આ ૪ રાશિઓ પર માતા લક્ષ્મી ની કૃપાથી થશે ધન નો વરસાદ..

માતા લક્ષ્મી ની કૃપાથી દરેક માણસ ઈચ્છે છે. કારણ કે આજના સમયમાં સૌથી જરૂરી ચીજે જે છે, તે છે ધન. પૈસા વગર તમે એકપણ ડગલુ નથી ચાલી શકતા. એવામાં ધનની જરૂરત માણસને કઈ હદ સુધી તેની કોઈ વ્યાખ્યા નથી કરવામાં આવતી. પૈસા માટે માણસ દિવસ રાત એક કરે છે, પછી પણ કોઈની કિસ્મત ખુલ્લે છે, તો કોઈને પોતાની બંધ કિસ્મતના આશરે જ કામ ચલાવવુ પડે છે. પરંતુ આજ અમે તમને એ રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના પર આ સમયે માતા લક્ષ્મી પૂરી રીતે મહેરબાન છે. તો ચાલો જાણીએ કે અમારા આ લેખમાં તમારા માટે શું ખાસ છે?

લક્ષ્મી ની કૃપા હોઈ તો વાત જ કાંઈક અલગ હોઈ છે. દરેક દ્વાર તમારા માટે ખુલ્લી જાય છે. દરેક જગ્યા એ તમને પ્રગતિ મળે છે. બધા લક્ષ્મી જી ની કૃપા મેળવવા માટે તેમની પૂજા અર્ચના પણ કરે છે. પરંતુ જો અમે એ કહીએ કે ચાર એવી રાશિઓ છે, જે લક્ષ્મી મા ને ખૂબ જ વ્હાલી છે. લક્ષ્મી માતા ની કૃપા આ ચાર રાશિઓ પર લાંબા સમય સુધી છે. તેમના બધા બગડેલા કામ પણ બની જશે. તો જોઈએ કે આખરે તે કઈ-કઈ રાશિઓ છે, જેના પર લક્ષ્મી માતા પૂરી રીતે મહેરબાન થઈ ચૂક્યા છે.

૧.મેષ રાશિ

મેષ રાશિના જાતકો પર લક્ષ્મી માતા ની કૃપા વરસી રહી છે. આ રાશિ ના જાતકો ને માટે હવે સારો સમય આવવાનો છે. માતા લક્ષ્મી ની પૂજા અર્ચના થી એમના જીવનમાં મોટુ પરિવર્તન જોવા મળી શકે છે. પરંતુ આ પરિવર્તન તમારી ભલાઈ માટે જ થશે. તમારે બસ કરવાનું એટલુ રહેશે કે તમે લક્ષ્મી માતા ની પૂજા અર્ચના ખૂબ જ ધ્યાનપૂર્વક કરો. કોઈપણ ભૂલ તમારા પર ભારે પડી શકે છે. તમારો આગામી સમય તમારા માટે ખૂબ અનુકુળ રહેશે. વ્યવસાય ક્ષેત્રમાં તમારી ખૂબ પ્રગતિ થવાની છે.

૨.તુલા રાશિ

તુલા રાશિ ના લોકો માટે ખૂબ જ શુભ સમય છે. નવુ કામ તમને ખૂબ ઉન્નતિ આપી શકે છે. તમારા જીવન ની દોરી બદલી રહી છે. તમારા પર લક્ષ્મી માતા ની અસિમ કૃપા વરસી રહી છે. લક્ષ્મી ની કૃપાથી તમારે ધન ની કમી નહિ થાય. તમને સ્વાસ્થય ની પણ કોઈ સમસ્યા નહિ થાય. કુલ મેળવીને કહીએ તો તમારુ જીવન એકદમ મસ્ત થવાનું છે. મા લક્ષ્મી ના આશિર્વાદ તમારા પર બનેલા રહેશે, એવામાં તમારે લક્ષ્મી મા ની ભક્તિ પૂરી શ્રધ્ધા સાથે કરવી જોઈએ.

૩. સિંહ રાશિ

સિંહ રાશિ ના જાતકો માટે આગામી સમય ખૂબ જ પરિવર્તનશીલ હશે. તેમના જીવનમાં ફેરફારના યોગ બની રહ્યા છે. તેમના જીવન ની તમામ સમસ્યાઓ દૂર થશે. મા લક્ષ્મી ની કૃપાથી એમના જીવનમાં હવે ખૂશીઓ જ ખૂશીઓ આવશે. જો તમારો વેપાર છે, તો તમને વેપારમાં ઘણો ધનલાભ થશે. સાથે જ તમારા જીવનમાં ધન ની સમસ્યા નહિ થાય, કારણ કે મા લક્ષ્મી ના આશિર્વાદ તમારા સાથે છે. બસ તમારે માતા લક્ષ્મી ની પૂજા અર્ચના કરવી જોઈએ.

૪. મીન રાશિ

મીન રાશિના જાતકો એ પોતાના સ્વાસ્થયનું વિશેષ ધ્યાન રાખવુ જોઈએ. ધનલાભ ના યોગ બની રહ્યા છે. માતા લક્ષ્મી ની અસિમ કૃપાથી તેમને કોઈપણ ચીજની કોઈ કમી નહિ થાય. એમને અચાનક જ ધનલાભ થશે. દરેક ક્ષેત્રમાં એમને સફળતા મળશે, એવામાં તમારે લક્ષ્મી માતા ની પૂજા ખૂબ કરવી જોઈએ. નવા ઘર ના યોગ પણ બની રહ્યા છે. લક્ષ્મી માતા ના આશિર્વાદ થી તમને પોતાના બિઝનેસમાં ભરપૂર લાભ થશે.

સમાજમાં પ્રત્યેક વ્યકિત સ્વયંને દરિદ્ર નારાયણના નામથી ઓળખવામાં આવે, એવુ નથી ઈચ્છતા. પરંતુ લક્ષ્મી મા ની કૃપા પોતાના પણ વિરલે લોકોને જ થઇ શકે છે. એટલે તેના માટે સાચી મહેનત સાથે જ વિભિન્ન ઉપાય પણ કરવામાં આવે છે. એ જ ઉપાયોમાંથી એક છે શ્રીયંત્રની સ્થાપના અને તેની વિધિવત પૂજા કરવી.

શ્રીયંત્ર શું હોઈ છે?

જ્યોતિષ શાસ્ત્રમાં તંત્ર, મંત્ર અને યંત્ર નું પોતાનું એક અલગ સ્થાન છે. યંત્ર શાસ્ત્ર માં મનચાહી ઈચ્છા પૂરી કરવા માટે ઉપાયના રુપમાં અમુક વિશેષ ઉપકરણો બનાવવામાં આવે છે. સમાજમાં અનેક લોકો પોતાના માટે ધન, સંપત્તિ, નોકરી, વ્યવસાય અને વેપાર માટે યંત્ર શક્તિનો ઉપયોગ કરે છે. એ જ પ્રકારે ધન ની ઈચ્છા રાખવા વાળા શ્રીયંત્રની સ્થાપના કરીને તેની વિધિવત પૂજા કરીને લાભ ઉઠાવે છે.

શ્રીયંત્ર

દેવી લક્ષ્મીની કૃપા દ્રષ્ટિ પ્રાપ્‍ત કરવા માટે શ્રીયંત્રની સ્થાપના અને પૂજા કરવામાં આવે છે. શ્રીયંત્રનો અર્થ એ યંત્રના રુપમાં પ્રયોગ કરવામાં આવે છે જેની સાધનાથી ધન સંપત્તિ અને વિધા વગેરેની પ્રાપ્તિ થાય છે. આ યંત્ર ને અસાધારણ શક્તિઓ અને ચમત્કારોથી ભરેલી વિભિન્ન ગુપ્ત શક્તિઓનું ઉદગમ બિંદુ પણ માનવામાં આવે છે.

શ્રીયંત્રને યંત્રરાજ અને યંત્ર્શિરોમણિ પણ કહેવામાં આવે છે. વાસ્તવમાં આ યંત્ર સંપૂર્ણ બ્રહ્માંડનું પ્રતિક માનવામાં આવે છે. આ યંત્ર ને મહાત્રિપુરા સુંદરી દેવીનું પૂજા સ્થળ પણ માનવામાં આવે છે. કહેવાય છે કે આ એક એકલુ એવુ યંત્ર છે જેની પૂજા કરવાથી સમસ્ત દેવી દેવતાઓની પૂજા એક સાથે થઈ જાય છે.

શ્રીયંત્રની સાધના ના લાભ

શ્રી વાસ્તવમાં લક્ષ્મી, સંપત્તિ અને વિધા વગેરે ગુણના સમ્મિલિત રુપને કહેવામાં આવે છે. એટલે શ્રીયંત્રની સાધના કરતા વ્યકિત ને ન ફક્ત ધન સંપત્તિમાં લાભ થાય છે, પરંતુ વિધા ક્ષેત્રમાં પણ ઉંચાઈઓ અડકવાનો અવસર મળે છે.

શ્રીયંત્ર ની નિયમિત અને વિધિવત પૂજા કરવાથી જે લાભ મળી શકે છે, તે લાભ નીચે મુજબ છે

સાધકના માનસિક બળમાં વૃદ્ધિ થાય છે

દામપત્ય જીવન ખુશહાલ થાય છે

કાર્યસ્થળ પર રાખીને પૂજા કરવાથી નિરંતર પ્રગતિ થાય છે

દિવાળી પર પૂજન કરવાથી વર્ષભર ઘરમાં ધન સંપદા બની રહે છે. આ યંત્ર ની પૂજાથી વાસ્તુ દોષોને પણ દૂર કરી શકાય છે.

શ્રીયંત્રને તમે કોઈપણ ધાતુ જેમ કે સોનું, ચાંદી કે ત્રાંબાનું બનાવી શકો છો. આ યંત્ર નો લાભ લેવા માટે તેને ઘરના પૂજા ઘરમાં કે પછી પોતાના કાર્યસ્થળમાં બનેલા પૂજા ઘરમાં પૂરા વિધિવિધાન સાથે સ્થાપિત કરવુ જોઇએ. શ્રીયંત્રની સ્થાપના શુભ મુહૂર્તમાં શુધ્ધ સ્થાન પર જ કરવી જોઇએ. લાલ વસ્ત્રમાં રાખીને પૂરા શુધ્ધ મન, તન અને કર્મથી પૂજા કરવાથી જ શ્રીયંત્રના લાભ મળી શકે છે.માટે શ્રીયંત્રની પૂજા પૂરી શ્રદ્ધા ભક્તિથી કરવી જોઈએ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ