્રવારે એટલે કે 13મી ડિસેમ્બરે તેણીની ફિલ્મ મર્દાની ટુ રીલિઝ થવા જઈ રહી છે અને હાલ તેણી તેના પ્રમોશનમાં ખુબ જ વ્યસ્ત છે.

તેવા સમયે તેણીની એક વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહી છે જેમાં તેણી અત્યંત બોલ્ડ એન્ડ સેક્સી લાગી રહી છે.

આ વાયરલ વિડિયોમાં રાનીએ ક્રીમ કદલરનું બોલ્ડ ડીઝાઈનવાળુ ડીપ બેક વાળુ ગાઉન પહેર્યું છે. તેમાં તેણી ખુબ જ બોલ્ડ એન્ડ સેક્સી લાગી રહી છે. અને તેના ફેન્સને પણ તેણીનો આ બોલ્ડ અવતાર ખુબ જ ગમી રહ્યો છે.

આ ક્રીમ સાટીન ગાઉન સાથે રાનીએ લાલ ચટક લિપસ્ટિક લગાવી છે. અને તેના કારણે પણ રાની બોલ્ડ લાગી રહી છે.

image source

આ ગાઉનની એટલા માટે ચર્ચા થઈ રહી છે કારણ કે તેની બેક ખુબ જ ડીપ છે તો તેની ફ્રન્ટ જરા પણ ડીપ નથી.

તેણીએ પોતાનો આ લૂક શીમરી ડાર્ક બ્લૂ ક્લચથી પુર્ણ કર્યો છે. અને ગાઉનની આ બોલ્ડ ડિઝાઈનના કારણે જ રાની સેક્સી લાગી રહી છે અને માટે જ રાનીનો આ સેક્સી લૂક ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે.

image source

તમને જણાવી દઈએ કે રાની મુખર્જી ફિલ્મી બેકગ્રાઉન્ડથી આવી છે તેણીના પિતા પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે ઘણા લાંબા સમયથી જોડાયેલા છે તેણીએ પણ ખુબ જ નાની ઉંમરે બોલીવૂડમાં પ્રવેશ કર્યો હતો.

બીજી બાજુ તેનો પતિ યશ રાજ ફિલ્મ્સનો કર્તાહર્તા આદિત્ય ચોપરા છે. હાલ રાનીની મર્દાની 2 ફિલ્મ રિલિઝ થઈ રહી છે.

image source

જેમાં તેણી એક સુપર કોપનું પાત્ર ભજવી રહી છે. મર્દાનીનો પ્રથમ ભાગ લોકોને ખુબ પસંદ આવ્યો હતો અને મર્દાની 2ના ટ્રેલરને પણ લોકોએ ખુબ પસંદ કર્યું છે.

અને રાનીને આશા છે કે મર્દાની 2ને પણ લોકો ખુબ પસંદ કરશે.

image source

આમ તો રાની મુખર્જીનો ફેન વર્ગ ખુબ મોટો છે પણ તેણી પોતાનું કોઈ સોશિયલ મિડિયા અકાઉન્ટ નથી ધરાવતી પણ તેણીના ફેનપેજ સોશિયલ મિડિયા પર ઘણા બધા છે અને તેના પર જ તેણીને લાખો ચાહકો ફોલો કરી રહ્યા છે. અને ત્યાં જ રાણીનો આ સુપર બોલ્ડ લૂક લોકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

હમણા થોડા સમય પહેલા જ રાનીએ પોતાની દીકરી અદીરા ચોપરાની ભવ્ય બર્થડે પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી હસ્તીઓએ તેમના બાળકો સાથે હાજરી આપી હતી અને ખુબ જ મસ્તી કરી હતી.

image source

જેમાં કરણ જોહર પોતાના ટ્વીન્સ તેમજ અમિતાભ બચ્ચનની દીકરી શ્વેતા બચ્ચન પણ જોવા મળી હતી તો શિલ્પા શેટ્ટી પણ પતિ રાજ કુન્દ્રા અને દીકરા સાથે ત્યાં જોવા મળી હતી.

જો કે રાનીનો પતિ એટલે કે ડીરેક્ટર આદિત્ય ચોપરા ક્યાંય જોવામાં નહોતો આવ્યો. એમ પણ તેને લાઇમલાઇટમાં રહેવું જરા પણ પસંદ નથી અને રાની પણ તે સારી રીતે જાણે છે અને માટે જ તે પોતાની દીકરીને પણ મિડિયા સામે લાવતા ખચકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ