આઈશા કેસમાં મળ્યો ખતરનાક પુરાવો, એક ચિઠ્ઠી મળતાં જ હાહાકાર મચી ગયો, જાણો શું લખ્યું હતું આ છોકરીએ

આઈશા કેસમાં રોજ કંઈક અને કંઈક નવા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે આજે ફરીથી સૌથી મોટો ઘટસ્ફોટ થયો છે અને લોકો ચોંકી ગયા છે. એક ચિઠ્ઠી મળી છે અને જેમાં બધી જ વાત બહાર આવી ગઈ છે. આરોપીને કોર્ટમાં રજુ કરતા પહેલાં જ આઈશાની એક ચિઠ્ઠી મળી છે. જે ચીઠ્ઠી આઇશાએ મરતા પહેલા તેના પતિ આરીફને લખી હોવાનું કહેવામાં આવે છે. આ ચિઠ્ઠીમાં આઈશાએ પોતાની આપવીતિ લખી હતી. આઇશાએ આ પત્રમાં તેનો પતિ તેના પર ખોટા આરોપ લગાવતો હોવાની વાત કરવામાં આવી છે.

image source

આ સાથે જ કહેવામાં આવી રહ્યું છે કે પેટમાં બાળક હોય ત્યારે આરીફ લાતો મારતો હતો અને બાળક હોવાનું પણ લખ્યું હતું. આ ઉપરાંત આઇશાએ લખ્યું હતું કે આરીફ તુમ્હારા પુરા હક હૈ મુજે પરેશાન કરને કા પર મે ગલત નહીં હું. જો આ ચિઠ્ઠીમાં શું લખ્યું એના વિશે વાત કરીએ તો માય લવ આરુ. ‘આરું મુજે માફ કરના હો સકે તો. ઓર એક રિક્વેસ્ટ હૈ પ્લીઝ ઇતની નફરત મત કરો. કઈ સારી બાતે હૈ જો મેને નહીં કરી આરું.

image source

આસિફ મેરા બેસ્ટેસ્ટ ફ્રેન્ડ હે, બેસ્ટ ભાઈ હે. બસ બુરા લગા કી તુમને તુમ્હારી બુરાઈયો કો છુપાને કે લિયે મેરા નામ આસિફ કે સાથ જોડ દીયા. આરું એક બાર પ્યાર સે પૂછતે તો હર કનફ્યૂઝન દૂર હોતી પર તુમ્હારે પાસે વક્ત હી કહાં થા. તુમ હંમેશા અપને મેં હી બીઝી રહેતે થે. મેરી હર બાત તુમ્હે અજીબ લગતી થી, વેસ્ટ લગતી થી.

image source

આઇ નો આરુ ઇરિટેટ વીથ મી બિકોઝ તુમ્હારે દિમાગ મેં કુછ ઓર હી ચલ રહા થા. આરું નારાજ હું તુમસે બહોત નારાજ હું. ધોખા દીયા તુમને મુજે. સબ કુછ હોને કે બાદ ભી મે ફીર ભી પ્યાર કરતી હું. મેં તુમ્હારે અલાવા કીસ ઓર કી નહી સકતી. આરૂ ચાર દિન અકેલે થે કમરે મેં હમ ભુખે પ્યાસે. એક બાર ભી કોઈ પૂછને નહીં આયા, જબ કી મેં પ્રેગ્નેનન્ટ થી. તુમ આતે તો ભી મુજે મારતે થે ઔર મેરે લિટલ આરું કો ચોટ લગ ગયી. સો મેં ભી ઉસી કે પાસ જા રહી હું, તુમ્હે વક્ત નહીં કોઈ બાત નહીં, તુમ્હે હક હે મુઝે સતાને કા પુરા હક હે. મેં જીતે જી તો તલાક નહીં દુંગી સો સોચા મર હીં જાતે હેં લેકીન યે સચ હે કે મેને કભી ધોખા નહીં દિયા તુમ્હે.

image source

આગળ આઈશાએ લખ્યું કે- તુમ હંમેશા ઇગ્નોર કરતે રહે, હર જગા બેઇજજતી ક તુમ મત ભુલો મેરા હક થા તુમ પર એઝ અ વાઇફ. ઇન શોર્ટ આરું મેરી ગુમનામી પર બાતે મત બનાના પ્લીઝ. તુમને હસતી ખેલતી ઝિંદગી ઉજાડ દી એક નહીં દો કી. સોરી એન્ડ લવ યુ કુકુ.. તુમ પર મેરા હક બાકી હે તુમ કર્ઝદાર હો. હો સકે તો ચુકા દેના. આમેન આઇ વોઝ નોટ રોંગ, રોંગ ઇઝ યોર બિહેવિયર ટૂવાર્ડ્સ મી. રોંગ ઇઝ યોર મેન્ટાલિટી અબાઉટ ઓલ ગર્લ્સ. ખેર છોડો યુ ડોન્ટ કેર ના. એક બાત કહું આજ ભી મેં તુમ્હારી આઈ પર ફિદા હું. ક્યુ યે તો અગલે જન્મ મેં બતાઉંગી. બિલીવ મી. લવ યુ. યોર વાઇફ આઈશા આરિફ’ હવે આ પત્ર ભારે વાયરલ થઈ રહ્યો છે અને લોકો આરીફ પ્રત્યે વધારે ફિટકાર વરસાવી રહ્યાં છે.

image source

કહેવામાં આવી રહ્યું છે કે, આઈશાએ મરતા પહેલા પતિ આરિફ સાથે લગભગ 72 મિનિટ સુધી વાતચીત કરી હતી, જેમાં આરિફે વારંવાર તેની સામે કરેલી ફરિયાદ ખેંચવા દબાણ કર્યું હતું અને તેડી જવાની સ્પષ્ટ ના પાડી હતી. એક તબક્કે આઈશાએ આત્મહત્યા કરી લઈશ એમ કહેતાં આરિફે ‘કાલે મરતી હોય તો આજે મરી જા, મને કોઈ ફરક પડતો નથી, પરંતુ તું મરતાં પહેલાં વીડિયો બનાવી મોકલજે, જેથી મારા પર આરોપ ન આવે.’ એમ કહ્યું હતું. ત્યાર બાદ આઈશાએ માતા-પિતા સાથે વાત કરી નદીમાં છલાંગ લગાવી દીધી હતી.

image source

ઉલ્લેખનીય છે કે, વટવામાં રહેતી આઇશાએ સાબરમતી નદીમાં શુક્રવારે છંલાગ લગાવીને મોતને વ્હાલું કર્યું હતું. આ આપઘાત કેસમાં રિવરફ્રન્ટ પોલીસ રાજસ્થાનમાં જઇને આરોપી આરીફને પાલીથી ઝડપી પાડયો હતો. આ બાદ આરોપીને અમદાવાદ લાવીને પોલીસે પૂછપરછ હાથ ધરી હતી, જેમાં આરોપીએ કબૂલાત કરી હતી કે,

image source

મેં કહ્યું હતું આઇશાને કે, મરતા પહેલાં તું વીડિયો બનાવીને મોકલી આપજે. વધુમાં કબૂલ્યું કે, અન્ય યુવતી સાથે લફરા હોવાની વાત પણ સ્વીકારી છે. તે હંમેશા આઈશાને કહેતો કે તું મારુ સ્પેરવ્હીલ છે. હું કોઈ બીજીને પ્રેમ કરું છું. એટલું જ નહીં, નફ્ફ્ટાઈની તમામ હદવટાવીને તે આઈશાની સામે જ અન્ય યુવતી સાથે વાત કરતો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!