આ ૫ કારણોથી આવે છે સામાન્ય ગરમીમાં પણ પરસેવો, દરેક વ્યકિત માટે જરૂરી સમાચાર

ગરમીમાં પરસેવો આવવાથી મુશ્કેલી થાય છે, જ્યારે કોઈ જરૂરી કામ કરે છે અને પરસેવો આવવા લાગે તો ઈરિટેશન જરૂર થાય છે

ગરમીમાં પરસેવો આવવો સામાન્ય છે અને આવું દરેક વ્યકિત સાથે થાય છે. બસ કોઈને વધારે પરસેવો આવે છે તો કોઈને ઓછો પરંતુ પરસેવો આવવો જરૂરી માનવામાં આવે છે. લોકો ગરમીમાં પરસેવો આવવાથી પરેશાન રહે છે જ્યારે કોઈ જરૂરી કામ કરે છે અને પરસેવો આવવા લાગે છે તો ઈરિટેશન જરૂર થાય છે. આમ તો આપણા સ્વાસ્થય માટે પરસેવો વહેવો ખૂબ ફાયદાકારક હોઈ છે કારણે પરસેવાનાં માધ્યમથિો શરીરમાં રહેલી ગંદકી બહાર નિકળે છે. તમને અચરજ થશે કે આપણા શરીરમાં પરસેવાની ગ્રંથીઓની સંખ્યા ૩૦ લાખ નજીક હોઈ છે. આ ૫ કારણોથી આવે છે સામાન્ય ગરમીમાં પણ પરસેવો, આ સમાચાર દરેક વ્યકિત માટે જરૂરી છે કારણ કે બધાને આ બાબતમાં ખ્યાલ હોવો જોઈઅએ .

પરસેવાથી શરીરની ગંદકી બહાર નિકળે છે અને અએ જ કારણ છે કે પરસેવાની દુર્ગંધ આવે છે. ઘણીવાર વધારે પરસેવો આવવાનું કારણ તમારી અમુક ભૂલો પણ હોઈ છે જેના બાબત આજ અમે તમને જણાવવા જઈ રહ્યા છીઅએ .

ઘાટા રંગનાં સિંથેટિક કપડા ગરમીની સીઝનમાં તમારે હળવા રંગનાં કપડા વધારે પહેરવા જોઈઅએ . ઘાટા રંગનાં કપડામાં ઉષ્મા (તાપ)ને વધુ અવશોષિત કરવાની ક્ષમતા આવી જાય છે જેનાથી વધારે ગરમી લાગવા લાગે છે. તેના સિવાય આ મોસમમાં તમારા માટે કોટન (સુતરાઉ) કપડા પહેરવા ફાયદાકારક હોઈ છે, સુતરાઉ કપડા સારી રીતે પરસેવો સુકાવે છે. જો તમે સિંથેટિક કપડા પહેરો છો, તો તમને વધારે પરસેવો આવે છે.

ખોટી ફેસ ક્રિમ લગાવવી ગરમીની સીઝનમાં ખોટી ફેસ ક્રિમ લગાવ્યા બાદ પણ તમને પરસેવો આવે છે. અમુક અએ વી ફેસ ક્રિમ હોઇ છે જેને લગાવતા સમયે તમને પરસેવો આવે છે આની સિવાય અમુક મોઈશ્ચરાઈઝર પણ તમારા ચહેરા પર પરસેવો લાવવાનું કારણ બને છે. ગરમીની સીઝનમાં માઈલ્ડ ફેસ ક્રિમ અને વોટર બેઝ્ડ મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરવો બરાબર રહે છે. જો તમે ઓઈલવાળા ફેસ ક્રિમ ઉપયોગ કરશો, તો તમને વધુ પરસેવો આવશે.

મરચા મસાલાનું વધારે સેવન જો તમે મરચા-મસાલા વાળું ભોજન વધારે ખાવ છો તો તમને વધારે ગરમી લાગે હશે. ખાસ કરીને આ મોસમમાં ગરમ મસાલાનો પ્રયોગ અએ ક સિમિત માત્રામાં કરવો જોઈઅએ . ગરમીની મોસમમાં તમારી પાચન ક્ષમતા ઓછી હોઈ છે એટલે ડોક્ટર પણ સલાહ આપે છે કે તમારે આ સીઝનમાં વધારેથી વધારે ફળ-શાકભાજી ખાવા જોઈઅએ . તેના સિવાય તમારે વધારે પાણી પીવું જોઈઅએ અને બીજા તરલ પદાર્થોનું સેવન કરવું જોઈઅએ .

ચા-કોફીનું સેવન

જે લોકો ચા-કોફી વધારે પીવે છે તેને પણ પરસેવો ખૂબ આવે છે. ગરમ પેય પદાર્થોથી તમારા શરીરનું તાપમાન વધે છે. અએ ટલે આ મોસમમાં તમારે ઠંડી તાસીરવાળા પીણા પદાર્થ જેમ કે છાશ, દહીંની લસ્સી, કેરીનો રસ અને વેલનો જ્યૂસ જરૂર પીવો જોઈઅએ .

આઈસક્રિમ કે બરફનું સેવન બરફ તમને ઠંડીનો અહેસાસ કરાવે છે પરંતુ તેની તાસીર ગરમ હોઈ છે. જો તમને બરફ કે બરફ વાળા બીજા ખાદ્ય પદાર્થોનું સેવન કરવાની આદત છે અને પછી પણ તમને ગરમી લાગે છે તો તમે તેની જગ્યા પર રસાળ ફળ ખાઈ શકો છો કારણ કે આઈસક્રિમનું વધારે સેવન કરવાથી ગરમી લાગે છે અને પરસેવો પણ આવે છે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ