બધાની વચ્ચે ના જોતા આ VIDEO, જેમાં સની લિયોની થઇ છે ટોપલેસ અને…

Video: કાળી રસદાર દ્રાક્ષથી ભરેલ બાથટમાં સન્ની લિયોનનો મજેદાર વીડિયો થયો વાઈરલ…

દ્રાક્ષથી ભરેલા બાથટબમાં બેસીને સન્ની લિયોને તેની મસ્તીભરી અદાઓથી બનાવ્યો વીડિયો… સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે, તમે જોયો કે નહીં? સન્ની લિયોનનો આ ક્રેઝી વીડિયો તેના ચાહકોને પણ ક્રેઝી કરી શકે છે.

image source

સન્નીએ તેના તોફાની સ્વભાવનો આપ્યો પરચો…

બોલીવુડની બોમ્બશેલ સન્ની લિયોન ફિલ્મોમાં કારકિર્દી બનવા તરફ આગળ વધી રહી છે ત્યારે હવે તેના અન્ય નવા સાહસોમાં પણ તેની અદાઓ જોવા મળે છે. આ ૩૮ વર્ષની સુંદર અભિનેત્રી તેના પતિ ડેનિયલ વેબર સાથે ત્રણ વહાલા બાળકોની માતા તરીકેનું જીવન જીવવાની સાથે દરેક પ્રકારની મજા માણી રહ્યા છે.

image source

તેન બાળકોની સાથે હજી પણ ખૂબ તોફાન મસ્તી કરી લે છે. એમ કહીએ કે, તેણે હજી સુધી તેની અંદરની એક તોફાની છોકરીનો સ્વભાવ છોડ્યો નથી. સની સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે, અને તેના બ્યૂટીફૂલ – સિઝલિંગ ફોટોઝ અને વંડરફૂલ વીડિયોઝથી તેના ચાહકોને પ્રભાવિત કરવામાં ક્યારેય નિષ્ફળ નથી થતી.

તેનો ચાહક વર્ગ એક વિદેશી સેલિબ્રિટીનો હોય એવું મોટું ફેન ફોલોઈંગ ધરાવે છે. તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ ઉપર ૨૮ કરોડથી વધુ ફોલોઅર્સ છે.

image source

સન્ની તેના પરિવાર સાથે કરે છે, લાઈફ એન્જોય…

થોડા સમય પહેલાં તે તેની આગામી ફિલ્મ ફ્રોઝન – ૨ના પ્રિમિયરમાં પતિ ડેનિયલ અને દીકરી નિશાને સાથે લઈને ફોટોશૂટ કરાવતી દેખાઈ હતી. તેની પાર્ટીમાં તે દીકરીને એટલે લઈને ગઈ હતી કે તેની દીકરી નિશા ફિલ્મની બંને મેઈન કેરેક્ટર્સ એલ્સા અને આનાની બહુ મોટી ફેન છે.

image source

થોડા સમય પહેલાં તેણે ફ્રોઝન થીમ સાથે નિશા માટે બર્થ ડે પાર્ટી પણ એરેન્જ કરી હતી. આ પાર્ટીમાં તેમની દીકરીને ખુશ કરવા તેણે બધા જ પ્રયત્નો કર્યા હતા. તે બાળકો અને પતિ સાથે અવારનવાર આઉટીંગ અને ટૂર પર જતી દેખાય છે.

તેના બંને દીકરાઓ નોહ અને આશર પણ તેની સાથે સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહે છે. તે તેના ખૂબસૂરત ફોટોઝ અને મેમરી કાયમ તેની પ્રોફાઈલ પર શેર કરે છે.

image source

સન્નીએ મૂક્યો છે એક રસપ્રદ વીડિયો, જોઈએ સૌ ચોંકી જાય છે…

‘ધ લીલા’ની આ અભિનેત્રીએ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર સેટ્સની પાછળ બેસીને બનાવેલ એક બૂમરેંગ વીડિયો શેર કર્યો છે જેમાં તેની અંદરની દિવાનગી અને રમતિયાળ સ્વભાવની ઝલક ચોક્કસ જોઈ શકાય છે.

image source

આ તેના સ્વભાવની એવી બાજુ છે, જેનાથી આપણે કદાચ અચાણ છીએ, અને તેના જેવી કોઈ અભિનેત્રીઓ ભાગ્યે જ આવી મસ્તી કરી શકવાની હિમ્મત કરી લેતી હોય છે. પાણી અને દ્રાક્ષથી ભરેલા બાથટબમાં સનીને ભીની થતી તેને વીડિયોમાં જોઇ શકાય છે.

તે બંને હાથમાં દ્રાક્ષ પકડીને તેમને નિચોવીને, આખા રસનો શરીર ઉપર અને બહાર ચારે બાજુ છંટકાવ કરતી જોવા મળે છે. તેણીએ આ વિડિઓને કેપ્શન આપ્યું કે, “ઘણા બધા (ક્રેઝી) પાગલપનવાળા કેપ્શન આ સમયે ધ્યાનમાં આવે છે.” સન્નીના આ મજેદાર વીડિયોને એક જ દિવસમાં લાખોની સંખ્યામાં લાઈક્સ મળી છે.

image source

આ વીડિયો તેના આગામી પ્રોજેક્ટ માટે છે…

સન્ની લિયોન તેના બોલ્ડ વીડિયો માટે જાણીતી છે. પરંતુ છેલ્લા લાંબા સમયથી તે ફિલ્મી પડદે તેમજ વૈશ્વિક રીતે કેટલાક રસપ્રદ બીઝનેસ સાથે પણ જોડાયેલી છે.

હાલમાં તેણી એક સ્પોર્ટ્સ ટીમ ખરીદીને, બીઝનેસ વુમન બની છે.

image source

સન્ની લિયોનની ફિલ્મી કારકિર્દી સિવાય તેના આગામી કામ વિશે જણાવીએ તો યુકેમાં આયોજિત સેલિબ્રિટીની માલિકીની સેવન-એ-સાઇડ ઇન્ડોર ફૂટબોલ ટૂર્નામેન્ટમાં સન્નીએ તાજેતરમાં આઈપીએલ સોકરની લિસ્ટર ગેલેટોસ ટીમમનો એક હિસ્સો ખરીદ્યો છે.

image source

આ ટીમ જાઝ ધામિની કો-ઓરન પણ છે. સન્નીએ આઈએએનએસને કહ્યું: “રમતગમત વૈશ્વિક ભાષા બોલે છે અને મને આનંદ છે કે મને ઉભરતી પ્રતિભાને પ્રોત્સાહિત કરવાની તક મળી છે. આઈપીએલ સોકર ખેલાડીઓને યોગ્ય પ્રકારનો સંપર્ક, સુવિધાઓ અને પ્લેટફોર્મ આપે છે.

સન્ની બોલીવુડમાં હવે જામી ગઈ છે…

 

View this post on Instagram

 

A post shared by Sunny Leone (@sunnyleone) on

સન્ની લિયોન હવે બોલીવુડ માટે અજાણ્યું નામ કે ચહેરો નથી રહી. તેણે સારી એવી ફિલ્મો કરી છે. છેલ્લે આપણે તેને અર્જૂન પટિયાલામાં જોઈ હતી. સાથે તેણે થોડા સમય પહેલાં જ મોતીચૂર ચકનાચૂર ફિલ્મમાં એક આઈટમ સોંગમાં ગેસ્ટ અપીરિયન્સ પર્ફોમન્સ આપ્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ