ભૂલથી પણ ના લેશો ઊંટ સાથે સેલ્ફી, નહિં તો થશે આ મહિલા જેવી ખરાબ હાલત, જોઇ લો વિડીયોમાં કેવી પછાડી દીધી આ મહિલાને..

આજના જમાનાના યુવાનોમા સેલ્ફી લેવાનો ક્રેઝ ખુબ જ ઝડપથી આગળ વધી રહ્યો છે. બધા લોકોને તેને લેવી ખુબ જ પસંદ આવે છે. લોકો દરેક જગ્યાએ સેલ્ફી લેવાનુ ભુલતા નથી. આ લોકોના જીવનમા એક કામ બની ગયુ હોય તેવુ લાગે છે. બધા લોકો પોતાના ખોરાક સાથે પણ અનેક રીતે સેલ્ફી લઇને સોશીયલ મીડીયામા મુકતા હોય છે. ઘણા લોકો તો જમવાનુ ભુલી જાય છે પરંતુ સેલ્ફી પાડીને સોશીયલ મીડીયામા મુકવાનુ ભુલતા નથી.

image source

આમ, આ લોકોની રોજીંદી દીનચર્યામા સમાઈ ગઇ છે. લોકો લગ્નપ્રસંગમા જાય છે તો સેલ્ફી લે છે. બહાર હરવા ફરવા જાય ત્યારે સેલ્ફી લે છે અને ઘણા લોકો જમતા જમતા પણ સેલ્ફી લે છે. આમ બધા તે શુ કામ કરે છે તેની પણ સેલ્ફી અવારનવાર લેતા રહે છે અને તે શુ કરે છે તે બધુ સોશીયલ મીડીયામા પોતાના મિત્રો સાથે શેર કરે છે.

અનેકવાર ઘણા લોકો સેલ્ફી લેવા માટે મોટી દુર્ઘટનાઓને નોતરે છે. ઘણા લોકો આનો શિકાર બની ગયા છે. આમ આવા અનેક વીડીયોઝ આપણી સામે સોશીયલ મીડીયામા આવતા રહેતા હોય છે. પરંતુ તેના પર આપડે ધ્યાન આપતા નથી અને તેને રમુજમા કાઢી નાખીએ છીએ પરંતુ, તે ક્યારેક આપણી સાથે પણ થઇ શકે છે.

image source

હમણા થોડા સમયથી આવો જ એક એવો વીડીયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. તે વીડીયો ખુબ જ મનોરંજક છે. આ વીડીયામા એક સ્ત્રી ઊંટની સાથે પોતાના મોબાઇલ ફોનમા સેલ્ફી લઇ રહી છે પરંતુ, તેની સાથે જે થયુ તે જોઇને તમે પણ તમારી હસી નહી રોકી શકો. સેલ્ફી લેતા સમયે તે સ્ત્રી સાથે આ ઘટના બની હતી.

image source

આજના સમયમા એક મહિલાનો ઊંટ સાથે સેલ્ફી લેતો વીડીયો ખુબ જ વધારે વાયરલ થઇ રહ્યો છે અને લોકો તેને ખુબ જ પસંદ કરે છે. આ વીડીયો તમે ચોખ્ખુ જોઇ શકો છો કે તે મહીલા પાંજરામા પેક ઊંટ સાથે સેલ્ફી લેવા માટે જાય છે. તે જ્યારે સેલ્ફી લેવા જાય છે ત્યારે ઊંટ પાંજરાના બે સળીયાની વચ્ચેથી તેનુ મોઢુ બહાર કાઢીને તે મહિલાના વાળ ખાવા લાગે છે.

તે સામ્યે તેણીના વાળ ખેંચાય છે અને તે ચીસ પાડી ઊઠે છે. ત્યારબાદ તેણી ત્યાથી દુર જાય છે. પરંતુ તેણીના થોડા વાળ ઊંટના મોંમા રહી જાય છે. તે વાળને મસ્ત ચાવી ચાવીને ખાય છે. આમ થોડા સમય પહેલા એક યુઝરે આ વીડીયો પોતાના સોશીયલ મીડીયામા શેર કર્યો હતો. આમ વીડીયોના કેપ્શનમા યુઝરે લખ્યુ હતુ કે, ઊંટ માટેનુ ઝડપી અને સ્વાદીસ્ટ પ્રોટીન વાળુ બ્રેકફાસ્ટ. તેની સાથે ઘણા હેશ ટેગ પણ નાખ્યા હતા.

તેમણે હેશ ટેગમા સેફ્ટી ફર્સ્ટ અને કોમેડી વીડીયો જેવા અનેક હેશટેગ નાખ્યા હતા. આજકાલ લોકો આ વીડીયાને ખુબ જ વધારે પસંદ કરે છે અને તે તેના પરીવાર અને મિત્ર સાથે શેર કરે છે. આના પર ઘણા લોકો પોતાના મંતવ્યથી કોમેંટ પણ કરે છે. આ વીડીયોમાથી આપણને એક શીખ પણ મળે છે. સેલ્ફી લેતા સમયે હમેશા આપણી સેફ્ટીનુ ખાસ ધ્યાન રાખવુ જોઇએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ