એક ઉત્તમ અને સરળ ઉપાય જે તમને આખું વર્ષ બિમાર નહીં થવા દે…

એક ઉત્તમ અને સરળ ઉપાય જે તમને આખું વર્ષ બિમાર નહીં થવા દે

આજે જેટલીવાર સીઝીન બદલાય તેટલી વાર તબિયત નરમ થઈ જતી હોય છે. અને તેના માટે તમે કંઈ જ કરી નથી શકતા. તે ભોગવીને જ છૂટકો થાય છે.

પણ આપણા આયુર્વેદમાં એવા ઘણા નુુસખાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેને જો યોગ્ રીતે ફોલો કરવામાં આવે તો તમે વર્ષ દરમિયાન તંદુરસ્ત રહો છો અને બીમાર પડતા નથી.

તો આજની આ પોસ્ટમાં અમે તમારા માટે તેવો જ એક નુસખો લઈને આવ્યા છે જેને અજમાવ્યા બાદ તમે વર્ષ દરમિયાન બીમાર નહીં પડો.

આજે અમે તમને જણાવીશું કે લીમડો કેવી રીતે તમને તાવથી દૂર રાખી શકે છે. તેના માત્ર એકવારના ઉપયોગથી તમે એક-બે મહિના નહીં પણ આખું વર્ષ સ્વસ્થ રહી શકો છો.

તાવથી કેવી રીતે બચવું

જો કોઈ વ્યક્તિ  સવારે ખાલી પેટે સૌપ્રથમ નીચે જણાવ્યા પ્રમાણે લીમડાના પાંનનું સેવન કરશે તો તે આખું વર્ષ તાવરહિત રહેશે.

લીંમડાંના કૂણા પાંદડા 7 નંગ

મરી 7 નંગ

ફરાળી મીઠું ચપટી

આ ત્રણેને 3-4 ચમચી પાણી સાથે જીણું વાટી લેવું અને સવારે ખાલી પેટે સેવન કરવું. આ એક ખુબ જ સરળ ઉપાય છે જેનાથી તમે સમગ્ર વર્ષ તાવથી બચેલા રહો છો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ