આ એક્ટરની છોકરીએ પહેર્યો એટલો મોંઘો ડ્રેસ કે, બધી એક્ટર્સે તેની આગળ પડી સાવ ઝાંખી

નવા વર્ષનું જશ્ન બોલિવુડના દરેક સિતારાઓએ પોતાના અનોખા અંદાજમાં મનાવ્યું હતું. કરીના કપૂર ખાન પરિવાર સાથે સ્વિત્ઝર્લેન્ડમાં હતી. ત્યાંજ તેઓની સાથે વિરાટ અને અનુષ્કા, વરુણ ધવન પોતાની ગર્લફ્રેંડ સાથે પાર્ટી કરતા જોવા મળ્યા હતા. આ સિવાય શાહરુખ ખાને પણ પોતાના અલીબાગના ફાર્મહાઉસમાં નવા વર્ષની પાર્ટી રાખી હતી. આ પાર્ટીમાં શાહરુખની ફેમિલી અને તેના મિત્રો સામેલ થયા હતા.

image source

આ સિવાય ગ્લોબલ સ્ટાર થઈ ગયેલી પ્રિયંકા ચોપરા પણ પતિ નિક જોનાસ સાથે નવા વર્ષની ઉજવણી કરતી જોવા મળી હતી. શુ આપ વિચારી શકો છો કે આ સિતારાઓએ ન્યુ યરની પાર્ટીમાં કેટલા મોંઘા ડ્રેસ પહેર્યા છે? હવે જાણીશું આ સિતારાઓએ ન્યુ યર પાર્ટીમાં કેટલા કિંમતી અને મોંઘા ડ્રેસ પહેર્યા છે?

image source

નવા વર્ષની પાર્ટી મનાવતા દીપિકા પાદુકોણ અને રણવીર સિંહનો એક વિડીયો વાઇરલ થયો છે જેમાં રણવીર અને દીપિકા લીપલોક કિસ કરતા જોવા મળી રહ્યા છે. આ વિડીયોને ઇન્સ્ટાગ્રામના પ્રિયંકાના ફેન પેજ પર શેર કરાયો છે.

image source

આ પાર્ટીમાં પ્રિયંકાએ પિંક કલરનું ગાઉન પહેર્યું છે. આ સ્ટનિંગ ગાઉનને ડિઝાઈનર પીટ બો દ્વારા બનાવવામાં આવ્યું છે. પ્રિયંકા ચોપરા જોનાસના આ ડ્રેસની કિંમત લગભગ ₹૬૫ હજાર છે. પ્રિયંકાના આ ડ્રેસની કિંમત સાંભળીને કોઈના પણ હોશ ઉડી જાય તે નક્કી જ છે. જ્યારે પ્રિયંકા ચોપરા જોનાસ આ ડ્રેસ પહેરીને અમેરિકાના મિયામી બીચ પર પતિ નિક જોનાસ અને તેના ભાઈઓ જોનાસ બ્રધર્સ સાથે નવા વર્ષની પાર્ટીમાં જોવા મળી છે.

image source

પ્રિયંકાના લુકની વાત કરીએ તો સામાન્ય રીતે મોટાભાગની છોકરીઓ બ્લેક ડ્રેસ પહેરવાનું પસંદ કરે છે અને પ્રિયંકાની જેઠાણી સોફી ટર્નરે પણ બ્લેક કલરનો શોર્ટ ડ્રેસ પહેર્યો હતો. પરંતુ પ્રિયંકાએ ન્યુ યર સેલિબ્રેશન માટે નિયોન પિંક કલરનો મેકસી સ્ટાઇલ ગાઉન પહેરવાનું પસંદ કર્યું હતું. આ ગાઉનની ખાસિયત એ છે કે આ ગાઉનનું કટ આઉટ લુક છે જેમાં વેસ્ટની પાસે કટ આઉટ છે, બેકલેસ લુક છે, સાઈડમાં પિક અ બુ પેનલ છે અને અત્યંત ડીપ પ્લેજિનીંગ નેકલાઈન છે. આ ડ્રેસની સાથે પ્રિયંકાએ એક્સેસરીઝ તરીકે એક ફેંડીની ગોલ્ડન વોચ પહેરી હતી. આ સાથે જ સ્ટ્રેટ ખુલ્લા વાળ અને પિંક લિપસ્ટિક. આ ડ્રેસના પ્રિયંકા ખૂબ જ સ્ટનિંગ અને સેકસી લાગી રહી હતી.

image source

ફક્ત પ્રિયંકા જ નહીં પણ શાહરુખ ખાનની દીકરી સુહાના ખાન પણ નવા વર્ષની પાર્ટીમાં બ્લેક કલરનો ડ્રેસ પહેરીને જોવા મળી હતી. શાહરૂખે પોતાના અલીબાગમાં સ્થિત ફાર્મ હાઉસમાં ન્યુ યર પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં શાહરુખ ખાનની સાથે અન્ય મહેમાનોએ પણ બ્લેક કલરનું જેકેટ એકબીજા સાથે મેચ કર્યું હતું. શાહરુખની આ પાર્ટીમાં તેની દીકરી સુહાના ખાને જે બ્લેક ડ્રેસ પહેર્યો છે તેની કિંમત જાણીને આપને ખૂબ નવાઈ લાગશે. સુહાનાના આ બ્લેક ડ્રેસની કિંમત આશરે ૩ લાખ રૂપિયા છે.

image source

ટાઈમ્સ ઓફ ઇન્ડિયા મુજબ સુહાનાની આ બ્લેક ડ્રેસ બેલમેઈને ડિઝાઇન કરી છે. સુહાનાની આ બ્લેક ડ્રેસનું કનેક્શન કિમ કાર્દિશિયાથી છે. વન લોન્ગ સ્લીવવાળી આ બ્લેક ડ્રેસના ડ્રેગન શેપમાં ગોલ્ડન વર્ક કરવામાં આવ્યું છે. આ ડ્રેસમાં સુહાના ખાન ખૂબ સુંદર લાગી રહી છે. આ ડ્રેસની કિંમત ૪૦૫૦$ડોલર છે જેને રૂપિયામાં બદલીને જોઈએ તો તેની કિંમત ૨,૯૦,૬૩૨ રૂ. હોઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ