૫૩ વર્ષે સલમાન બનવાન ઇચ્છે છે પિતા પરંતુ પતિ બનવા માટે નથી રાજી… ભારત ફિલ્મના પ્રમોશનમાં કર્યો ખુલાસો…

૫૩ વર્ષે સલમાન બનવાન માગે છે પિતા પરંતુ પતિ બનવા માટે નથી રાજી… તેણે ભારતના પ્રોમોશન વખતે કરી ચોંકાવનારી વાત…

સલમાન ખાનઃ પિતા જરૂર બનીશ પતિ કદી નહીં…

 

View this post on Instagram

 

A post shared by Salman Khan (@beingsalmankhan) on


શું લાગે છે, સલમાન પિતા બનવાની ઇચ્છા ધરાવે છે કે નહીં? સલમાન ખાને હાલમાં જ તેમની બીગ બજેટ અને મલ્ટી સ્ટારર ફિલ્મ ‘ભારત’નું પ્રોમોશન કરતી વખતે એક એવું નિવેદન આપ્યું કે તે પિતા બનવાની ચોક્ક્સ ઇચ્છા ધરાવે છે પરંતુ તેઓ લગ્ન કરી નહીં શકે કોઈની પણ સાથે…

 

View this post on Instagram

 

A post shared by Salman Khan (@beingsalmankhan) on

તેમણે આજ સુધી અનેકવાર ટી.વી. શો અને ઇન્ટરવ્યૂમાં લગ્ન વિષયક પ્રશ્નોને ટાળ્યા જ છે. તેમણે પહેલીવાર આવું બયાન આપીને સૌને ચોંકાવી દીધા છે.

 

View this post on Instagram

 

A post shared by Salman Khan (@beingsalmankhan) on

તેમણે એવું કહ્યું કે હું પિતા જરૂર બનવા તૈયાર છું પણ એક શર્તે કે લગ્ન નહીં કરું…!! તેમના આ સ્ટેટ્મેન્ટને ગંભીરતાથી ધ્યાનમાં લઈએ તો એક વાત તરફ ચોક્કસ રીતે અંદેશો લઈ શકાય કે આજકાલ ચાલી રહેલા ટ્રેન્ડ મુજબ સલમાન ખાન પણ સેરોગેસી દ્વારા પોતાના સંતાનને જન્મ આપવા વિચારી રહ્યા છે. તેમાં કોઈ શંકા નથી કે આ એક એવો રસ્તો છે જેમાં સલમાન ખરા અર્થમાં બાળકના પિતા બની શકશે.

 

View this post on Instagram

 

A post shared by Salman Khan (@beingsalmankhan) on

હાલમાં, શાહરૂખ ખાન, કરન જોહર, એકતા કપૂર અને તૂષાર કપૂર જેવા સેલિબ્રિટીઓએ પણ આ રીતે સંતાન પ્રાપ્તિનું સુખ મેળવ્યું છે. જો આ રીતે સલમાન ખાન પણ પિતા બને એ તેના ફેન્સ માટે ખૂબ જ ખુશીના સમાચાર હશે.

 

View this post on Instagram

 

A post shared by Salman Khan (@beingsalmankhan) on

હાલમાં તેઓ તેમની આગામી ફિલ્મનું પ્રોમોશનમાં બીઝી છે પરંતુ બની શકે સલમાન તરફથી ભવિષ્યમાં કોઈ ખુશી સમાચાર પણ મળે.

 

View this post on Instagram

 

A post shared by Salman Khan (@beingsalmankhan) on

મુંબઈ મિરર સાથેના એક ઇન્ટરવ્યૂ દરમિયાન સલમાન ખાને કહ્યું હતું કે ‘હું બાળકો ઇચ્છું છું પણ માતા બાળકો સાથે આવે છે. મારે બાળક સાથે તેની માતા નથી જોઈતી પરંતુ બાળકોને માતાની જરૂર હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Salman Khan (@beingsalmankhan) on

મારી પાસે નાના બાળકની સંભાળ લેવા માટે આખું ગામ છે.’ સલમાન ખાનનું આ નિવેદન વાયરલ થયું છે. આ સાથે, સેરોગેસી પદ્ધતિથી પિતા બનવાના આયોજનાના સમાચાર એક યા બીજી રીતે વેગ પકડી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Salman Khan (@beingsalmankhan) on

અગાઉ સલમાનને એક મુલાકાતમાં જણાવ્યું હતું કે તેઓ એક સારા પુત્ર છે અને એક સારા પિતા પણ બની શકે એમ છે, પરંતુ સારો પતિ બનીને રહી શકશે નહીં. ધી ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં આપેલ ઇન્ટરવ્યૂ મુજબ સલમાન ખાન સરોગેટ મારફતે માતા-પિતા બનવાના વિચાર તેમના અહેવાલમાં જાણવા મળ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Salman Khan (@beingsalmankhan) on

સલમાનના દરેક ચાહકોને ખબર છે કે સલમાન ખાનને બાળકોથી બહુ જ લગાવ છે. તેમની નાની બહેન અર્પિતાના પુત્ર આહિલ સાથે તેઓનો અનેક વખત વીડિયો બનાવીને તેમના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પ્રોફાઈલ પર મૂકતા હોય છે. તેમાં તેઓ એકદમ આનંદમાં દેખાતા હોય છે. સલમાનની આ મજાના વીડિયોઝ સોશિયલ મીડિયા પર અનેકવાર વાયરલ થતા રહેતા હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Salman Khan (@beingsalmankhan) on

સલમાન ખાન છેલ્લાં ૩૦ વર્ષથી ફિલ્મ જગતમાં રાજ કરે છે. તેમના દુનિયાભરમાં લાખો કરોડો ફેન્સ છે. હાલમાં તેમની ઉમર ૫૩ વર્ષની છે. તેઓને જ્યારે પણ મિત્રો કે કોઈ પત્રકાર પૂછે ત્યારે ના જ પાડ્તા રહેતા હોય છે તે પરથી જરૂર અનુમાન કરી શકાય કે તેઓ હવે લગ્ન કરવાના બીલકુલ મૂડમાં નથી. તેઓને પ્રેમ સંબંધો અને લગ્ન વિષય બાબતે જાણે કોઈ લેણું ન હોય તેવું લાગે છે.

 

View this post on Instagram

 

A post shared by Salman Khan (@beingsalmankhan) on

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અનેક હિટ ફિલ્મો આપેલ આ મોસ્ટ હોટ ફેવરિટ અને એલિજીબલ એક્ટર સલમાન ખાનનું નામ આજ સુધી અનેક અભિનેત્રીઓ અને ખૂબસૂરત માનૂનીઓ સાથે જોડાયેલું છે. જેમાંથી અનેક સાથે તેઓના લાંબા સમય સુધી ચાલ્યો તો કોઈ સાથે સાવ જ ટૂંક સમય પૂરતો રહ્યો હોવાના સમાચાર વહેતા રહેતા.

 

View this post on Instagram

 

A post shared by Salman Khan (@beingsalmankhan) on

પરંતુ એમાંથી એક પણ સ્ત્રી સાથે તેમના લગ્ન સંબંધે જોડાવવાના યોગ ન થયા. જેમાં સૌમી અલી, સંગીતા બિજલાની, ઐશ્વર્યા રાય બચ્ચન, કેટરિના કૈફ અને યુલિયા વાંતુર જેવી સેલિબ્રિટીઝના નામનો સમાવેશ થાય છે.

 

View this post on Instagram

 

Aaj 8 saal Ho Gaye Dabangg Ko… thank u for all the appreciation and love from Rajjo and Chulbul Pandey…see u in #Dabangg3 next year

A post shared by Salman Khan (@beingsalmankhan) on

સલમાન ખાનની ફિલ્મ ‘ભારત’ પમી જૂનના રોજ રિલીઝ થશે. સલમાનની સામે મુખ્ય અભિનેત્રીના પાત્રમાં કેટરિના કૈફ દેખાશે. હવે, સલમાન ખાનના ફેન્સ તરીકે હવે આપણે સૌ તેમના તરફથી જલ્દી જ ખુશ ખબર મળવાની આશા રાખીએ.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ