આવા પગવાળી છોકરીઓ હોય છે ગુસ્સાવાળી, લગ્ન પહેલા ખાસ જોજો…

મિત્રો, આપણે સૌ આ વાત તો ખુબ જ સારી રીતે જાણીએ છીએ કે, સ્ત્રીઓને અમાજાવી અશક્ય છે. તેમનો સ્વભાવ ક્યારે અને કેવી રીતે પરિવર્તિત થઇ જાય? તેના વિશે કોઈપણ વ્યક્તિ અનુમાન લગાવી શકતુ નથી. સ્વયં ઈશ્વર પણ નારી ના આ સ્વરૂપ ને સમજી શક્ય નથી તો પછી સામાન્ય માણસ ની તો શી વિસાત?

image source

સ્ત્રીઓ નુ મન એટલું ચંચલ હોય છે કે, તે ક્યારે શું અનુભવી રહી હોય? અથવા તો તેણીને ક્યારે કઈ વસ્તુની જરૂરીયાત છે ? તે સમજવુ પુરુષ માટે કઠીન સાબિત થતુ હોય છે. એક ક્ષણે કોઈ કાર્યના કારણે તેમનો મૂડ એટલી હદ સુધી ખરાબ થઇ જાય છે કે, તમે તેનુ અનુમાન પણ ના લગાવી શકો ત્યારે બીજી ક્ષણ તુરંત જ તેમનો મૂડ સારો થઇ જાય છે, તેનો અંદાજ પણ આપણે નથી લગાવી શકતા.

image source

આ બધી વાતોના અભ્યાસનુ તારણ કાઢવા જઈએ તો અંતે આપણને એક જ વાત જાણવા મળે છે કે, સ્ત્રીઓના મૂડને સમજવો એ આપણા માટે એકદમ જટિલ કાર્ય છે પરંતુ, જો તમે પૌરાણિક શાસ્ત્રોનુ વાંચન કરશો તો તમને ખ્યાલ પડશે કે, સ્ત્રીઓને સમજવા માટેની તેમા અનેકવિધ બાબતોનો તેમા ઉલ્લેખ કરવામા આવ્યો છે. જો આ બાબતોને તમે ઝીણવટપૂર્વક સમજી લો તો તમે પણ સ્ત્રીઓના સ્વભાવને સરળતાથી સમજી શકો છો.

image source

શુ તમે જાણો છો કે યુવતીઓના શરીરના અંગો એ તેમના સ્વભાવ અને વ્યક્તિત્વ વિશે ઘણુ બધું જણાવી શકે છે. સ્ત્રીની જીવનશૈલી ને સમજવા માટે અનેકવિધ રીતો છે, જેના દ્વારા તમે સરળતાથી કોઈપણ સ્ત્રીના મન ને ફંફોળી શકો છો અને તેના વ્યક્તિત્વ તથા સ્વભાવ વિશે પણ જાણી શકો.

image source

જો કોઈ એવી સ્ત્રી હોય કે જેની પગની આંગળી એ જમીનને સ્પર્શતી નથી અથવા તે તેના પગ કરતા લાંબી છે તો આવી સ્ત્રીઓ વધારે પડતો ગુસ્સેલ સ્વભાવ ધરાવતી હોય છે અને તે હમેંશા સ્થિતિ જે પ્રમાણે હોય તે પ્રમાણે જ વર્તન કરે છે. જો સ્થિતિ નિયંત્રણ બહાર ચાલી જાય તો તેમના ક્રોધના પ્રમાણમા પણ વૃદ્ધિ થતી જાય છે.

image source

જો કોઈ સ્ત્રીના શરીરનો પાછળનો ભાગ ખૂબ જ વધારે પડતો જાડો હોય છે તો આવી સ્ત્રીઓ આપણા ઘર માટે શુભ માનવામા આવતી નથી. તેના કારણે આપણા ઘરમા હમેંશા તણાવ ભરેલુ વાતાવરણ રહે છે અને ઘરના સદસ્યો વચ્ચે પણ અવારનવાર વિખવાદ થયા રાખે છે.આ સિવાય જો કોઈ સ્ત્રીનુ કપાળ અને પેટ વધારે પડતુ લાંબુ હોય તેમજ કમરની નીચેનો ભાગ પણ શરીર કરતા વધારે પહોળો હોય તો આવી સ્ત્રી તેના પતિ માટે દુર્ભાગ્યનુ કારણ બની શકે છે. ક્યારેય પણ આવી કોઈ સ્ત્રીને પોતાની જીવનસંગીની ના બનાવવી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત