આ ટ્રીકને અપનાવીને તમે પણ બની શકો છો કરોડપતિ…

તમે મિલેનિયર બનવાનું સપનું સરળતાથી જોઈ શકો છો,પરંતુ તે સપનાને પૂરું કરવું મોટી ચુનૌતી છે.ધનવાન બનવા માટે તમારે ધનવાન પરિવારમાં જન્મ લેવો જરૂરી નથી.તમે મિલેનિયર બનવાનું સપનું સરળતાથી જોઇ શકો છો,પરંતુ તે સપનાને પૂરું કરવું મોટી ચુનૌતી છે.ધનવાન બનવા માટે તમારે ધનવાન પરિવારમાં જન્મ લેવો જરૂરી નથી.વધારે મિલેનિયર્સ ધનવાન જનમ્યા નહોતા,પરંતુ તેમને પોતાના દમ પર પૈસા પેદા કર્યા.લેખક ટોમ કોરલે એ ૧૨ વર્ષ સુધી ૧૭૭ મિલેનિયર્સનું અધ્યયન કર્યુ અને જણાવ્યું કે સાચી આદતોનાં કારણે દરેક વ્યકિત ધનવાન બની શકે છે.તે કહે છે કે સારી આદત જીવન બદલી શકે છે.જાણીએ ધનવાન બનવા માટે કઈ આદતોને જીવનમાં ઉતારવી પડશે.

પોતાનું ભાગ્ય પોતે બનાવે છેજો તમે એ લોકોમાંથી છો,જે માને છે કે ખરાબ ભાગ્યને કારણે તમે પોતાના લક્ષ્ય સુધી પહોંચી નથી શકતા તો ખરેખર તમે ક્યાંય નહિ પહોંચી શકો.સફળ લોકો ભરોસો કરે છે કે તે પોતાનું ભાગ્ય ખુદ બનાવે છે.કોરલેની શોધ અનુસાર ૯૨ ટકા મિલનિયર્સે કહ્યુ કે તે પોતાનું ભાગ્ય ખુદ બનાવે છે.ધનવાન લોકો સાચા લોકો સાથે સબંધ બનાવે છે કોરલેને અનુસાર તમારે સાચા લોકો સાથે સબંધ સ્થાપિત કરવા જોઈએ ,જેથી તમારા માટે સફળતાનાં દ્વાર ખુલ્લી શકે .સફળતા ચાહનાર લોકો સાથે રહેવાનું શરૂ કરો.જો તમે સકારાત્મક લોકો સાથે રહેવાનું શરૂ કરો છો તો તમારું સારું ભાગ્ય ઉદય થવા લાગે છે.તમારે સમાન વિચાર,ઈચ્છાઓ અને વ્યવ્હારનાં લોકો સાથે રહેવું જોઇએ અને તેમના પાસે નવી ચીજો શિખવાનો પ્રયત્ન કરવો જોઈએ .
એ રોજ વાંચન કરે છેસાચા પ્રકારનાં પુસ્તક વાંચવાથી પણ ખૂબ ફાયદો થાય છે.કોરલેની શોધ અનુસાર ધનવાન લોકો દરેક પ્રકારનાં પુસ્તકનું વાંચન કરે છે.

ખતરનાક લોકોથી બચવું

દુનિયામાં અમુક એવા ખતરનાક લોકો પણ હોય છે જે તમારા સપનાઓ અને ઈચ્છાઓને ઓળખતા હોય છે,પણ તેનો ઉપયોગ પોતાના ફાયદા માટે કરવા લાગે છે.તે તમારો સમય,પૈસા અને સબંધને ખરાબ કરવાની કોશિશ કરે છે.તેમના પાસે ન તો કામનો અનુભવ હોય છે અને ન તો ક્યાંય પહોચવાનું વિજન.તમે આ પ્રકારનાં લોકોની વચ્ચે ફસાઈને પોતાનું જીવન ખરાબ કરી શકો છોઆ પ્રકારનાં લોકોથી બચીને રહેવું.

લક્ષ્ય બનાવીને પીછો કરે છે

કોરલે કહે છે કે તમે ખુદનાં દ્વારા બનાવવામાં આવેલ લક્ષ્યોનાં પરિણામને કંટ્રોલ કરી શકો છો.મિલેનિયર્સ સપનાને પૂરા કરવા માટે પ્લાન બનાવે છે અને તેના પરિણામો પર નજર રાખે છે.તે સતત પોતાના લક્ષ્યનો પીછા કરતા રહે છે.

એમના પાસે આવકનાં ઘણા સાધન હોય છેમિલેનિયર્સ આવકનાં એક સ્ત્રોત પર નિર્ભર નથી રહેતા.તે અમીર બનવા માટે ઘણા સ્ત્રોતથી પૈસા કમાવવાની કોશિશ કરતા રહે છે.કોરલે કહે છે કે ૬૫ ટકા મિલેનિયર્સે સમય વિતતા સાથે ત્રણ કે વધારે રીતોથી પૈસા બનાવ્યા.જો તમારા પાસે આવકનાં વિવિધ સ્ત્રોત હોય છે તો આર્થિક મંદી દરમિયાન તમારે હેરાન થવાની જરૂરત નથી પડતી.

તમે સરળતાથી ધનને મેનેજ કરી શકો છો.તમારે જીવનમાં એક આવકનાં સ્ત્રોત પર ક્યારેય નિર્ભર ન રહેવું જોઈએ .તેનાથી ક્યારેય પણ દગો મળી શકે છે.આવકનાં સ્ત્રોત વધારવા માટે તમારે પોતાની સ્કીલસને મજબૂત કરવી જોઈએ .