કાન્સ ફેસ્ટીવલમાં સોનમનો હતો અલગ જ અંદાઝ, તેનો સનસાઈન લુક તમે જોયો કે નહિ…

કાન્સમાં સોનમ કપૂરનો નવો સનશાઇન લુક આવ્યો સામે, બેકલેસ યેલો ગાઉનમાં બતાવી પોતાની અદાઓ સોનમ કપૂર કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા પહોંચી હતી. અહીં તેનો નવો લુક સામે આવ્યો છે, જેમા તે એક સુંદર બેકલેસ ગાઉનમાં નજર આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Sonam K Ahuja (@sonamkapoor) on


કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૧૯ હાલના દિવસોમાં ચર્ચામાં છે. ઘણી અભિનેત્રીઓ તેના રેડ કાર્પેટ પર પોતાની સ્ટાઈલ બતાવી ચૂકી છે. બોલીવુડ અભિનેત્રી સોનમ કપૂર પણ કાન્સમાં ભાગ લેવા માટે ફ્રાન્સ પહોંચી ચૂકી છે.

 

View this post on Instagram

 

A post shared by Sonam K Ahuja (@sonamkapoor) on

હજુ સુધી તે રેડ કાર્પેટ પર તો નજર નથી આવી, પરંતુ અહીં તેના ઘણા લુક્સ સામે આવ્યા. હવે કાન્સથી સોનમનો એક નવો અવતાર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે સનશાઇન સ્ટાઈલમાં દેખાઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Sonam K Ahuja (@sonamkapoor) on

ખરેખર હાલમાં જ સોનમે પોતાના નવા લુકના ફોટોઝ શેયર કર્યા છે. કાન્સમાં પોતાના બીજા દિવસે સોનમનો લુક બ્રાઈટ અને પોપ કલરમાં નજર આવ્યો. તે અહીં Ashi studioના એક સુંદર સનશાઇન યેલો આઉટફિટમાં દેખાઈ. આ એક ઓફ શોલ્ડર બેકલેસ ગાઉન છે. આ બ્રાઈટ યેલો કલર સોનમ પર ખૂબ સૂટ કરી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Sonam K Ahuja (@sonamkapoor) on

હેર સ્ટાઈલની જો વાત કરીએ તો તેના વાળની પાછળની તરફ લો લૂપ પોની ટેલ બાંધવામાં આવી છે. આ દરમિયાન chopard જ્વેલરીથી પોતાના લુકને એક્સેસરાઇઝ કર્યો. સોનમે બ્રાઈટ લાલ લિપસ્ટિક અને વિંગ્ડ લાઈનરથી પોતાના લૂકને બોલ્ડ બનાવ્યો. તેને મેચીંગ યેલો સ્ટ્રેપી હિલ્સથી પોતાના આ સ્ટાઈલીશ લૂકને પૂરો કર્યો.

 

View this post on Instagram

 

A post shared by Magazine Mail (@magazine_mail) on

તમને જણાવી દઈએ કે આના પહેલા કાન્સમાં સોનમના ત્રણ લૂક સામે આવી ચૂક્યા છે. સૌથી પહેલા તે valentinoના રેડ રફલ આઉટફિટમાં નજર આવી હતી. ત્યારબાદ સોનમે Elle Saab ના નેવી બ્લૂ ગાઉન કેરી કર્યુ અને પછી તે અબુ જાની- સંદીપ ખોસલાના આઉટફિટમાં મોર્ડન મહારાણી બનેલી દેખાઈ.

 

View this post on Instagram

 

A post shared by Sonam K Ahuja (@sonamkapoor) on

કાન્સના રેડ કાર્પેટ પર અત્યાર સુધી એશ્વર્યા રાય બચ્ચન, દિપીકા પાદુકોણ, પ્રિયંકા ચોપડા, હિના ખાન, કંગના રનૌત, મલ્લિકા શેરાવત જેવી દિવાસ પોતાની સ્ટાઈલના જલવા બતાવી ચૂકી છે. બધાના લૂક્સને ખૂબ પસંદ કરવામાં આવ્યો.

 

View this post on Instagram

 

A post shared by Hina Khan (@realhinakhan) on

કાન્સમાં એશ્વર્યાના લૂકની સાથે-સાથે તેના ઇયર મેકઅપના પણ ખૂબ ચર્ચા થયા. ત્યાં જ આ વખતે હિના ખાને પણ કાન્સના રેડ કાર્પેટ પર ડેબ્યુ કર્યુ હતુ. હવે સોનમના રેડ કાર્પેટ લૂકની આતુરતા પૂર્વક રાહ જોવાય રહી છે.

સોનમ કપૂરનો ત્રીજો લૂક આવ્યો સામે, ક્વિનના રુપમાં વરસાવી રહી છે કહેર કાન્સના આ લિસ્ટમાં બોલીવુડની ફેશન ક્વિન સોનમ કપૂરનું નામ પણ શામેલ થઈ ગયું. સોનમ કપૂરના ૩ લૂક સામે આવી ગયા છે.

 

View this post on Instagram

 

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૧૯માં આ વખતે ઘણી બોલીવુડ અભિનેત્રીઓએ પોતાના જબરદસ્ત લૂકથી ધમાલ મચાવી દીધી છે. અત્યાર સુધી કંગના રનૌત, સોનમ કપૂર, દિપીકા પાદુકોણ, હુમા કુરેશી, ડાયના પેટી, મલ્લિકા શેરાવત અને એશ્વર્યા રાય પોતાના હુસ્નના જલવા વિખેરી ચૂકી છે.

 

View this post on Instagram

 

A post shared by Sonam K Ahuja (@sonamkapoor) on

હવે આ લિસ્ટમાં બોલીવુડની ફેશન ક્વિન સોનમ કપૂરનું નામ પણ શામેલ થઈ ગયું. સોનમ કપૂરના ૩ લૂક સામે આવી ગયા છે. જેમા તે કોઈ પરીથી ઓછી નથી લાગી રહી. તે ચોપાર્ડ પાર્ટકિમાં બિલકુલ એક રાણી જેવી નજર આવી.

 

View this post on Instagram

 

A post shared by Sonam K Ahuja (@sonamkapoor) on

સોનમનો ચોપાર્ડ પાર્ટીનો લૂક ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આમાં તેમને ડિઝાઈનર અબુ જાની સંદીપ ખોસલાના આઉટફિટનું ચયન કર્યુ. સોનમ કપૂરે સિલ્વર કલરનો ડ્રેસ પહેર્યો. જેમાં જૂડો બનાવેલો હતો.

 

View this post on Instagram

 

A post shared by Sonam K Ahuja (@sonamkapoor) on

આ સાથે તે ગળામાં ચોખર પહેરેલી હતી. કાંડામાં તેને ડ્રેસ મટીરિયલ્સ પીસીઝ જ પહેર્યા હતા. તેના સિવાય જ્વેલરીમાં તેને કાંઈ નહોતું પહેર્યું.

 

View this post on Instagram

 

A post shared by Sonam K Ahuja (@sonamkapoor) on

પ્રેસ મીટ માટે સોનમે વાયોલેટ કલરનું ગાઉન પસંદ કર્યુ. આ ગાઉન અલી સાબના કલેક્શનથી હતું. આ ગાઉનમાં બો લાગેલા હતા.

 

View this post on Instagram

 

A post shared by Sonam K Ahuja (@sonamkapoor) on

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ