શાસ્ત્રોને અનુસાર ૩ શુક્રવાર કરો આ કાર્ય,દરિદ્રતા થશે દૂર,મહાલક્ષ્મી થશે પ્રસન્ન

વ્યકિતના જીવનમાં સુખ-દુ:ખનું આવવું જવું લાગેલું રહે છે,આ સંસારમાં એ વો કોઈપણ વ્યકિત નહિ હોય જેને હેરાનગતિ સારી લાગતી હોય,લગભગ દરેક લોકો એજ ઈચ્છતા હોય છે કે તેમના જીવનમાં ક્યારેય પણ કોઈ પ્રકારની તકલીફ ઉત્પન્ન ન થાય,પરંતુ દરેક વ્યકિતનું જીવન હમેશા ખુશહાલ જળવાઈ રહેવું એ શક્ય નથી બની શકતુ,વર્તમાન સમયમાં લોકોની સૌથી પહેલી જરૂરિયાત છે પૈસા,પૈસા કમાવવા માટે વ્યકિત ન જાણે શું શું કરે છે,પરંતુ એમના દ્વારા કરવામાં આવેલ પ્રયત્ન ઘણીવાર અસફળ સાબિત થાય છે, એવી સ્થિતિમાં વ્યકિત હમેશા તેના ભાગ્યને દોષ દેવા લાગે છે અને હતાશ થઇ જાય છે પરંતુ જો તમારે પોતાના જીવનમાં સફળતા પ્રાપ્‍ત કરવામાં મુશ્કેલીઓ આવી રહી છે તો આ સ્થિતિમાં ક્યારેય પણ હાર ન માનવી જોઈએ, તમને જણાવી દઈએ કે જ્યોતિષમાં આવા ઘણા ઉપાય જણાવવામાં આવ્યા છે જેની મદદથી તમે પોતાના જીવનની ઘણીબધી મુશ્કેલીઓ દૂર કરી શકો છો. જેમ કે તમે લોકો જાણો છો માતા લક્ષ્મીજીને ધનનાં દેવી કહેવામાં આવે છે અને ધન આપણા જીવન માટે ખૂબ આવશ્યક છે, બધા લોકો ધન કમાવવા માટે ખૂબ મહેનત કરે છે પરંતુ તેમ છતા પણ તમારા પાસે પૈસા નથી આવતા કે પછી પૈસા આવે છે પરંતુ રોકાઈ નથી શકતા, તો તેનો અર્થ છે કે ધનનાં દેવી માતા લક્ષ્મીજી તમારાથી નારાજ છે,એટલે તમારે ધન કમાવવામાં તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે,આ સ્થિતિમાં આજ અમે તમને આ પોસ્ટનાં માધ્યમથી માતા લક્ષ્મીજીનાં આશિર્વાદ પ્રાપ્‍ત કરવા માટે અમુક ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ.

જ્યોતિષશાસ્ત્રમાં સૌથી કારગર ઉપાય માનવામાં આવ્યા છે,તમે આ ઉપાયોને અપનાવીને પોતાના જીવનની ધનથી જોડાયેલી મુશ્કેલીઓને દૂર કરી શકો છો અને આ ઉપાયો કરવાથી માતા લક્ષ્મીજી તમારા પર પ્રસન્ન થશે.

માતા લક્ષ્મીજીની કૃપા પ્રાપ્‍ત કરવા માટે ૩ શુક્રવાર કરો આ કામશાસ્ત્રોમાં માતા લક્ષ્મીજીની કૃપા પ્રાપ્‍ત કરવા માટે ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે તેમા જણાવાયું છે કે શુક્રવારનાં દિવસે સૂર્યોદયથી પહેલા વ્યકિતએ જાગી જવુ જોઈએ, ત્યારબાદ સ્નાન વગેરા કર્યા બાદ લક્ષ્મીજીની પૂજા આરંભ કરવી જોઈએ,
જો તમે માતા લક્ષ્મીજીની પૂજા કરી રહ્યા છો તો ઘરનાં પૂજા સ્થાન પર ઘીનો દિવો પ્રગટાવીને બેસી જાઓ, ત્યારબાદ લક્ષ્મીમંત્ર ઓમ શ્રીં શ્રેય નમ: નો ૧૦૮ વાર જાપ કરો,તમારે આ વાતનું ધ્યાન રાખવું પડશે કે જ્યારે તમે લક્ષ્મી મંત્ર જાપ કરો ત્યારે તમારુ પૂરું ધ્યાન પૂજા પર હોવું ખૂબ આવશ્યક છે અને તમે આ મંત્રનાં જાપ પોતાની પૂરી શ્રધ્ધાભાવ અને આસ્થા સાથે કરો.

જ્યારે તમે લક્ષ્મી મંત્રનાં ૧૦૮ વાર જાપ પૂરા કરીલો ત્યારબાદ ધનનાં દેવી માતા લક્ષ્મીજીને મિશરી અને ખીરનો ભોગ લગાવો,ત્યારબાદ તમે ૭ વર્ષથી નાની ઉંમરની કન્યાઓને ભોજન કરાવી રહ્યા હો ત્યારે તમારે આ વાતનું વિશેષ ધ્યાન આપવું પડશે કે તેમને મિશરી અને ખીર અવશ્ય આપો,
તમારે આ ઉપાય સતત ત્રણ શુક્રવાર સુધી કરવો ખૂબ જ જરૂરી છે, એમ માનવામાં આવે છે કે જે વ્યકિત આ વિધી વિધાનથી માતા લક્ષ્મીજીની પૂજા કરે છે તેને માતા લક્ષ્મીજીનાં આશિર્વાદ પ્રાપ્‍ત થાય છે અને તેનાથી માતા લક્ષ્મીજી તે વ્યકિતથી પ્રસન્ન રહે છે અને તેના ઘરમાં ક્યારેય ધન સબંધિત કોઈ પ્રકારની તકલીફ નથી થતી,તેના ઘરની દરિદ્રતા દૂર થઈ જાય છે અને ખૂબ જલ્દી ધનવાન બનવાની સંભાવના વધે છે.