આંખોની રોશની વધારવા માટે જરૂરી છે આ 6 ખોરાક : ન્યુટ્રિશિયન અગ્રવાલ

આંખો ની રોશની ખરાબ થવાનું મુખ્ય કરણ એ છે કે આપણે પૌષ્ટિક ખોરાક નથુ લેતા. આંખો થઈ જોડાયેલી સમસ્યા દુનિયામાં સામન્ય થઈ ગઈ છે ..વિશ્વ સંગઠન અનુસાર દુનિયામાં 1.3 અબજ લોકો કોઈ ન કોઈ આંખોની સમસ્યાઓ પીડિત છે.

કોઈ ન કોઈ માણસ આંખોની બીમારી થી પરેશાન છે આથી આંખોની નિયમિત તપાસ કરવી જરૂરી છે જો કે આંખોની સમસ્યા રોકવા માટે એક સ્વસ્થ પૌષ્ટિક આહાર અપનાવવો જોઈએ। ન્યુટ્રિશીસ્યન નામે અગ્રવાલ કહે છે કે ઇન્સ્ટાગ્રામ પ રાવ કેટલાક ખડીઃ પદાર્થો વિષે કહેવામાં અવાયું છે જે આંખોની રોશની જાળવી રાખવાં મદદરૂપ થાય છે. જો હેલ્ધી વિઝન ને વધારવી હોય તો પૌષ્ટિક આહાર લેવો ખુબ જરૂરી છે

માનસિક અને શરીરિક તણાવથી લઈને ઓવર વેઇટિંગ , કુપોષણ , અતિ વધારે પ્રમાણમાં ખાંડ , માણસ , પ્રોટીન અને જંક ફૂડ , ખરાબ મસાલ ટોન , શારીરિક ગતિવિધિ ની ખામી આપણા વિઝન પાર અસર પડી શકે છે.

હેલ્ધી આઈઝ માટે આપણે સ્વશ્થ જીવન શૈલી ને અપનાવવી પડશે , નિયમિત વ્યાયામ ની સાથ સાથે આપણા આહારમાં આપણે પૌષ્ટિક ખાદ્ય પદાર્થો ને સામીલ કરવા જોઈએ , આવો નજર નાખીએ નામે ગરવાલ ના આપાયેલા સૂચનો પાર અને હેલ્ધી વિઝન આપતા ખાદ્ય પદાર્થો પર.

1; લીલા પાનવાળા શાકભાજી :આ શાકભાજીઓમાં લ્યુટિન અને જિંકેક્સથેન ભરપૂર માત્રમાં હોય છે જેના દ્રષ્ટિ વધુ બહેતર બનાવવામાં અમદદરૂપ થાય છે , વિટામિન સી થી ભરપૂર પાંદડા વાળા શાકભાજી સાગ થી આપણી આંખો ના સ્વાસ્થ્ય માટે કહું ફાયદાકારક છે , પાલખ , કોલર્ડ ગ્રીન્સ , અને કાલા પાંદડા વાળા શાકભાજી એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

2 ખાટાં ફળ :સંતરા . અંગુર અને લીંબુ તમારી આંખો ની રોશની માટે ફાયદામંદ હોય છે ખાતા ફળ માં વિટામીન સી એન્ટી ઓક્સીડંટ ના રૂપ માં કાર્ય કરે છે અને ઉંમર થી સંબંધિત આંખોની ક્ષતિ ને રોકવા માટે મદદ કરે છે

3. નટ્સ: આ ઓમેગા-૩, ફેટી એસિડ અને વિટામિન ઈ થી ભરપૂર હોય છે, આ બન્ને ઉંમર સંબધિત આંખો ની સમસ્યાઓ થઈ લડવામાં મદદરૂપ થાય છે,મગફળી, બ્રાઝીલ નટ્સ અને અખરોટ આપની રોશની માટે ખૂબ સારાં છે

4 : માછલી: સેલ્મન, ટ્રાઉટ, ટુના, અને હેરિંગ એવિ માછલીઓ છર જે તમારી આંખોની રોશની માટે સારી છે, ઓઈલી માછલી ઓમેગા, 3 ફેઈટી એસિડથી ભરપૂર હોય છે , જો મેક્યૂલર ડિજરનેશન અને દ્રાય આઈ સિન્ડ્રોમ થી આંલ્હોને સુરક્ષા આપે છે નમામિ અગ્રવાલને પોતાના બ્લોગમાં લખ્યું છે કે ઓમેગા 3 ફૈટી એસિડ આંખો થી અંતઃસ્ત્રાવી તરલ પદાર્થ ને કાઢવામાં મદદરૂપ થયા છે જો મોતિયાના જોખમ ને ઓછા કરે છે.

5 : બીજ : કેટલાક બીજ એવા છે જેમ કે સૂરજમુખી ભાંગ અને ચિયા ના બીજ જે આંખોને રોશની આપવાનું કાયમ કરે છે અને આંખોની રોશની સુધારે છે, આ બીજોમાં આવેલ ફેટી એસિડ ડ્રાય આંખો માં સુધાર લાવે છે આ બીજ ઓમેગા 3 ફેટી એસિડ માં પણ સર્મુધ્ધ હોય છે અને વિટામિન એ થી ભર પુર હોય છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ