13.03.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૧૩-૦૩-૨૦૨૧ શનિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે.

  • માસ :-માઘ માસ કૃષ્ણ પક્ષ
  • તિથિ :- અમાસ ૧૫:૫૩ સુધી.
  • વાર :- શનિવાર
  • નક્ષત્ર :- પૂર્વાભાદ્રપદા ૨૪:૨૪ સુધી.
  • યોગ :- સાધ્ય ૦૭:૫૬ સુધી.
  • કરણ :- નાગ,કિંસ્તુઘ્ન.
  • સૂર્યોદય :-૦૬:૫૧
  • સૂર્યાસ્ત :-૧૮:૪૬
  • ચંદ્ર રાશિ :- કુંભ ૧૭:૫૮ સુધી. મીન
  • સૂર્ય રાશિ :- કુંભ
  • વિશેષ :- દર્શ અમાવસ્યા.

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-સાનુકૂળતા વધે.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ તક ફળે.
  • પ્રેમીજનો:-વિવાદ ટાળવો.
  • નોકરિયાત વર્ગ:-કામ કઠિન હોય.ચિંતા રાખવે.
  • વેપારીવર્ગ:-લાભની તક સંભવ બને.
  • પારિવારિકવાતાવરણ:- મુંજવણમાંથી બહાર નીકળવું.
  • શુભ રંગ :- લાલ
  • શુભ અંક:- ૨

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-આવેશ ઉગ્રતાને નાથવા.
  • લગ્નઈચ્છુક :-તક સરકતી જણાય.
  • પ્રેમીજનો:- અંતરાય અવરોધ જણાય.
  • નોકરિયાત વર્ગ:- કામકાજમાં સમસ્યા નિવરવી.
  • વેપારીવર્ગ:- વ્યવસાયિક પ્રગતિ થાય.
  • પારિવારિકવાતાવરણ:- ગુંચવણ દૂર થાય.
  • શુભ રંગ:-નારંગી
  • શુભ અંક :- ૭

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:- સમસ્યામાં રાહત મળે.
  • લગ્નઈચ્છુક :-ભાગ્યયોગે સાનુકૂળતાના સંજોગ.
  • પ્રેમીજનો:-મુલાકાતના પ્રયત્નો ફળતા જણાય.
  • નોકરિયાત વર્ગ:-જવાબદારી આગળ ધપાવી શકો.
  • વેપારીવર્ગ:- કસોટીયુક્ત સમય.સાવધ રહેવું.
  • પારિવારિક વાતાવરણ:-સમસ્યાનો સિલસિલો અટકતો લાગે.
  • શુભરંગ:- ગ્રે
  • શુભ અંક:- ૭

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સાનુકૂળતા રહે .
  • લગ્નઈચ્છુક :- માનસિક ઉદ્વેગ રહે.
  • પ્રેમીજનો:-વ્યસ્તતાને લીધે મિલન અસંભવ.
  • નોકરિયાત વર્ગ:-કાર્ય સ્થળે ચિંતા સમસ્યા રહે.
  • વેપારી વર્ગ:-મિત્રનો સહયોગ મળે.
  • પારિવારિક વાતાવરણ:-ગૃહવિવાદ ને કારણે માનસિક તણાવ રહી શકે.
  • શુભ રંગ:- સફેદ
  • શુભ અંક:- ૪

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:- સમય કુનેહથી પાર કરી શકો.
  • લગ્નઈચ્છુક :- સમય વ્યતીત કરવો. ઉતાવળ ન કરવી.
  • પ્રેમીજનો :- વિરહના સંજોગ.
  • નોકરિયાત વર્ગ :- પરિસ્થિતિ પર કાબુ મેળવવો.
  • વેપારીવર્ગ :- મુશ્કેલીનો ઉપાય મળે.
  • પારિવારિક વાતાવરણ:-ધીરજની કસોટી થતી જણાય.
  • શુભ રંગ :-કેસરી
  • શુભ અંક :- ૨

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:- મુંજવણ દૂર થતી જણાય.
  • લગ્નઈચ્છુક :- સકારાત્મક રહેવું.
  • પ્રેમીજનો:-મુલાકાતમાં વિલંબની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:- ધાર્યા કામમાં વિલંબ જણાય.
  • વેપારીવર્ગ:-સંજોગ વિપરીત રહે.
  • પારિવારિક વાતાવરણ:- સંજોગનો સાથ લઈ શકો.
  • શુભ રંગ:- લીલો
  • શુભ અંક:- ૧

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:મુંજવણ જણાય.
  • લગ્નઈચ્છુક :-ખટપટોથી સાવધ રહેવું.
  • પ્રેમીજનો:- આશાસ્પદ સંજોગ.
  • નોકરિયાત વર્ગ:-કામકાજ અંગે હલ મળે.
  • વ્યાપારી વર્ગ:-મુંજવણ દૂર થતી જણાય.
  • પારિવારિક વાતાવરણ:-મહત્વની સમસ્યા અંગે સાનુકૂળતા બને .
  • શુભ રંગ:- વાદળી
  • શુભ અંક:- ૩

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:-દાંપત્ય જીવનમાં ખટરાગ ટાળવો.
  • લગ્નઈચ્છુક :-વિલંબ થાય.સ્વસ્થતા જાળવી રાખવી.
  • પ્રેમીજનો:- અવરોધ બનેલો રહે.
  • નોકરિયાતવર્ગ:- સાનુકૂળ નોકરી સંભવ.
  • વેપારીવર્ગ:- અવરોધ દૂર થાય.
  • પારિવારિક વાતાવરણ:-પ્રયત્નો વધારવા.અવરોધ દૂર થાય.
  • શુભ રંગ :- ક્રીમ
  • શુભ અંક:- ૪

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- અગત્યના કામ થાય.
  • લગ્નઈચ્છુક :-વાતમાં સફળતાનાં સંજોગ જણાય.
  • પ્રેમીજનો :- વિલંબથી મિલનની સંભાવના.
  • નોકરિયાતવર્ગ :- વેપાર ધંધા અર્થે મુસાફરી જણાય.
  • વેપારીવર્ગ:-મહત્વના કામમાં પ્રગતિ થાય.
  • પારિવારિક વાતાવરણ:-નોકરી ધંધામાં તણાવ દૂર થાય.
  • શુભરંગ:- ગુલાબી
  • શુભઅંક:- ૮

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:- ચિંતાના વાદળ વિખરાય.
  • લગ્નઈચ્છુક :-પરિસ્થિતી સુધરતી જણાય.
  • પ્રેમીજનો:-ચેતે તેનું ભવિષ્ય સુધરે.સાનુકૂળતા રહે.
  • નોકરિયાત વર્ગ:-અડચણ હટે.
  • વેપારીવર્ગ:-ભાગ્યનો સહયોગ મળે.
  • પારિવારિકવાતાવરણ:-લાભની આશા રહે.પ્રભાવ વધે.
  • શુભ રંગ :- ગ્રે
  • શુભ અંક:- ૫

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં ગૂંચવણ હોય ચિંતા રહે.
  • લગ્નઈચ્છુક :- પ્રયત્ન સફળ થતા જણાય.
  • પ્રેમીજનો:- અસમંજસ બનેલી રહે.
  • નોકરિયાત વર્ગ:- કાર્યક્ષેત્રે બેદરકારીથી સંભાળવુ.
  • વેપારીવર્ગ:- કુનેહથી સંજોગ જાળવવા.
  • પારિવારિકવાતાવરણ:-સ્વપ્રયત્ને સાનુકૂળતા બની રહે.
  • શુભરંગ:- ભૂરો
  • શુભઅંક:- ૭

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:- પ્રવાસ મુસાફરી થાય.
  • લગ્નઈચ્છુક :- ધાર્યું ન થતા ચિંતા રહે.
  • પ્રેમીજનો:- સમયને પારખીને ચાલવું.
  • નોકરિયાત વર્ગ:-સતત કાર્યભાર સમસ્યા રખાવે.
  • વેપારી વર્ગ:- સમય સાથે પરિસ્થિતિ સુધરતી જણાય.
  • પારિવારિક વાતાવરણ:-સાવચેતી રાખવી.આર્થિક સમસ્યા રહે.
  • શુભ રંગ :- પીળો
  • શુભ અંક:-૬

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ