ભારતીય ક્રિકેટનાં આ 5 ધુરંધરોની પ્રેમ કહાનીનો આવ્યો ખરાબ અંત, આમના પર તો બની ગઈ હતી ફિલ્મ

બોલીવુડ ફિલ્મોમાં તમે ઘણી પ્રેમ કહાનીએ જોઇ હશે પરંતુ અમુક અસલ જીવનની પણ આવી જ પ્રેમ કહાનીએ હોઈ છે જે લોકોનાં હ્દયને સ્પર્શી જાય છે

બોલીવુડ ફિલ્મોની પ્રેમ કહાનીએ થી અવારનવાર લોકો પ્રભાવિત થઈને તેને કોઈને કોઈ રીતે પોતાના જીવનથી જોડીને જોવા લાગે છે. પરંતુ અમુક એ વી પણ પ્રેમ કહાનીએ થઈ જાય છે જેનાથી ઈંસ્પાયસ થઈને ફિલ્મોની કહાની બની જાય છે.

પ્રેમ ખૂબ સુંદર અનુભવ હોઈ છે જે કોઈ અજાણ્યાને પોતાનું બધુકાંઈ બનાવી દે છે અને તેના સિવાય આપણને કંઈ સારું નથી લાગતું. પ્રેમમાં માણસ સારો પણ બનિો જાય છે અને ખરાબ પણ બસ તેને પોતાના પ્રેમની સામે કંઈ દેખાતું નથી પરંતુ દરેક પ્રેમ કહાનીને મકામ મળે એ જરૂરી નથી હોતું. ભારતીય ક્રિકેટનાં આ ૫ ધુરંધરોની પ્રેમ કહાનીએ આવ્યો ખરાબ અંત, આમાંથી એ કની કહાની તો હ્દય સ્પર્શી જનાર છે.

પૂર્વ ભારતીય બોલર ઝહીર ખાન અને અભિનેત્રી ઈશા શરવાનીની વચ્ચે પણ ગાઢ પ્રેમ સંબંધ રહ્યો છે. ઝહીર અને ઈશાની પહેલી મુલાકાત વર્ષ ૨૦૦૫માં થઈ હતી અને તેમનું અફેર લગભગ ૮ વર્ષ સુધી ચાલ્યું હતું. આ વચ્ચે તેના બ્રેકઅપનાં સમાચાર આવ્યા, જ્યારે કે વર્ષ ૨૦૧૨માં આમનો સગાઈ પણ કરી લીધી હતી. બાદમાં વર્ષ ૨૦૧૭માં ઝહીર ખાને અભિનેત્રી સાગરિકા ઘાટગે સાથે વિવાહ કરી લીધા હતા.

યુવરાજ સિંહ……………

 

View this post on Instagram

 

A post shared by Yuvraj Singh (@yuvisofficial) on

એ ક સમય હતો જ્યારે ભારતીય સ્ટાર બેટ્સમેન અને બોલીવુડ અભિનેત્રી કિમ શર્માનો પ્રેમ પણ સુરખીએ બટોરતો હતો. આ જોડી એ વર્ષ ૨૦૦૭માં અલગ થયાનાં પહેલા લગભગ ૪ વર્ષ સાથે વિતાવ્યા. એવું પણ કહેવામાં આવે છે કે અંગત કારણનાં કારણે બન્ને સાથે ન રહી શક્યા. કિમે વર્ષ ૨૦૧૦માં અલી પંજાબી સાથે લગ્ન કરી લીધા હતા ત્યાં જ યુવરાજ સિંહે વર્ષ ૨૦૧૬માં હેજલ કીચ સાથે લગ્ન કર્યા હતા.

સૌરવ ગાંગુલી

 

View this post on Instagram

 

A post shared by Sourav Chandidas Ganguly (@sourav_ganguly_fanpage) on

સૌરવ ગાંગુલીનું અફેર અભિનેત્રી નગમા સાથે એ ક સમયે ચર્ચામાં રહ્યું છે. વર્ષ ૨૦૦૧માં દક્ષિણ ભારતનાં ઘણા સમાચાર પત્રોમાં સમાચાર આવી ગયા હતા કે આમને આંધ્રપ્રદેશનાં એક મંદિરમાં સાથે જોવામાં આવ્યા હતા. જેના બાદ આમનો પ્રેમ પ્રસંગ ખૂબ ચર્ચામાં આવ્યો. બન્નેનાં અફેરે લોકોને વિચારવા પર વિવશ કરી દીધા પરંતુ સૌરવ ગાંગુલી પહેલાથી જ વિવાહિત હતા અને તેમના વૈવાહિક જીવનમાં ઉથલપાથલ મચી હતી. નગમા એ સૌરવ સાથે લગ્નની વાત કહી દીધી હતી અને સૌરવ તેની પત્નીને તલાક નહોતા આપી શકતા એટલે નગમા સાથે તેમનો સંબંધ પણ પૂરો થઈ ગયો.

મહેન્દ્ર સિંહ ધોની

 

View this post on Instagram

 

A post shared by M S Dhoni (@mahi7781) on

ભારતીય ક્રિકેટનાં પૂર્વ કપ્તાન અને ખૂબ સારા વિકેટ કિપર મહેન્દ્ર સિંહ ધોનીનું પણ લગ્ન પહેલા અફેર થયુ હતું. છોકરીનું નામ પ્રિયંકા હતું જેને ધોની ખૂબ વધારે પ્રેમ કરતા હતા પરંતુ જ્યારે તે ઈંગ્લેન્ડ મેચ રમવા ગયા હતા ત્યારે પ્રિયંકાનું કાર દુર્ઘટનામાં મૃત્યુ નિપજ્યું હતું.એ દરમિયાન ધોની તૂટી ગયા હતા અને ઘણા વર્ષો બાદ તેમના જીવનમાં સાક્ષી આવી જેને એમને સહારો આપ્યો. પરંતુ તેમની પ્રેમ કહાનીનો અંત ખૂબ દુ:ખદ આવ્યો અને આ કહાનીનને તેમની બાયોપીકમાં બતાવવામાં આવી હતી.

ઈરફાન પઠાણ

 

View this post on Instagram

 

A post shared by Irfan Pathan (@irfanpathan_official) on

ડાબા હાથનાં ફાસ્ટ બોલર ઈરફાન પઠાણ અને એ સ્ટ્રેલીયામાં રહેનાર ભારતીય છોકરી શિવાંગીનું લવ અફેર પણ ૮ વર્ષ સુધી ચાલ્યું હતુ. આમની વચ્ચે ગાઢ પ્રેમ હતો પરંતુ વર્ષ ૨૦૦૩માં આમની વચ્ચે વહેમે જગ્યા લીધી અને આમનો વર્ષોનો સબંધ તૂટી ગયો. બ્રેકઅપનાં ઘણા વર્ષો બાદ વર્ષ ૨૦૧૬માં ઈરફાને મક્કાની મોડલ સફા બેગ સાથે નિકાહ કર્યા હતા.