આર્થિક તંગીથી ત્રાહિમામ પોકારી ગયા છો? તો આજે જ ઘરમાં મુકી દો આ પ્લાન્ટ, ક્યારે ઘરમાં નહિં ખૂટે ધન

જો તમે ઈચ્છતા હોય સૌભાગ્ય અને ધનની પ્રાપ્તિ, તો આજે ઘરમાં મૂકી દો બામ્બુ પ્લાન્ટ.

જો તમે તમારા ઘરમાં ખુશીઓ લાવવા માંગતા હોય તો ઘરમાં બામ્બુ પ્લાન્ટ આજે જ મૂકી દો. ફેંગશુઈ અનુસાર ઘરમાં બામ્બુ પ્લાન્ટ રાખવાના અનેક ફાયદા હોય છે, જેના વિશે આજે અમે તમને જણાવીશું.

ગુડ લક માટે બેસ્ટ

ફેંગશુઈ અનુસાર, બામ્બુ પ્લાન્ટ્સને ગુડ લક પ્લાન્ટ્સ પણ કહેવામાં આવે છે. એનાથી સૌભાગ્ય અને શુભ ફળની પ્રાપ્તિ થાય છે. બામ્બુ પ્લાન્ટસને તમે તમારા મિત્રો કે સગને ગિફ્ટ તરીકે પણ આપી શકો છો.

image source

પ્રગતિમાં મદદરૂપ

બામ્બુ પ્લાન્ટસને પ્રગતિનું પ્રતીક પણ માનવામાં આવે છે. જેમ જેમ આ છોડ વધે છે તેમ તેમ ઘરના સભ્યોની પણ પ્રગતિ થાય છે.

સ્વાસ્થ્ય માટે શુભ

સ્વાસ્થ્યની દ્રષ્ટિએ શુભ ગણાતા બામ્બુ પ્લાન્ટસને ઘરમાં રાખવાથી બામ્બુ પ્લાન્ટસની જેમ ઘરના સભ્યોની ઉંમર લાંબી થાય છે. બામ્બુ પ્લાન્ટ્સને પૂર્વ દિશામાં રાખવાથી ઘરના સભ્યોનું સ્વાસ્થ્ય સારું રહે છે.

image source

સંપન્નતાને વધારે છે.

બામ્બુ પ્લાન્ટ્સને પૂર્વ દક્ષિણ દિશામાં રાખવાથી ઘરમાં ધન ધાન્યનું આગમન થાય છે.

નકારાત્મકતાને દૂર કરે છે.

બામ્બુ પ્લાન્ટ્સ પોઝિટિવ એનર્જીથી ભરપૂર હોય છે. બામ્બુ પ્લાન્ટસની હાજરી સકારાત્મક ઉર્જાને પોતાની તરફ આકર્ષિત કરે છે, જેનાથી ઘરમાં હંમેશા ખુશીનો માહોલ જળવાઈ રહે છે.

પ્રેમનું પ્રતીક છે બામ્બુ પ્લાન્ટ

image source

જો તમે સિંગલ હોવ તો પોતાના ઘરમાં 2 સ્ટેક વાળા બામ્બુ પ્લાન્ટ્સ લગાવો.

તમારા ઘરમાં ક્યાં લગાવશો બામ્બુ પ્લાન્ટ.

મોટાભાગે બામ્બુ પ્લાન્ટસને પૂર્વના ખૂણામાં રાખવામાં આવે છે. જો તમે ધન અને ભાગ્યને આકર્ષિત કરવા માંગતા હોય તો એને દક્ષિણ પૂર્વ દિશામાં મૂકી શકો છો. જો તમે બામ્બુ પ્લાન્ટસને દક્ષિણ પૂર્વ દિશામાં મુકવાથી તકલીફોમાંથી છુટકારો મળે છે અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.

image source

બામ્બુ પ્લાન્ટ્સ વાયુ શોધકના રૂપમાં પણ કાર્ય કરે છે અને પ્રદૂષકોને પણ હટાવે છે. બામ્બુ પ્લાન્ટ્સ બેથી ત્રણ ફૂટ સુધી વધે છે અને એની કાળજી લેવી પણ સરળ હોય છે.

પ્લાન્ટને સીધા તડકાથી બચાવો.

પ્લાન્ટને પારદર્શક કન્ટેનરમાં રાખો જેથી એના રુટ્સ જોઈ શકાય, એ સિવાય આ કન્ટેનરમાં બધા પાંચ તત્વ હોવા જોઈએ- પૃથ્વી, ધાતુ, લાકડું, પાણી અને અગ્નિ.

image source

રાખો આ વાતોનું ખાસ ધ્યાન.

  • આ છોડ જો હર્યો ભર્યો રહે છે તો એનો અર્થ છે કે તમારું ઘર સુખી સંપન્ન છે ત્યાં કોઈ વાતને કઈ જ કમી નથી.
  • જો એના પાન પીળા પડી જાય છે તો એ અશુભ સંકેત છે. દર 15 દિવસે છોડનું પાણી બદલતા રહો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ