ટ્વિંકલ ખન્નાના છોકરા આરવે મોમ કે મમ્મા નહિં, પરંતુ આ નામથી મોબાઇલમાં સેવ કર્યુ છે તેનું નામ

બોલીવુડની અભિનેત્રી ટ્વિંકલ ખન્ના ખૂબજ લાંબા સમયથી ફિલ્મી દુનિયા દૂર છે.

તેમછતાં ટ્વિંકલ ખન્ના સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને ઘણીવાર ટ્વિંકલ ખન્ના પોતાની પોસ્ટસના કારણે ચર્ચામાં રહે છે.

ટ્વિંકલ ખન્ના પોતાના વિડીયો અને ફોટોસને અવાર નવાર તેના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પોસ્ટ કરતી રહે છે. ટ્વિંકલ ખન્નાએ હાલમાં જ સોશિયલ મીડિયા પર શેર કરેલ એક ફોટો તેના કેપ્શનને કારણે ખૂબ વાઇરલ થઈ રહ્યો છે.

image source

ટ્વીન્કલ ખન્નાએ હાલમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો છે. ટ્વિંકલનો આ ફોટો તેના કેપ્શનના કારણે ખૂબ વાઇરલ થી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Twinkle Khanna (@twinklerkhanna) on

આ ફોટામાં ટ્વિંકલે ખાસ તેના દીકરા આરવ વિષે ખુલાસો કરતાં જણાવે છે કે અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્નાના દીકરા આરવે પોતાના ફોનમાં ટ્વિંકલ ખન્નાનો નંબર પોલીસના નામથી સેવ કર્યો છે.

ટ્વિંકલે ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલ ફોટામાં તેની પાછળ એક પોલીસ વેન દેખાઈ રહી છે. તેમજ આ ફોટાના કેપ્શનમાં ટ્વિંકલ ખન્ના તેના દીકરા વિષે આ ખુલાસો કરે છે. ટ્વિંકલ ખન્નાની આ પોસ્ટ પર સોશિયલ મીડિયા યુઝર્સ ઘણી બધી પ્રક્રિયા આપી રહ્યા છે.

image source

બોલિવૂડનું ક્યૂટ કપલ ટ્વિંકલ ખન્ના અને ખિલાડી અક્ષય કુમાર આ બંનેના લગ્નને ૧૯ વર્ષ પૂરા થી ગયા છે.

અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્ના સમયે સમયે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર ફોટોસ શેર કરતાં રહે છે. આ ફોટોસ પરથી બંનેની હેપી મેરીડ લાઈફ વિષે જાણી શકાય છે.

image source

અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્ના કેટલીક ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યા છે. ફિલ્મોમાં કરતાં પહેલા ટ્વિંકલ અને અક્ષય ફિલ્મફેરના શૂટિંગ દરમિયાન મુલાકાત થી હતી.

image source

અક્ષય કુમારને ટ્વિંકલ ખન્ના સાથે પહેલી નજરમાં જ પ્રેમ થઈ ગયો હતો. જો કે લગ્ન પછી ટ્વિંકલ ખન્નાએ બૉલીવુડ અને ફિલ્મી દુનિયાને ગુડબાય કહી દીધું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ