આધારકાર્ડ – જેમની પાસે આધાર કાર્ડ છે તેમની માટે મહત્વની વાત, જાણો બદલાયેલા નિયમ…

ભારતમાં કોઇપણ ફોર્મ ભરવા પર જ્યારે આપણા પાસે ઓળખપત્ર માંગવામાં આવે છે ત્યારે આપણે તેની અંદર વધારે ભાગે ચુંટણીકાર્ડ,પાનકાર્ડ અને ડ્રાઈવિંગ લાયસન્સ વગેરા આપીએ છીએ .બેંક એ કાઉન્ટ ખોલાવવું હોઈ,નવું સિમકાર્ડ લેવું હોઈ,કોઈ પરિક્ષાનું ફોર્મ ભરવું હોઈ કે પછી ઓનલાઈન રેલ્વે ટિકિટ કરવી હોઈ,આ બધા કામ માટે કોઈને કોઈ ઓ ળખપત્રની જરૂર પડે છે.તેનિ અર્થ કે વ્યકિત આ બધા કામ ત્યારે જ કરી શકશે જ્યારે તેની પાસે કોઈ ઓ ળખપત્ર હશે.પણ આ બધા કાર્ડ સિવાય એક કાર્ડ એવું પણ હોય છે જેને બનાવવા માટે આપને એટલા બધા પુરાવાની જરૂરત નથી પડતી.


જોકે બધા ઓળખપત્રનું પોતાનું એક અલગ મહ્તવ છે પણ જો તમે ફક્ત આ કાર્ડ બનાવડાવી લીધુ તો આપને ઓળખપત્ર તરીકે આટલા બધા કાર્ડ પોતાની સાથે લઈને ચાલવાની જરૂર નથી.આ કાર્ડ એ કલું જ આપના બધા કામ કરી શકે છે અને આજકાલનાં સમયમાં સૌથી વધારે મહ્તવ આ કાર્ડને આપવામાં આવે છે. જીહા ,અમે વાત કરી રહ્યા છીએ આધારકાર્ડની.થોડા વર્ષો પહેલા ભારત સરકાર દ્વારા ભારતીય લોકોને માટે એ ક નવી યોજના શરૂ કરવામા આવી હતી જે ભારતમાં રહેતા દરેક વ્યકિતને પોતાની એક અલગ ઓળખ અપાવશે.આધારકાર્ડ પર એક unique identification number લખેલો હોય છે જે પરિવારનાં દરેક સદસ્યનો બની શકે છે.તેના માટે કોઈ ઉમર મર્યાફા નથી.આજના સમયમાં તેને બનાવવું દરેક વ્યકિત માટે અનિવાર્ય છે.આપના અમુક કામ આધારકાર્ડ ચેક કર્યા વગર થઈ નથી શકતા.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નવા બેંક ખાતા ખોલાવવા અને સિમલાર્ડ લેવા માટે આધારકાર્ડને ઓળખપત્ર તરીકે સ્વૈચ્છીક પ્રયોગ સંબંધી અધ્યાદેશને મંજૂરી આપી દીધી છે.આ મંજૂરી મળ્યા બાદ હવે કોઈપણ પોતાની મરજીથી બેંક ખાતું ખોલાવવા કે સિમકાર્ડ લેવા માટે પુરાવા તરીકે આધારકાર્ડને આપી શકે છે.બેંક ખાતું ખોલાવવા કે સિમકાર્ડ લેવા માટે આધારકાર્ડને ઓ ળખપત્ર તરીકે ઉપયોગને લઈને સરકારની તરફથી લાવવામાં આવેલ બિલને રાજ્યસભામાં મંજૂરી ન મળવા પર સરકાર અધ્યાદેશ લઈ આવી છે.


ખોટા ઉપયોગ પર થઈ શકે છે ૧ કરોડ સુધીનો દંડ

નવા અધ્યાદેશને મંજૂરી મળતા જ આધારકાર્ડને લઈને અમુક નવા નિયમ બનાવી દેવામાં આવ્યા છે.તે નિયમ આધારનાં ખોટા ઉપયોગ સંબંધી છે.તેનું પાલન ન કરવા પત કંપની કે સંસ્થા એક કરોડ રૂપિયા સુધીનો મોટો દંડ ફટકારી શકે છે.આ રકમ અદા ન કરવામાં આવે તો રોજ ૧૦ લાખ રૂપિયાનો વધારાનો દંડ ફટકારી શકે છે.આ નવા નિયમ લાગુ થયા બાદ સેવા પ્રદાતા અને કંપનીઓ સ્વેચ્છીક રીતે આધારકાર્ડને ઓ ળખપત્રનાં રૂપમાં આપનાર લોકોની બુનિયાદી બાયોમેટ્રિક જાણકારી અને આધાર સંખ્યાને ભણ્ડારણ નહિ કરી શકે.તેના સિવાય જે લોકો આધાર નંબર નથી આપતા તેમને બેંક ખાતું કે સિમકાર્ડ જેવી સુવિધાઓ થી વંચિત નથી રાખવામાં આવી શકતા.


લાગુ થયા નવા નિયમ

નવા અધ્યાદેશનાં લાગુ થયા બાદ આધાર ધારકની સહમતિથી આધાર સંખ્યા ઓ ફલાઈન કે અન્ય રીતે ભૌતિક કે ઈલેક્ટ્રોનિક સત્યાપન કરવામાં આવી શકે છે.

૧૮ વર્ષની ઉમર પાર કર્યા બાદ નાબાલિક આધાર ધારક પોતાની આધાર સંખ્યા રદ કરાવી શકે છે.


આધાર એ ક્ટની ધારા-૫૭ પર આ નવા અધ્યાદેશ પ્રભાવી નહિ હોય.જણાવી દઈએ કે,આ ધારાનાં ઉપયોગની અનુમતિ મળે છે.

ઓળખ સત્યાપન માટે આપવામાં આવેલ આધાર ડેટાનોના ઉપયોગ પર ૩૩ વર્ષની જેલ અને ૧૦ હજાર રૂપિયાનો દંડ લાગશે.આ મુદ્દે જો કોઈ કંપનિ દોષિ ઠરશે તો તેને દંડ તરીકે ૧ લાખ રૂપિયા આપવા પડશે.